ભારતનું બંધારણ (GPSC Civil PYQs) Online Test 1 (Free)

Report a question

You cannot submit an empty report. Please add some details.
5 votes, 5 avg
29

ભારતનું બંધારણ - Constitution of India (GPSC Civil PYQs) Online Test 1 (Free)

-: Symbols & Description :-

(નિશાનીઓ અને તેનું વર્ણન)

 

-: Instructions :-

(સૂચનાઓ)

 

1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question

(કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો)

3. Submit Test Button Will Be Only Visible At The Last Question

(ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે)

4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test

(ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં)

 

"BEST OF LUCK"

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

---------------

Your Name

1 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

નીચેના વાક્યો ચકાસો :
1. એક સંસદ રહેશે, જે રાષ્ટ્રપતિ અને અનુક્રમે રાજયસભા અને લોકસભા નામે ઓળખાતા બે ગૃહોની બનશે.
2. સંસદના ગૃહોની મુદત ભારતમાં બંધારણની કલમ 3(1) અને 3(2) માં દર્શાવવામાં આવેલી છે.

2 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

નીચેના વાક્યો ચકાસો.

1. નાણા આયોગની રચના ભારતના બંધારણની કલમ-280 મુજબ થાય છે.

2. નાણા આયોગની કાર્ય મર્યાદા પાંચ વર્ષની હોય છે.

3. નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત 6(છ) સભ્યો હોય છે.

4. હાલમાં 14મું નાણા આયોગની ભલામણો કાર્યવંત છે.

3 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

1. અનુચ્છેદ 14માં પ્રાકૃતિક ન્યાયનો સિદ્ધાંત છે.

2. મિનરવા મિલ્સ વિરૂદ્ધ ભારત સંઘ કેસમાં કાયદાનું શાસન (Rule of law) એ બંધારણના પાયાના માળખા તરીકે ઘોષિત કરવામાં આવ્યો.

3. લોકશાહીમાં પ્રત્યેક વોટ સમાન મૂલ્ય ધરાવે છે.

નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

4 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

બંધારણના અધિકાર અને તેની કલમ અંગેની જોડીઓ ચકાસો.

1. મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવતી મજૂરી પરનો પ્રતિબંધ – કલમ-22

2. કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવામાં પ્રતિબંધ – કલમ-23

3. ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર – કલમ-24

5 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

નીચેના વાક્યો ચકાસો :
1. એટર્ની જનરલની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે.
2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવી વ્યક્તિ એટર્ની જનરલ તરીકે નિમવામાં આવે છે.
3. એટર્ની જનરલને ભારતના રાજય ક્ષેત્રના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક્ક રહે છે.
4. એટર્ની જનરલ પાંચ વર્ષ સુધી હોદ્દો ધારણ કરે છે.

6 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો એ PESA અધિનિયમની જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવેલ નથી ?

7 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

નીચેના સર્વોચ્ચ ચુકાદાઓને તેમની ઉદ્ઘોષણાના વર્ષના કાળક્રમમાં ગોઠવો.
1. ગોલકનાથ અને પંજાબ રાજય.
2. મીનરવા મીલ્સ અને ભારતસંઘ
3. NOTA (None of the above) ચૂકાદો
4. એસ.આર. બોમ્માઇ અને ભારત સંઘ

8 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

રાષ્ટ્રિય માનવ અધિકાર આયોગ _____________ છે.

9 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

નીચેના વાક્યો ચકાસો.

1. ચૂંટણીઓના દેખરેખ, દોરવણી અને નિયંત્રણ ચૂંટણી આયોગમાં નિહિત થવા બાબતની જોગવાઈ ભાગ-16, કલમ-323માં દર્શાવવામાં આવેલ છે.

2. લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ, પુખ્ત મતાધિકારને ધોરણે, કરવાની જોગવાઈ કલમ-336માં કરવામાં આવેલ છે.

10 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

બંધારણ (103મો સુધારા) અધિનિયમ 2019, કે જેના અંતર્ગત બિન અનામત વર્ગોમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી નોકરીઓમાં 10% અનામત દાખલ કરવામાં આવી હતી તે ભારતીય બંધારણની કઈ કલમમાં (કલમોમાં) સુધારા કરે છે ?

I. કલમ 14

II. કલમ 15

III. કલમ 16

Your score is

The average score is 27%

0%

"Rate This Test"

"Thank You"

Leaderboard
Pos.NameScoreDuration
1Shweta Shikotra100 %1 minutes 46 seconds
2Yash Rathod80 %54 seconds
3Shweta Shikotra70 %1 minutes 55 seconds
4R K70 %5 minutes
5Janak50 %3 minutes 26 seconds
6m50 %4 minutes
7Sahaj patel50 %4 minutes 4 seconds
8Shweta Shikotra40 %4 minutes 20 seconds
9Arbaz K40 %4 minutes 30 seconds
10ROHITKUMAR AYAR40 %5 minutes
11Tushar30 %1 minutes 14 seconds
12Sagarkumar Pranami30 %1 minutes 20 seconds
13Sagarkumar Pranami30 %1 minutes 28 seconds
14Mayur Tumda30 %2 minutes 47 seconds
15Falguni30 %4 minutes 16 seconds
16PATEL20 %1 minutes 11 seconds
17Ashish20 %3 minutes
18Tushar20 %3 minutes 19 seconds
19Shuchi20 %3 minutes 58 seconds
20Jayu10 %1 minutes 21 seconds
21Ritesh10 %2 minutes 28 seconds
22Sss10 %2 minutes 31 seconds
23Purvi10 %2 minutes 34 seconds
24Jayeshsinh10 %2 minutes 47 seconds
25Ritesh Chaudhari10 %4 minutes 58 seconds
26Yash Rathod10 %5 minutes
27Guest0 %0 second
28Guest0 %0 second
29Guest0 %0 second
30R K0 %0 second
31R K0 %3 seconds
32R K0 %11 seconds
33K0 %27 seconds
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments