ધોરણ 9 – વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) Online Test 3 May 30, 2026May 30, 2026By Er. Mr. M. V. You Are Here :- Home Page – ધોરણ 9 (વિજ્ઞાન) – ધોરણ 9 – વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) Online Test 3 Report a question What's wrong with this question? You cannot submit an empty report. Please add some details. 0 votes, 0 avg 0 1234567891011121314151617181920 "Time Finish" ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) Online Test 3 -: Symbols & Description :- (નિશાનીઓ અને તેનું વર્ણન) -: Instructions :- (સૂચનાઓ) 1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) 2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question (કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો) 3. Submit Test Button Will Be Only Visible At The Last Question (ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે) 4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test (ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં) "BEST OF LUCK" [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) --------------- Your Name 1 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) ઐચ્છિક સ્નાયુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? અરેખિત સ્નાયુ હૃદય સ્નાયુ રેખિત (કંકાલ) સ્નાયુ લીસા સ્નાયુ 2 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) દ્રઢોતક પેશીના કોષોની કોષદીવાલ _____________ ને લીધે જાડી તેમજ મજબૂત હોય છે ? લિગ્નીન સેલ્યુલોઝ પેક્ટિન સુબેરીન 3 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) ક્યાં રસાયણનું સ્થુલન છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે ? સુબેરીન લીગ્નીન પેક્ટીન સેલ્યુલોઝ 4 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) કઈ પેશી યાંત્રિક મજબૂતાઈની સાથે સાથે નમ્યતા પણ બક્ષે છે ? મૃદુતક વાયુતક દઢોતક સ્થૂલકોણક 5 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) અસ્થિ કોષો કયા પદાર્થોના બનેલા સખત આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. સોડિયમ અને પોટેશિયમ મેગ્નેશિયમ અને આયર્ન કૅલ્શિયમ તથા ફૉસ્ફરસ સલ્ફર અને ક્લોરિન 6 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) અન્નાવાહક પેશીમાં મૃત ઘટક કયો છે ? અન્નાવાહક મૃદુતક ચાલનીનલિકા ચાલનીકોષ અન્નાવાહક તંતુ 7 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) અસ્થિ પેશીના આધારકમાં જોવા મળતા મુખ્ય ખનીજ ક્યાં છે ? સોડીયમ અને ક્લોરાઈડ સોડીયમ અને પોટેશિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ આપેલ તમામ 8 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) રેખિત સ્નાયુ કોષોની લાક્ષણિકતા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેઓ ટૂંકા, ત્રાકાકાર અને એકકોષકેન્દ્રીય હોય છે. તેઓ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષકેન્દ્રીય હોય છે. તેઓ નળાકાર, શાખિત અને એકકોષકેન્દ્રીય હોય છે. તેઓ લાંબા, ત્રાકાકાર અને અશાખિત હોય છે. 9 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) કઈ પેશી સામાન્ય પણે વનસ્પતિઅંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે ? મૃદુતક સ્થૂલકોણક દઢોતક જલવાહક 10 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) અરેખિત સ્નાયુનું લક્ષણ કયું છે ? લાંબા, ત્રાકાકાર, બહુકોષકેન્દ્રી લાંબા, ત્રાકાકાર, એકકોષકેન્દ્રી લાંબા, નળાકાર, એકકોષકેન્દ્રી ટૂંકા, નળાકાર, બહુકોષકેન્દ્રી 11 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) વર્ધનશીલ પેશીના કોષો નીચેના પૈકી શું ધરાવતા નથી ? ઘટ્ટ કોષરસ રસધાની કોષકેન્દ્ર સેલ્યુલોઝ 12 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) અસ્થિ એ _____________ છે. અધિચ્છદીય પેશી સ્નાયુ પેશી સંયોજક પેશી ચેતા પેશી 13 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) ક્યાં ઘટકનો અન્નાવાહક પેશીમાં સમાવેશ થતો નથી ? ચાલનીકોષ સાથીકોષ સ્થૂલકોણક અન્નાવાહક મૃદુતક 14 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) _____________ પેશી વનસ્પતિઓની ગાંઠની નજીક જોવા મળે છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પાર્શ્વીય વર્ધનશીલ પેશી સ્થૂલકોણક પેશી 15 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) કઈ પેશીમાં લીગ્નીનનુ સ્થુલન જોવા મળે છે ? દઢોતક અન્નવાહક સ્થૂલકોણક જલવાહક 16 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) કઈ પેશીના કોષો વચ્ચે ઘણો આંતરકોષીય અવકાશ રહેલો હોય છે ? સ્થૂલકોણક પેશી દ્રઢોતક પેશી મૃદૂતક પેશી જલવાહક પેશી 17 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) નીચેનામાંથી કયો વર્ધનશીલ પેશીનો પ્રકાર નથી ? અગ્રસ્થ આંતરવિષ્ટ સ્થૂલકોણક પાશ્વીર્ય 18 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) અન્નવાહક પેશીના કયા કોષો સિવાઈના તમામ કોષો જીવંત કોષો છે ? ચાલની નલિકા સાથી કોષો અન્નવાહક મૃદૂતક અન્નવાહક તંતુઓ 19 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) 1 મીટર સુધી લંબાઈ ધરાવતો કોષ કયો છે ? ચેતાકોષ કોલાજન તંતુકોષ અરેખિત સ્નાયુતંતુ હ્યદય સ્નાયુકોષ 20 / 20 Category: ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) એક ચેતાકોષ ___________ મીટર સુધી લાંબો હોઈ શકે છે. 1 2 3 4 Your score is The average score is 0% 0% Try Again "Rate This Test" "Thank You" Send feedback Leaderboard Pos.NameScoreDurationThere is no data yet Related Posts:ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 4 : પરમાણુનું બંધારણ) Online Test 1ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 7 : ગતિ) Online Test 1ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 8 : બળ તથા ગતિના નિયમો) Test 2ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 10 : કાર્ય અને ઉર્જા) Online Test 1ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 1 : આપણી આસપાસમાં દ્રવ્ય) Test 2ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 9 : ગુરુત્વાકર્ષણ) Online Test 1ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 11 : ધ્વનિ) Online Test 2ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 8 : બળ તથા ગતિના નિયમો) Test 1ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 10 : કાર્ય અને ઉર્જા) Online Test 2ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) Online Test 1ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 9 : ગુરુત્વાકર્ષણ) Online Test 2ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 6 : પેશીઓ) Online Test 2AMC Estate (Civil) Department Online Test Seriesધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 1 : આપણી આસપાસમાં દ્રવ્ય) Test 1ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 5 : સજીવનો પાયાનો એકમ) Test 1ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 2 : આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે ?) Test 2ધોરણ 9 (વિજ્ઞાન) Online Test Seriesધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 5 : સજીવનો પાયાનો એકમ) Test 2ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 12 : અન્નસ્ત્રોતોમાં સુધારણા) Test 1ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 4 : પરમાણુનું બંધારણ) Online Test 2ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 3 : પરમાણુઓ અને અણુઓ) Online Test 2ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 5 : સજીવનો પાયાનો એકમ) Test 3ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 9 : ગુરુત્વાકર્ષણ) Online Test 3ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 2 : આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે ?) Test 1ધોરણ 9 - વિજ્ઞાન (પ્રકરણ 11 : ધ્વનિ) Online Test 1 Subscribe Login Notify of new follow-up comments new replies to my comments Label {} [+] Name* Email* Label {} [+] Name* Email* 0 Comments Inline Feedbacks View all comments Home Page Discussion Download App error: Insert