ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Online Test 1 (Free)

/10
2

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Online Test 1 (Free)

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 10

બારમી પંચવર્ષીય યોજનામાં ગરીબીમાં કેટલા ટકા ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો છે ?

2 / 10

1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી.

3 / 10

ફુગાવાને નાથવા RBI ________ નાણાં નીતિ ઉપયોગમાં લે છે.

4 / 10

ટ્રસ્ટીશીપ (વાલીપણા) નો સિદ્ધાંત કોણે રજુ કર્યો ?

5 / 10

કિસાન ક્રેડિટ કાર્ડની યોજના વર્ષ 1988-89માં શરૂ કરવામાં આવેલ હતી. આ યોજનામાં સ્માર્ટ કાર્ડ કમ ડેબિટ કાર્ડ ક્યારથી અમલમાં આવેલ છે ?

6 / 10

જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ________ કહે છે.

7 / 10

સાચી જોડ જણાવો.
A. એડમ સ્મિથ
B. આલ્ફ્રેડ માર્શલ
C. લાયોનલ રોબિન્સ
1. સંપત્તિનું શાસ્ત્ર
2. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર
3. અછત અને પસંદગીનું શાસ્ત્ર

8 / 10

નિકાસલક્ષી માળખાકીય સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે કઇ યોજના શરૂ કરાશે ?

9 / 10

જી.એસ.ટી. (GST) ને સરળતાથી સમજી શકાય એ માટે ગુજરાત સરકાર દ્વારા કયું વેબપોર્ટલ વિકસાવવામાં આવેલ છે ?

10 / 10

TRIFED ની રચના ક્યારે થઈ હતી ?

Your score is

The average score is 0%

0%

Results :


User NameScore
R K0%
Aamin0%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments