Here we have added “LRD Gujarat Police Constable Syllabus And New Exam Pattern. We have described whole syllabus in detail here. Keep visiting – Vlcinfo
Lokrakshak Recruitment Board – Gujarat
Organization Name | Lokrakshak Recruitment Board – Gujarat |
Post Name | Police Constable, SRPF |
Job Location | Gujarat |
LRD Gujarat New RR (Rules And Regulations) 2024
હાલમાં જ Gujarat Police Recruitment Board – LRD Gujarat દ્વારા Police Constable ની ભરતી પ્રક્રિયાના નવા ભરતી નિયમો (New RR – Rules And Regulations) જાહેર કરવામાં આવ્યા છે. હવેથી આ નવા ભરતી નિયમો પ્રમાણે જ Police Constable ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ LRD Gujarat ના નવા ભરતી નિયમો (New RR – Rules And Regulations) નીચે મુજબ છે.
- લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવામાં આવતી શારીરિક કસોટીમાં હવેથી દોડ માત્ર નિયત સમય મર્યાદામાં પાસ કરવાની રહેશે, તેના કોઈ પણ પ્રકારના ગુણ આપવામાં આવશે નહિ.
- સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ઘણા બધા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ પોલીસ ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમય મર્યાદામાં પાસ કરવાની રહેશે, તેના કોઈ પણ પ્રકારના ગુણ રહેશે નહિ.
- શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.
- પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું જે હવે રદ્ કરવામાં આવેલ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં પાસ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.
- 100 ગુણની MCQ TESTને બદલે હવેથી 200 ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવામાં આવશે: પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત છે.
- અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.
- જો ઉમેદવારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોર્ષ કરેલ હોય તો તેના માટે વધારાના ગુણ આપવામાં આવશે.
- જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ વગેરે જેવા વિષયો હવેથી રદ્ કરીને અન્ય વિષયો ઉમેરવામાં આવ્યા છે.
- આખરી પસંદગી યાદી OBJECTIVE MCQ TEST ના ગુણ અને વધારાના ગુણ (જેને મળવાપાત્ર હોય તેના માટે) ના આધારે તૈયાર કરવામાં આવશે.
- પહેલા લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે જ વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ હવે ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે ઉમેદવારને વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશે.
NFSU અથવા RRUમાં કરેલ કોર્ષનો સમયગાળો | આપવાના થતા વધારાના ગુણ |
---|---|
01 વર્ષ | 03 |
02 વર્ષ | 05 |
03 વર્ષ | 08 |
04 વર્ષ કે તેથી વધુ | 10 |
LRD Gujarat Police Constable Syllabus (New 2024)
LRD Gujarat દ્વારા નવો Exam Syllabus જાહેર કરવામાં આવેલ છે. જેમાં 2 Part માં Exam લેવામાં આવશે. Part A અને Part B એમ 2 Part માં Exam લેવાશે.
LRD Gujarat Police Constable Syllabus (Part A)
- Total Marks = 80, 80 MCQ
- 40 % minimum qualifying marks
- Negative marking 0.25, “E” option
Sr. | Topic | Marks |
---|---|---|
1 | Reasoning and Data Interpretation | 30 |
2 | Quantitative Aptitude | 30 |
3 | Comprehension in Gujarati language | 20 |
LRD Gujarat Police Constable Syllabus (Part B)
- Total Marks = 120, 120 MCQ
- 40 % minimum qualifying standard
- Negative marking 0.25, “E” option
Sr. | Topic | Marks |
---|---|---|
1 | The Constitution of India | 30 |
2 | Current Affairs, Science and Technology, General Knowledge | 40 |
3 | History, Cultural Heritage and Geography of Gujarat and Bharat | 50 |
Total Marks = Part A Marks + Part B Marks
Total Marks = 80 + 120
Total Marks = 200
Final Merit 200 Marks માંથી મેળવેલ ગુણ અને વધારાના મળવાપાત્ર ગુણના આધારે બનશે.
LRD Gujarat Police Constable Exam Pattern (New 2024)
LRD Gujarat દ્વારા જાહેર કરવામાં આવેલ Exam Pattern નીચે મુજબ છે.
Total Question | 200 |
Total Marks | 200 |
Marks For Running | 0 |
NFSU અથવા RRUમાં કરેલ કોર્ષના માર્કસ | કેટલા વર્ષનો કોર્ષ કરેલ છે તેના આધારે |
No. of Options | 4 (A,B,C,D) |
Mark per question | 1 (For right answer) |
Negative Marking | Yes |
Negative Mark per question | 1/4 (0.25) (For wrong answer) |
Languages | Gujarati |
Passing Marks | 40% (80 Marks From 200) |
Final Merit | Final Merit Prepared From 200 Marks And Extra Marks (If Eligible) |
LRD Gujarat Police Constable Recruitment Process
LRD Gujarat Police Constable માટેની Recruitment Process નીચે મુજબ છે.
- સૌપ્રથમ શારીરિક કસોટી લેવામાં આવશે. જેમાં દોડ નિયત સમયમાં પાસ કરવાની રહેશે. જેના કોઈ Marks આપવામાં નહીં આવે.
- ત્યારબાદ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.
- OBJECTIVE MCQ TEST 200 Marks ની રહેશે. જેમાં પાસ થવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 40% ગુણ લાવવાના રહેશે.
- જે ઉમેદવારને વધારાના ગુણ મળવાપાત્ર હશે તેને વધારાના ગુણ આપવામાં આવશે.
- Final Merit 200 માંથી મેળવેલ ગુણ અને વધારાના મળવાપાત્ર ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
LRD Gujarat Police Constable Physical Test
Physical test માં દોડ અને ઉમેદવારના વજનને ધ્યાનમાં લેવામાં આવશે.
1. LRD Gujarat Physical Efficiency Test (PET)
Candidate | Test | Qualifying Standard |
---|---|---|
Male | Running 5000 Meters | In 25 minutes |
Female | Running 1600 meters | In 9.30 minutes |
Ex-servicemen | Running 2400 meters | In 12 minutes and 30 seconds |
2. LRD Gujarat Physical Standard Test (PST)
After passing Physical Efficiency Test, candidates have to undergo Physical Standard Test as described below.
A. For Male candidates
Sr. | Class | Height (in cm) | Chest (in cm) Deflated | Chest (in cm) Inflated |
---|---|---|---|---|
1 | Scheduled Tribes candidate of Gujarat origin | 162 | 79 | 84 |
2 | Candidate (except Scheduled Tribes of Gujarat origin) | 165 | 79 | 84 |
B. For Female candidates
Sr. | Class | Height (in cm) |
---|---|---|
1 | Scheduled Tribes candidate of Gujarat origin | 150 |
2 | Candidate (except Scheduled Tribes of Gujarat origin) | 155 |
LRD Gujarat Police Constable New RR And Syllabus PDF Download
LRD Gujarat Police Constable FAQs :
What are the new RR for LRD ?
New RR is a new Recruitment Rules or a new Rules and Regulations for recruitment of Gujarat police constable.
How many marks paper will be for LRD Recruitment ?
As per new RR, new paper for LRD Recruitment will be of 200 marks.
What are the passing marks for LRD Recruitment ?
Minimum Passing marks for LRD Recruitment is 40%. You have to cover 40% marks for selection in LRD police constable.
How to prepare for LRD police constable ?
First of all you have to clear running test (physical test). Once physical test is clear, you can prepare for MCQs test. First of all get syllabus and exam pattern for objective exam and prepare hard for your exam.
Is running marks included for final merit of LRD Gujarat police constable ?
No. Running marks will not be included for final merit of LRD Gujarat police constable. Final merit will be prepared from 200 marks and extra marks (if applicable).
How to get extra marks for LRD police constable ?
If you have NFSU or RRU course certificate. You can get extra marks. Extra marks are based on course duration.