ભાગીદારી (Partnership) Online Test 1 (Free)

/10
7

ભાગીદારી (Partnership) Online Test 1 (Free)

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 10

અનિલ, રાજુ, મહેશ ભાગીદારો અનુક્રમે 2 : 3 : 1 ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચે છે. અનિલ સક્રિય ભાગીદાર હોઈ તેને માસિક રૂપિયા 1000 વેતન પણ મળે છે. જો કોઈ વર્ષ અનિલને પગાર તથા નફાની કુલ કમાણી રૂ.42,000 થાય તો આ વર્ષની પેઢીનો કુલ નફો કેટલો થાય ?

2 / 10

રૂ. 3,620 A, B અને C વચ્ચે 3/4 : 3/5 : 5/3 ના પ્રમાણમાં વહેંચતા B ને કેટલા મળે ?

3 / 10

A : B = 3 · 2 અને B : C = 3 : 4, તો A : C = ___

4 / 10

X, Y અને Z એક ધંધો અનુક્રમે 35,000 રૂા. અને 45,000 રૂા. અને 55,000 રૂા. લઈને ધંધો શરૂ કરે છે. જો વર્ષના અંતે રૂપિયા 40,500 લાભ થાય છે તો Y ના ભાગમાં કેટલા રૂપિયા આવે?

5 / 10

P, Q અને R અનુક્રમે 24000, 36000 અને 60000 રૂપિયા લઈને ધંધો શરૂ કરે છે. જો વર્ષના અંતે ધંધાનો કુલ નફો 45,000 રૂપિયા નફો થાય તો P અને R નો કુલ નફો કેટલો થાય?

6 / 10

X, Y અને Z અનુક્રમે 20000, 30000 અને 40000 રૂપિયા લઈને ધંધો શરૂ કરે. છે. જો વર્ષના અંતે 45000 રૂપિયા નફો થતો હોય તો X ને કેટલા રૂપિયા નફો મળે?

7 / 10

P, Q અને R 50,000 રૂપિયા રોકીને એક ધંધો શરૂ કરે છે. P 9 મહિના સુધી ધંધામાં રોકાય છે. Q 6 મહિના સુધી ધંધામાં રોકાય છે. R 12 મહિના સુધી આ ધંધામાં રોકાય છે. તો P, Q અને R ના નફાનો ગુણોત્તર શોધો.

8 / 10

P અને Q ભાગીદારીમાં એક ધંધો શરૂ કરે છે. P નું રોકાણ Q કરતા ચાર ગણું છે, જો તેમનો કુલ નફો 60000 રૂા. હોય તો Pની નફાની રકમ શોધો?

9 / 10

ત્રણ ભાગીદારીઓએ પોતાના ધંધાનો નફો 5 : 7 : 8 ના પ્રમાણમાં વહેંચ્યો છે. તેઓએ અનુક્રમે 14 મહિના, 8 મહિના અને 7 મહિના માટે ભાગીદારી કરી હતી. તો તેઓએ કરેલ મૂડીના રોકાણનું પ્રમાણ કેટલું હશે ?

10 / 10

અશોક 50000 રૂપિયા લઈને ધંધો શરૂ કરે છે. અમુક સમય બાદ સવિતા 75000 રૂપિયા લઈને ધંધામાં જોડાય છે. જો વર્ષના અંતે નફાની વહેંચણી 4 : 3 ના પ્રમાણમાં થાય તો સવિતા કેટલા સમય પછી ધંધામાં જોડાઈ હોય?

Your score is

The average score is 34%

0%

Results :


User NameScore
Sahil50%
Sahil50%
Vishal Daki60%
H0%
AK 00710%
Sonali patel40%
A.b.30%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments