ભાગીદારી (Partnership) Online Test 1 (Free) March 21, 2024March 21, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – ભાગીદારી (Partnership) Online Test 1 (Free) /10 7 "Time Finish" ભાગીદારી (Partnership) Online Test 1 (Free) [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] --------------- Your Name 1 / 10 P, Q અને R 50,000 રૂપિયા રોકીને એક ધંધો શરૂ કરે છે. P 9 મહિના સુધી ધંધામાં રોકાય છે. Q 6 મહિના સુધી ધંધામાં રોકાય છે. R 12 મહિના સુધી આ ધંધામાં રોકાય છે. તો P, Q અને R ના નફાનો ગુણોત્તર શોધો. 2:3:4 3:2:4 4:3:2 3:4:2 2 / 10 રૂ. 3,620 A, B અને C વચ્ચે 3/4 : 3/5 : 5/3 ના પ્રમાણમાં વહેંચતા B ને કેટલા મળે ? રૂ. 720 રૂ. 1210 રૂ. 900 રૂ. 2000 3 / 10 અશોક 50000 રૂપિયા લઈને ધંધો શરૂ કરે છે. અમુક સમય બાદ સવિતા 75000 રૂપિયા લઈને ધંધામાં જોડાય છે. જો વર્ષના અંતે નફાની વહેંચણી 4 : 3 ના પ્રમાણમાં થાય તો સવિતા કેટલા સમય પછી ધંધામાં જોડાઈ હોય? 5 મહિના 8 મહિના 6 મહિના 4 મહિના 4 / 10 X, Y અને Z અનુક્રમે 20000, 30000 અને 40000 રૂપિયા લઈને ધંધો શરૂ કરે. છે. જો વર્ષના અંતે 45000 રૂપિયા નફો થતો હોય તો X ને કેટલા રૂપિયા નફો મળે? 5000 10000 15000 20000 5 / 10 X, Y અને Z એક ધંધો અનુક્રમે 35,000 રૂા. અને 45,000 રૂા. અને 55,000 રૂા. લઈને ધંધો શરૂ કરે છે. જો વર્ષના અંતે રૂપિયા 40,500 લાભ થાય છે તો Y ના ભાગમાં કેટલા રૂપિયા આવે? 15000 10500 16500 13500 6 / 10 P અને Q ભાગીદારીમાં એક ધંધો શરૂ કરે છે. P નું રોકાણ Q કરતા ચાર ગણું છે, જો તેમનો કુલ નફો 60000 રૂા. હોય તો Pની નફાની રકમ શોધો? 48000 45000 40000 36000 7 / 10 અનિલ, રાજુ, મહેશ ભાગીદારો અનુક્રમે 2 : 3 : 1 ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચે છે. અનિલ સક્રિય ભાગીદાર હોઈ તેને માસિક રૂપિયા 1000 વેતન પણ મળે છે. જો કોઈ વર્ષ અનિલને પગાર તથા નફાની કુલ કમાણી રૂ.42,000 થાય તો આ વર્ષની પેઢીનો કુલ નફો કેટલો થાય ? 90,000 1,26,000 1,12,000 1,00,000 8 / 10 A : B = 3 · 2 અને B : C = 3 : 4, તો A : C = ___ 9 : 8 1 : 2 8 : 9 2 : 1 9 / 10 P, Q અને R અનુક્રમે 24000, 36000 અને 60000 રૂપિયા લઈને ધંધો શરૂ કરે છે. જો વર્ષના અંતે ધંધાનો કુલ નફો 45,000 રૂપિયા નફો થાય તો P અને R નો કુલ નફો કેટલો થાય? 22500 30500 31500 32500 10 / 10 ત્રણ ભાગીદારીઓએ પોતાના ધંધાનો નફો 5 : 7 : 8 ના પ્રમાણમાં વહેંચ્યો છે. તેઓએ અનુક્રમે 14 મહિના, 8 મહિના અને 7 મહિના માટે ભાગીદારી કરી હતી. તો તેઓએ કરેલ મૂડીના રોકાણનું પ્રમાણ કેટલું હશે ? 38 : 28 : 21 28 : 49 : 64 5 : 7 : 8 એક પણ નહીં Your score is The average score is 34% 0% Try Again Results : User NameScoreSahil50%Sahil50%Vishal Daki60%H0%AK 00710%Sonali patel40%A.b.30% Related Posts:Direct And Indirect Speech (English Grammar) Test Seriesભાગીદારી (Partnership) Online Test Seriesઅન્ય - Other (GPSC Civil PYQs) Online Test Seriesસાદુરૂપ અને બીજગણિત (Simplification & Algebra) Test SeriesArticles (English Grammar) Online Test Seriesટેબલ ચાર્ટ (Table Charts) Online Test Seriesટકાવારી (Percentage) Online Test Seriesસમાંતર શ્રેણી (Arithmetic Progression) Online Test Seriesભાગીદારી (Partnership) Online Test 1ગણિત - રિઝનિંગ (GPSC Civil PYQs) Online Test Seriesભારતનો ઈતિહાસ (History of India) Online Test Seriesગણિત - Aptitude (Class 3) Online Test Series (ગુજરાતી મીડિયમ)શ્રેણી પૂર્ણ કરો (Series Completion) Online Test Seriesજોડણી (Gujarati Grammar) Online Test Seriesસમાસ (Gujarati Grammar) Online Test Seriesવાક્ય પરિવર્તન (Gujarati Grammar) Online Test SeriesTranslation (English To Gujarati) Online Test Seriesસંધિ (Gujarati Grammar) Online Test SeriesGujarat Gov. Exam Online Test Seriesશબ્દસમૂહ (Gujarati Grammar) Online Test Seriesસમાનાર્થી (Gujarati Grammar) Online Test Seriesપર્યાવરણ (Environment) Online Test Seriesલોહીનો સંબંધ (Blood Relations) Online Test Seriesમિરર આકૃતિ (Mirror Image) Online Test Seriesચેઇન રૂલ (Chain Rule) Online Test Series