નફો અને ખોટ (Profit And Loss) Online Test 1 (Free)

/10
10

નફો અને ખોટ (Profit And Loss) Online Test 1 (Free)

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 10

એક વેપા૨ીએ રૂા.500 છાપેલી કિંમત ૫૨ 5% વળતર આપીને વેચતા તે વસ્તુ ૫૨ વેપા૨ીને 25% નફો મળતો હોય તો વેપારીએ તે વસ્તુ રૂા. ___ કિંમતે ખરીદી હોય.

2 / 10

11 ખુરશીઓની ખરીદકિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂ.140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ?

3 / 10

અજયે રૂ.2,400/- દીઠ બે ઘડીયાળ વેચી. એમ કરતાં એક ઘડીયાળ ૫૨ 20% ખોટ ગઈ અને બીજી ઘડીયાળ પર 20% નફો થયો. આ વ્યવહા૨માં કેટલા ટકા નફો કે ખોટ ગઈ ?

4 / 10

પડતર કિંમત + નફો = ___

5 / 10

રૂ.160 ની મૂળ કિંમતની વસ્તુ કેટલામાં વેચવામાં આવે તો 20% નફો થાય ?

6 / 10

રૂ. 240 માં એક શર્ટ વેચવાથી 20% નફો મળે છે. 10% નફો મેળવવા આ શર્ટ શી કિંમતે વેચવું જોઈએ ?

7 / 10

એક ટી.વી. અમુક રૂપિયામાં વેચવાથી 15 ટકા ખોટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલો નફો થાય ?

8 / 10

8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ?

9 / 10

એક વ્યાપારી પાસે 1000 કિ.ગ્રા. ખાંડ છે, તેના કેટલાક ભાગને તે 8% લાભ પર તથા બાકીના 18% લાભ પર વેચી દે છે. આનાથી તેને કુલ ખાંડ પર 14% લાભ થાય છે. 18% લાભ પર કેટલી ખાંડ વેચાઈ ગઈ ?

10 / 10

એક પુસ્તક રૂ.720 માં વેચતા 20% નફો થાય છે. જો તેના ૫ર 10% નફો કરવો હોય તો કેટલા રૂપિયામાં વેચવું પડે ?

Your score is

The average score is 36%

0%

Results :


User NameScore
THAKOR KAMLESH60%
Mital Damor20%
Vishal Daki90%
N0%
DIVYESH PARMAR50%
AK 0070%
AK 00740%
Sonali patel50%
A.b.50%
Hk0%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments