સમય અને કામ (Time And Work) Online Test 1 (Free)

/10
3

સમય અને કામ (Time And Work) Online Test 1 (Free)

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 10

કમલ એક કામ 15 દિવસમાં પુરું કરે છે. વિમલ કમલ કરતાં 50% વધુ કાર્યક્ષમ છે. તો વિમલ એ કામ કેટલા દિવસમાં પુરું કરશે ?

2 / 10

યંત્ર A 10 કલાકમાં પાણીના 6000 પાઉચ બનાવે છે અને યંત્ર B તેટલા જ પાઉચ 15 કલાકમાં બનાવે છે. બંને યંત્રો સાથે મળીને 6000 પાઉચ બનાવી રૂ. 1200 મહેનતાણુ મેળવે છે. તો દરેકને કામના પ્રમાણમાં કેટલું મહેનતાણું મળે ?

3 / 10

14 કારીગરોનો 10 દિવસનો પગા૨ 22,400 રૂ. છે. તો 16 કારીગરોનો 16 દિવસનો પગાર કેટલો થાય ?

4 / 10

એક નળ એક ટાંકીને 30 મિનિટમાં, બીજો 20 મિનિટમાં અને ત્રીજો નળ 60 મિનિટમાં ભરે છે. જો ત્રણે નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?

5 / 10

સાનિલ દ૨૨ોજ 2 કલાક કામ કરીને એક કામ 4 દિવસમાં પૂરું કરી શકે છે. તો 1 કલાકમાં ___ કામ કરે.

6 / 10

૨મેશ એક કામ 40 દિવસમાં પૂરું કરે છે. જ્યારે મહેશ તે જ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ ક૨ે છે. 10 દિવસ પછી બીમા૨ીને કા૨ણે ૨મેશ કામ ક૨વાનું બંધ કરે છે. બાકીનું કામ કરવામાં મહેશને ___ દિવસ લાગે.

7 / 10

રમેશ એક કામ 40 દિવસમાં પુરું કરે છે. જ્યારે મહેશ તે જ કામ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. 10 દિવસ પછી બીમારીને કારણે રમેશ કામ કરવાનું બંધ કરે છે. બાકીનું કામ કરવામાં મહેશને ___ દિવસ લાગે.

8 / 10

A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂા.3240 કમાઈ શકે તો A અને C સાથે 10 દિવસમાં રૂા.1200 જ્યારે B અને C સાથે 14 દિવસમાં રૂા.1820 કમાઈ શકે છે. તો B ની રોજિંદા કમાણી કેટલી હશે ?

9 / 10

A એક કામ 10 દિવસમાં કરે છે. B તે કામ 12 દિવસમાં અને C 15 દિવસમાં પુરું કરે છે. ત્રણે સાથે કામ શરૂ કરે છે. પરંતુ A 2 દિવસમાં કામ છોડી દે છે અને B કામ પુરું થવાના 3 દિવસ પહેલા કામ છોડી દે છે. કામ કેટલા દિવસ ચાલ્યું ?

10 / 10

એક મશીન 20 મીનીટમાં ત્રીજા ભાગનું કામ કરે છે તો તેનો કામ દર કેટલો છે ?

Your score is

The average score is 33%

0%

Results :


User NameScore
N0%
G.P70%
AK 00730%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments