સાદુરૂપ અને બીજગણિત (Simplification & Algebra) Test 1 (Free)

/10
8

સાદુરૂપ અને બીજગણિત (Simplification & Algebra) Test 1 (Free)

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 10

2/x - 1/x = 5 તો x = ___

2 / 10

1 x + 81 = 13 જો x>0 હોય તો x ની કિંમત કેટલી ?

3 / 10

એક કલબમાં 3/10 સભ્યો ફક્ત પાના ૨મે છે. 4/10 સભ્યો ફકત કેરમ ૨મે છે. 60 સભ્યો બંને રમતો ૨મે છે. 15 સભ્યો એક પણ રમત રમતા નથી. તો સભ્યોની સંખ્યા શોધો.

4 / 10

એક સંખ્યામાં 12 ઉમેરી 13 વડે ભાગીએ અથવા તેજ સંખ્યામાંથી 12 બાદ કરી 7 વડે ભાગીએ, તો જવાબ સરખા આવે છે. તે સંખ્યા શોધો.

5 / 10

15/x = 8/10 તો x નું મૂલ્ય કેટલું ?

6 / 10

13 + 5 × 4 - 8 ની કિંમત કેટલી થાય ?

7 / 10

x/5 = 12/3 હોય તો x નું મૂલ્ય કેટલું થાય ?

8 / 10

(-21) × (-10) × 35 × 0 + (-5) + 4 × (-15) × 0 = ___

9 / 10

105 × (-90) × (-17) × (0) × (-10) ની કિંમત કેટલી ?

10 / 10

એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતુ પરિણામ તે સંખ્યાના 5 ગણા કરતા 4 વધારે છે, તો સંખ્યા શોધો.

Your score is

The average score is 38%

0%

Results :


User NameScore
Bhoye Vishal0%
Vishal Daki70%
Y40%
N90%
N0%
hetvi gore0%
AK 00750%
Sonali patel50%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments