વાક્ય પરિવર્તન (Gujarati Grammar) Online Test 1 (Free) March 29, 2024March 29, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – વાક્ય પરિવર્તન (Gujarati Grammar) Online Test 1 (Free) /10 6 "Time Finish" વાક્ય પરિવર્તન (Gujarati Grammar) Online Test 1 (Free) [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] ---------------Your Name 1 / 10 નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. ક્રિશા રમે છે. ક્રિશા રમશે ક્રિશાથી રમાશે ક્રિશાથી રમાયું ક્રિશાથી રમાય છે. 2 / 10 નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં. તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે મારાથી કેળનું પાંદડું મુકાતું મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. 3 / 10 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. હું કવિતા લખું છું. કવિતા કવિથી લખાશે. મારી પાસે કવિતા લખાવે છે. મારાથી કવિતા લખાય છે. મારી વડે કવિતા લખાશે 4 / 10 નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. વિહાન ખાય છે. વિહાનથી શું ખવાય વિહાનથી ખવાય છે વિહાનથી ખવાશે વિહાનથી ખવાયું 5 / 10 નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો. રાજનેતા ભાષણ કરશે. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. 6 / 10 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. દયાશંકરે વાર્તા કહી દયાશંકર વાર્તા કહેશે દયાશંકરથી વાર્તા કરાવી દયાશંકરને વાર્તા કહેવી પડી દયાશંકર પાસે વાર્તા કહેવડાવી 7 / 10 નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો. ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે 8 / 10 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. કાનજીભાઈ વડે નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાઈ. કાનજીભાઈ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાશે. કાનજીભાઈ નોટોથી તિજોરી ગોઠવી. કાનજીભાઈથી નોટો તિજોરીમાં ગોઠવે છે. કાનજીભાઈએ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવી. 9 / 10 નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો. ધ્યાના બધું સમજે છે. યામિનીથી ધ્યાના સમજાવાય. યામિની ધ્યાનાને બધું સમજાવે છે. યામિની ધ્યાનાને બધું સમજાવશે. યામિનીએ ધ્યાનાને સમજાવ્યું. 10 / 10 નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. વિનુ ઓફિસેથી આવ્યો હતો. વિનુથી ઓફિસેથી અવાશે વિનુથી ઓફિસેથી અવાય છે વિનુથી ઓફિસેથી અવાયું હતું વિનુથી ઓફિસથી આવે છે Your score isThe average score is 73% 0% Try Again Results : User NameScoreSanju100%Vinay40%V50%Tushal Parmar90%D90%Chirag70% Related Posts:Tenses (English Grammar) Online Test Seriesભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Online Test Seriesશબ્દસમૂહ (Gujarati Grammar) Online Test SeriesSynonyms (English Grammar) Online Test Seriesસમાનાર્થી (Gujarati Grammar) Online Test 2રૂઢિપ્રયોગ (Gujarati Grammar) Online Test 4સંધિ (Gujarati Grammar) Online Test 1 (Free)વાક્ય પરિવર્તન (Gujarati Grammar) Online Test 4સમાનાર્થી (Gujarati Grammar) Online Test 5સમાનાર્થી (Gujarati Grammar) Online Test 4સમાસ (Gujarati Grammar) Online Test 4શબ્દસમૂહ (Gujarati Grammar) Online Test 2કહેવત (Gujarati Grammar) Online Test 2રૂઢિપ્રયોગ (Gujarati Grammar) Online Test 1Tenses (English Grammar) Online Test 1 (Free)વિરુદ્ધાર્થી (Gujarati Grammar) Online Test 2Gujarat Gov. Exam Online Test Seriesસમાસ (Gujarati Grammar) Online Test 3Prepositions (English Grammar) Online Test Seriesજોડણી (Gujarati Grammar) Online Test 1 (Free)Articles (English Grammar) Online Test Seriesજોડણી (Gujarati Grammar) Online Test 1કહેવત (Gujarati Grammar) Online Test Seriesવિરુદ્ધાર્થી (Gujarati Grammar) Online Test 3વાક્ય પરિવર્તન (Gujarati Grammar) Online Test 2