વૈદિક સંસ્કૃતિ Mcqs, ભારતનો ઈતિહાસ Mcqs, History of India Mcqs

‘સંગમ’ સાહિત્ય કઈ ભાષા સાથે જોડાયેલું છે ?

A) તેલુગુ

B) મલયાલમ

C) તમિલ

D) કન્નડ

C) તમિલ


વૈદયુગમાં નીચે પૈકી કયું સંપતિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું ?

A) સોનું

B) ગોધન

C) જમીન

D) મકાન

B) ગોધન


વિખ્યાત ધાર્મિક પ્રસંગ, મહામસ્તક અભિષેક, નીચેના પૈકી કોની સાથે સંકળાયેલો છે ?

A) મહાવીર

B) બુદ્ધ

C) નટરાજ

D) બાહુબલી

D) બાહુબલી


હિન્દુ ધર્મ અનુસાર, માણસ _______ પ્રકારના ઋણ સાથે જન્મે છે.

A) સાત

B) ચાર

C) ત્રણ

D) બે

C) ત્રણ


“વેદાંગ” તરીકે નીચેનામાંથી કોને દર્શાવવામાં આવેલ નથી ?

A) જ્યોતિષ

B) શિક્ષા

C) વ્યાકરણ

D) ચિકિત્સા

D) ચિકિત્સા


અધ્વર્યુનો સંદર્ભ કઈ સંહિતામાં આવે છે ?

A) સામ

B) યજુર

C) ઋગ

D) અથર્વ

B) યજુર


પ્રખ્યાત પ્રાચીન નગર અંકોટાકા એ _______ નદીના કાંઠે સ્થિત હતું.

A) વિશ્વામિત્રી

B) રુપેણ

C) બનાસ

D) સાબરમતી

A) વિશ્વામિત્રી


વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ?

A) ઘગ્ગર – હાકરા

B) જેલમ

C) રાવી

D) સતલજ

B) જેલમ


ભારતીય દર્શનની કઈ શાખા લોકાયત તરીકે ઓળખાય છે ?

A) જૈન દર્શન

B) બૌદ્ધ દર્શન

C) વેદાંત

D) ચાર્વાક

D) ચાર્વાક


ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પુરાતત્વવિદને ફાળે જાય છે ?

A) એસ. આર. રાવ

B) આર. એસ. બિસ્ત

C) બી. એન. મિશ્રા

D) બી. બી. લાલ

A) એસ. આર. રાવ


સામવેદ _______ ભાષામાં કૃત છે.

A) પાલી

B) સંસ્કૃત

C) અર્ધ માગધી

D) પ્રાકૃત

B) સંસ્કૃત


ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે ?

A) પ્રથમ

B) ચોથા

C) સાતમા

D) દસમા

D) દસમા


ઋગ્વેદમાં દધિકરા નામ _______ સૂચવે છે ?

A) વૈદિક ઋષિ

B) વૈદિક આદિજાતિ

C) દૈવી ઘોડો

D) જમીનનું માપ

C) દૈવી ઘોડો


બ્રાહ્મી લિપિનાં પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ?

A) અનુરાધાપુર

B) સાહગૌરા

C) પીપરવા

D) ગિરનાર

A) અનુરાધાપુર


મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું ?

A) ઓખા

B) મથુરા

C) પ્રભાસ

D) ડાકોર

C) પ્રભાસ


Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments