Computer Mcqs In Gujarati

Practice Quiz On Computer Mcqs In Gujarati

30 Marks

1 / 30

એક કિલોમીટર અંતરે રહેલા બે બિલ્ડિંગોમાં નેટવર્ક જોડાણ માટે કઈ તકનીકી વપરાય છે ?

2 / 30

હાઇ લેવલ ભાષાનું મશીન લેવલ ભાષામાં રૂપાંતર કોણ કરે છે ?

3 / 30

ટાઈમ શેરિંગ પ્રક્રિયા ની શોધ પહેલા કોમ્પ્યુટરમાં કઈ પ્રક્રિયા વપરાતી હતી ?

4 / 30

UPS નું પૂરું નામ જણાવો.

5 / 30

ડેટા એનાલિસિસ અને પ્રીડીકશન માટેની આધુનિક પદ્ધતિ કઈ છે ?

6 / 30

ફોલ્ડરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?

7 / 30

ક્યા વિધેય દ્વારા બે સંખ્યાના ભાગાકારની શેષ શોધી શકાય છે ?

8 / 30

પ્રિન્ટીંગ માટે ટાઈપ સેટિંગ કરવા માટે કેટલા પેજ થશે તેવો અંદાજ કાઢવાની ગણતરીની પ્રક્રિયાને ___ કહે છે.

9 / 30

કોમ્પ્યુટરમાં ફોન્ટ પોઇન્ટમાં માપવામાં આવેલ છે. એક ઇંચ બરાબર કેટલા પોઈન્ટ ?

10 / 30

યુઝર ની માહિતી વેબ બ્રાઉઝરના મદદથી ચોરી લેવાની પ્રક્રિયા ને શું કહે છે ?

11 / 30

સ્પેલીંગ અને ગ્રામર ચેક કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામા આવે છે ?

12 / 30

કોઈ ચોક્કસ શબ્દને બદલે બીજો શબ્દ બદલવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?

13 / 30

કયા મોનિટર વજનમાં ભારે અને વધુ વીજળી વાપરે છે ?

14 / 30

MS Excel માં એક શીટમાંથી બીજી શીટમાં ડેટાને લિંક કરવા માટે પ્રથમ કયો સિમ્બોલ મુકવો પડે છે ?

15 / 30

ફાઈલ મેનુ પર જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે.

16 / 30

DOS માં વારંવાર કમાન્ડ લખવા અને આપેલા કમાન્ડો જોવા માટે કયો કમાન્ડ વપરાય છે ?

17 / 30

વેપારી દ્વારા મોડીફીકેશન પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે તેને શું કહે છે ?

18 / 30

કમ્પ્યૂટરના સંદર્ભમાં '*' ચિહ્નને કયા નામે ઓળખવામાં આવે છે ?

19 / 30

email માટેનો અગત્યનો protocol કયો છે ?

20 / 30

ડોક્યુમેન્ટમાં Header અને Footer કયા મોડમાં જોવા મળે છે ?

21 / 30

હાયપર લિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

22 / 30

કોઈ એક સંસ્થાના કોમ્પ્યુટરો વચ્ચે માહિતીની આપ-લે માટેનું નેટવર્ક કયું છે ?

23 / 30

Ctrl, Shift અને AIt કી ને _____ કહેવામાં આવે છે.

24 / 30

સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે ?

25 / 30

કયા પ્રકારનું કાર્ડ નેટવર્કની ઝડપ અને ક્ષમતા નક્કી કરવા માટેનું ખુબ જ અગત્યનું પરિબળ છે ?

26 / 30

કોમ્પ્યુટરને જાણતાં કે અજાણતાં ખોટું ઈનપુટ આપવામાં આવે તો તે ખોટું પરિણામ આપે છે, જેને શું કહે છે ?

27 / 30

ATM સ્વાઈપ મશીનમાં કયું કી બોર્ડ હોય છે ?

28 / 30

હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટુલનો ઉપયોગ થાય છે ?

29 / 30

કોઈ પણ હાર્ડવેર ઇન્સ્ટોલ કરવા નીચેનામાંથી કઈ બાબતની જરૂર પડે છે ?

30 / 30

URLનું પૂરું નામ જણાવો.

Your score is

0%

UPS નું પૂરું નામ જણાવો.

A) Uninterruptible Power Supply

B) Uninterpreted payment supliment

C) Universal Power System

D) Unified Project solution

A) Uninterruptible Power Supply

યુઝર ની માહિતી વેબ બ્રાઉઝરના મદદથી ચોરી લેવાની પ્રક્રિયા ને શું કહે છે ?

A) Phishing

B) Scams

C) Virus

D) Spyware

A) Phishing

MS Excel માં એક શીટમાંથી બીજી શીટમાં ડેટાને લિંક કરવા માટે પ્રથમ કયો સિમ્બોલ મુકવો પડે છે ?

A) $

B) #

C) !

D) @

C) !

ટાઈમ શેરિંગ પ્રક્રિયા ની શોધ પહેલા કોમ્પ્યુટરમાં કઈ પ્રક્રિયા વપરાતી હતી ?

A) Remote access

B) Batch processing

C) Telecommunication

D) એક પણ નહીં

B) Batch processing

કયા પ્રકારનું કાર્ડ નેટવર્કની ઝડપ અને ક્ષમતા નક્કી કરવા માટેનું ખુબ જ અગત્યનું પરિબળ છે ?

A) નેટવર્ક ઇન્ટીગ્રેશન કાર્ડ

B) નેટવર્ક એક્સેસ કાર્ડ

C) નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ

D) આમાંથી એક પણ નહિ

C) નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ

હાયપર લિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

A) CTRL + J

B) CTRL + E

C) CTRL + H

D) CTRL + K

D) CTRL + K

DOS માં વારંવાર કમાન્ડ લખવા અને આપેલા કમાન્ડો જોવા માટે કયો કમાન્ડ વપરાય છે ?

A) DOSKEY

B) KEY

C) DISKKEY

D) DISKEY

A) DOSKEY

હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટુલનો ઉપયોગ થાય છે ?

A) Defragment

B) Sorting

C) Restore

D) Backup

A) Defragment

સ્પેલીંગ અને ગ્રામર ચેક કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામા આવે છે ?

A) F7

B) F8

C) F9

D) F10

A) F7

કોઈ પણ હાર્ડવેર ઇન્સ્ટોલ કરવા નીચેનામાંથી કઈ બાબતની જરૂર પડે છે ?

A) ટ્રાન્ઝિસ્ટર

B) મેમરી

C) ડિવાઈસ ડ્રાઈવર

D) એપ્લિકેશન

C) ડિવાઈસ ડ્રાઈવર

Click Here to View All Gujarati GK Mcqs With Practice Quiz
Also Join Our Telegram Group For Daily Gujarati GK Practice Quiz
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments