અંહિયા તમે Bharat No Itihas MCQ PDF In Gujarati Download કરી શકશો. અહીં આપેલ દરેક MCQs તમારી આવનારી કોઈ પણ પરીક્ષા માટે ખુબજ અગત્યના છે.
અંહિયા તમને Bharat No Itihas MCQ PDF In Gujarati મળી રહેશે. અહીં કેટલાક અગત્યના MCQs આપેલ છે. તેમજ સાથે સાથે તેની PDF Download પણ આપેલ છે. વધારે MCQs ની Practice માટે અમારી Website ની નિયમિત મુલાકાત લેતા રહેજો.
Bharat No Itihas MCQ In Gujarati
ધ નેશનલ ઍકેડમી ઓફ ઈન્ડિયન રેલવે કયા આવેલી છે ?
- મુંબઈ
- વડોદરા
- મસૂરી
- પટણા
ભારતમાં સ્પીડ પોસ્ટ સેવા કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી ?
- ઈ.સ. 1966થી
- ઈ.સ. 1976થી
- ઈ.સ.1996થી
- ઈ.સ. 1986થી
મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?
- જહાંગીર – શાલીમાર બાગ (કાશ્મીર)
- શાહજહાં – મોતી મસ્જિદ, દીવાને-આમ
- અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા
- ઔરંગઝેબ – લાલ કિલ્લો
નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ?
- રેગ્યુલેટિંગ એક્ટ, 1773
- ચાર્ટર એક્ટ, 1813
- ચાર્ટર એક્ટ, 1853
- પિટ્સ ઈન્ડિયા એકટ, 1784
નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ?
- લોર્ડ મેટ્કોફ
- લોર્ડ હેસ્ટિંગ્સ
- લોર્ડ કેનિંગ
- લોર્ડ એમહર્સ્ટ
માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
- બ્લેક – આઝમગઢ
- ખુરજા – ઓડિશા
- બ્લુ – વલસાડ
- સુરઈ – પશ્ચિમ બંગાળ
‘સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ આ સૂત્ર કોણે આપેલ હતું ?
- બાળ ગંગાધર તિલક
- લાલા લજપતરાય
- ગોપાલકૃષ્ણ ગોખલે
- મહાત્મા ગાંધી
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ ‘જયહિન્દ’ અપનાવવામાં આવ્યું હતું ?
- ખુદાઈ ખીદમતગર
- સ્વરાજ પાર્ટી
- ગદર પાર્ટી
- ઈન્ડિયન નેશનલ આર્મી
અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919 માં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયેલ હતું ?
- લખનૌ
- સુરત
- અલીગઢ
- દિલ્હી
પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ?
- તક્ષશિલા વિશ્વવિદ્યાલય
- નાલંદા વિશ્વવિદ્યાલય
- વિક્રમશીલા વિશ્વવિદ્યાલય
- વલ્લભી
ભારતમાં નીચે પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી ?
- દીવ
- દમણ
- કરાઈકલ
- ગોવા
મૌર્યયુગમાં કયા રાજાએ ‘ભેરીઘોષ’ને બદલે ‘ઘમ્મરઘોષ’ની નીતિ અપનાવી હતી ?
- અજાતશત્રુ
- અશોક
- બિંબિસાર
- બિંદુસાર
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?
- આયને-અકબરી
- તારીખ-ઈ-ફિરોઝશાહી
- બાબરનામા
- તવારીખ-એ-ગુજરાત
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?
- સારનાથ મઠ
- સ્થાનવિશ્વર મઠ
- જલંધર મઠ
- મહાબોધિ મઠ
દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
- ભગતસિંહ
- સાવરકર
- ચંદ્રશેખર આઝાદ
- વાસુદેવ બળવંત ફડકે
આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
- સુભાષચંદ્ર બોઝ
- માનવેન્દ્રનાથ રોય
- જવાહરલાલ નેહરુ
- મોતીલાલ નહેરુ
અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ?
- કુતુબ મિનાર
- ઈલ્તુમીશનો ગુંબજ
- કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ
- આપેલ પૈકી એક પણ નહીં
નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ?
- ઢાકા
- લાહોર
- બનારસ
- હાવડા
બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?
- આર્ય અષ્ટાંગીક માર્ગ
- ભગવાન બુદ્ધના આઠ શિષ્યો
- બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો
- આપેલ પૈકી એક પણ નહીં
ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ?
- રાજા રામમોહનરાય
- લોકમાન્ય ટિળક
- જવાહરલાલ નેહરુ
- લાલા લજપતરાય
Bharat No Itihas MCQ PDF Download In Gujarati
નીચેની Link પર Click કરીને તમે Bharat No Itihas MCQ PDF In Gujarati Download કરી શકશો.
Gujarati GK Free MCQs
- Bharat No Itihas MCQ PDF In Gujarati Download
- Gujarati GK Free MCQs 2025
- Samanya Vigyan Mcqs
- Computer Mcqs In Gujarati
- Bharat Nu Bandharan Mcqs
- Gujarati Sahitya Mcqs
- Gujarat na Jilla Mcqs
- બૌદ્ધ ધર્મ Mcqs, ભારતનો ઈતિહાસ Mcqs, History of India Mcqs
- જૈન ધર્મ Mcqs, ભારતનો ઈતિહાસ Mcqs, History of India Mcqs
- વૈદિક સંસ્કૃતિ Mcqs, ભારતનો ઈતિહાસ Mcqs, History of India Mcqs