આમુખમાં સ્વાતંત્રતા સમાનતા અને બંધત્વના આદર્શો ક્યાં દેશની ક્રાંતિ માંથી લેવામાં આવ્યો છે? |
A) રશિયા
B) ફ્રાંસ
C) અમેરિકા
D) એક પણ નહિ
ભારતના સંવિધાનની કઈ કલમથી અનુસૂચિત જાતિઓને વિશેષ લાભ પ્રાપ્ત થયેલ છે ? |
A) કલમ 341
B) કલમ 342
C) કલમ 343
D) કલમ 344
ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક ની નિમણૂક કોણ કરે છે ? |
A) રાષ્ટ્રપતિ
B) વડાપ્રધાન
C) મુખ્ય ન્યાયમૂર્તિ
D) એટર્ની જનરલ
રાષ્ટ્રપતિ ના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્ર પતિએ ______ ને તરત કરવી પડશે ? |
A) લોકસભાના અધ્યક્ષ
B) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
C) વડાપ્રધાન
D) સંસદીય બાબતોના મંત્રી
મંત્રી પરિષદ ભલે સામુહિક રીતે લોકસભાને જવાબદાર હોય પરંતુ વ્યક્તિગત રીતે મંત્રીઓ બંધારણીય રીતે કોને જવાબદાર છે ? |
A) પ્રધાનમંત્રી
B) રાષ્ટ્રપતિ
C) અધ્યક્ષ/સ્પીકર
D) ઉપરના પૈકી કોઈ નહીં
સંસદમાં કોઈ પણ ગૃહના સભ્ય પરવાનગી વિના કેટલા દિવસ ગેરહાજર રહેતો ગૃહ, બેઠક ખાલી જાહેર કરી શકે ? |
A) 30 દિવસ
B) 60 દિવસ
C) 90 દિવસ
D) 120 દિવસ
કેન્દ્રીય સૂચના આયોગ ભારત સરકારના ______ મંત્રાલય હેઠળ આવે છે ? |
A) ગૃહ
B) મહેકમ જાહેર ફરિયાદ અને પેન્શન
C) માહિતી અને પ્રસારણ
D) કાયદા
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ? |
A) અનુચ્છેદ -352
B) અનુચ્છેદ -357
C) અનુચ્છેદ -365
D) અનુચ્છેદ -360
લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ? |
A) 85 લાખ
B) 80 લાખ
C) 75 લાખ
D) 70 લાખ
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ? |
A) 100 સભ્યો
B) 60 સભ્યો
C) 40 સભ્યો
D) 30 સભ્યો