Gujarat na Jilla Mcqs

Practice Quiz On Gujarat na Jilla Mcqs

30 Marks

1 / 30

ગુજરાતમાં સૌથી વધુ ગાયોની સંખ્યા ક્યો જિલ્લો ધરાવે છે ?

2 / 30

ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

3 / 30

'મફત કાનૂની સેવા સત્તા મંડળ' ની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે ?

4 / 30

દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ કયા જિલ્લામાં આવેલું છે ?

5 / 30

નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.

6 / 30

કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે ?

7 / 30

ડાયનાસોરના ઈંડાનુ અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ?

8 / 30

ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ?

9 / 30

નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.

10 / 30

ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

11 / 30

માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

12 / 30

ચાણસ્મા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

13 / 30

ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા કયા જિલ્લામાં આવેલું છે ?

14 / 30

ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

15 / 30

345 મે.વો. વીજક્ષમતાનાં સોલર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

16 / 30

ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?

17 / 30

'સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' ગુજરાતમાં કયાં આવેલી છે ?

18 / 30

ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR)ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે ?

19 / 30

UNESCO (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચાંપાનેર પુરાતત્વ ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે ?

20 / 30

સવિનય અવજ્ઞા આંદોલન ગુજરાતના કયા શહેર થી શરૂ થયું હતું ?

21 / 30

જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ કયા જિલ્લામાં આવેલું છે ?

22 / 30

ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે ?

23 / 30

ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ?

24 / 30

ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરૂ અને ઈસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ?

25 / 30

નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે ?

26 / 30

ઓઇલ રિફાયનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે ?

27 / 30

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શોચક્રિયા-મુક્ત જાહેર કરાયો ?

28 / 30

ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણો કયા જિલ્લામાં આવેલાં છે ?

29 / 30

ઈમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે ?

30 / 30

ગુજરાતમાં આવેલા સંશોધન કેન્દ્ર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

Your score is

0%

ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણો કયા જિલ્લામાં આવેલાં છે ?

A) અમદાવાદ

B) જામનગર

C) બનાસકાંઠા

D) સુરેન્દ્રનગર

B) જામનગર

ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

A) પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ

B) અમદાવાદ, છોટાઉદેપુર, અરવલ્લી, ભરૂચ

C) છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, ગાંધીનગર

D) વડોદરા, મહીસાગર, તાપી, અમદાવાદ

A) પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શોચક્રિયા-મુક્ત જાહેર કરાયો ?

A) નર્મદા

B) અમદાવાદ

C) ડાંગ

D) બારડોલી

A) નર્મદા

દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ કયા જિલ્લામાં આવેલું છે ?

A) જામનગર

B) ભરૂચ

C) આણંદ

D) અમદાવાદ

B) ભરૂચ

ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR)ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે ?

A) રાજકોટ

B) ગાંધીનગર

C) વડોદરા

D) અમદાવાદ

C) વડોદરા

ડાયનાસોરના ઈંડાનુ અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ?

A) વડોદરા

B) તાપી

C) મહીસાગર

D) સુરત

C) મહીસાગર

ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે ?

A) જામનગર

B) ગાંધીનગર

C) પાલીતાણા

D) આણંદ

D) આણંદ

સવિનય અવજ્ઞા આંદોલન ગુજરાતના કયા શહેર થી શરૂ થયું હતું ?

A) પોરબંદર

B) સુરત

C) અમદાવાદ

D) મોરબી

C) અમદાવાદ

ગુજરાતમાં આવેલા સંશોધન કેન્દ્ર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

A) ખારેક સંશોધન કેન્દ્ર – મુંદ્રા

B) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા)

C) તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા

D) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર – ગોધરા

C) તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા

ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા કયા જિલ્લામાં આવેલું છે ?

A) બનાસકાંઠા

B) નર્મદા

C) આણંદ

D) ખેડા

D) ખેડા

Click Here to View All Gujarati GK Mcqs With Practice Quiz
Also Join Our Telegram Group For Daily Gujarati GK Practice Quiz
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments