Samanya Vigyan Mcqs

Practice Quiz On Samanya Vigyan Mcqs

30 Marks

1 / 30

બેક્ટેરિયાના શોધક ______ હતા.

2 / 30

સોનુ, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન એ ધાતુઓમાં સખત ધાતુ કઈ છે ?

3 / 30

આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખાય છે ?

4 / 30

'રેટિનોલ' કયા વિટામિનની ખામીથી થાય છે ?

5 / 30

વિદ્યુત ઘડિયાળ (Electric Clock)ની શોધ નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી ?

6 / 30

કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે ?

7 / 30

બી.સી.જી. ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ?

8 / 30

નીચેનામાંથી કયો પદાર્થ ક્ષાર છે ?

9 / 30

બ્લુમુનની ઘટના કયા મહિનામાં ક્યારેય જોવા મળતી નથી ?

10 / 30

નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ?

11 / 30

મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિય હોય છે ?

12 / 30

નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી ?

13 / 30

ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં ______ મહત્વનું છે.

14 / 30

21 જૂન દિવસ કયા નામે ઓળખાય છે ?

15 / 30

નાઈટ વિઝન સાધનોમાં કયા વેવનો ઉપયોગ થાય છે ?

16 / 30

બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે ?

17 / 30

તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે ?

18 / 30

નીચેનામાંથી કયા જૂથમાં તમામ એસિડવાળા પદાર્થો છે ?

19 / 30

કયા વિટામીનનો અભાવ આંખના તેજને મંદ બનાવે છે ?

20 / 30

ઇન્સ્યુલિનની ખામીના કારણે કયો રોગ થાય છે ?

21 / 30

કેનિંગ એટલે

22 / 30

અવાજની ગતી સૌથી વધુ શેમાં હોય છે ?

23 / 30

એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન ?

24 / 30

'કન્જક્ટિવાટિસ' કયાં માનવ અંગ સાથે સંબંધિત રોગ છે ?

25 / 30

હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય ?

26 / 30

નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે ?

27 / 30

કાર ચાલકની સલામતી માટેની "એર-બેગ" માં કયો વાયુ હોય છે ?

28 / 30

ઈલેક્ટ્રીક વાયરનું રેણ (વેલ્ડીંગ) કરવામાં કઈ મિશ્રધાતુ વપરાય છે ?

29 / 30

ગુજરાતમાં પ્રચલિત જુની મહેસૂલી પદ્ધતિ મુજબ 1 વીઘા બરાબર કેટલા ચોરસ મીટર થાય ?

30 / 30

1 ચો.વાર = _____ ચો.મી

Your score is

0%

સોનુ, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન એ ધાતુઓમાં સખત ધાતુ કઈ છે ?

A) સોનું

B) પ્લેટિનમ

C) લોખંડ

D) ટંગસ્ટન

D) ટંગસ્ટન


કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે ?

A) કોબાલ્ટ

B) આયોડિન

C) કોબાલ્ટ – 60

D) રેડોન

C) કોબાલ્ટ – 60


ઈલેક્ટ્રીક વાયરનું રેણ (વેલ્ડીંગ) કરવામાં કઈ મિશ્રધાતુ વપરાય છે ?

A) લેડ + ટીન

B) તાંબુ + ઝિંક

C) એલ્યુમિનિયમ

D) તાંબુ + ટીન

B) તાંબુ + ઝિંક


ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં ______ મહત્વનું છે.

A) ગ્લુકોઝ

B) ગ્લુટેન

C) ગ્લુટામિક એસિડ

D) ગુંદર

B) ગ્લુટેન


આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખાય છે ?

A) ઉત્ક્રાંતિવિદ્યા

B) જનીનવિદ્યા

C) વર્ગીકરણવિદ્યા

D) સજૈવવિદ્યા

B) જનીનવિદ્યા


બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે ?

A) બી.સી.જી

B) પેન્ટાવેલન્ટ

C) ત્રિગુણી

D) ઓરી

D) ઓરી


નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી ?

A) સીસ્મોગ્રાફ

B) કાર્ડિયોગ્રામ

C) લેપ્રોસ્કોપી

D) ડાયાલિસિસ

A) સીસ્મોગ્રાફ


નાઈટ વિઝન સાધનોમાં કયા વેવનો ઉપયોગ થાય છે ?

A) રેડીયો વેવ

B) ઈન્ફ્રા-રેડ વેવ

C) માઈક્રો વેવ

D) આપેલ પૈકી એક પણ નહીં

B) ઈન્ફ્રા-રેડ વેવ


નીચેનામાંથી કયા જૂથમાં તમામ એસિડવાળા પદાર્થો છે ?

A) મીઠું, ચૂનો, ટામેટું

B) ખાંડ, દહીં, આમલી

C) લીંબુના ફૂલ, આમલી, છાશ

D) લીંબુ, ધોવાનો સોડા, સાબુ

C) લીંબુના ફૂલ, આમલી, છાશ


‘રેટિનોલ’ કયા વિટામિનની ખામીથી થાય છે ?

A) સી

B) ડી

C) બી

D)

D)


Click Here to View All Gujarati GK Mcqs With Practice Quiz
Also Join Our Telegram Group For Daily Gujarati GK Practice Quiz
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments