August 2024 – Current Affairs Online Test 1 (Free) February 5, 2025February 5, 2025By Er. Mr. M. V. You Are Here :- Home Page – Current Affairs Online Test Series – August 2024 – Current Affairs Online Test 1 (Free) Report a question What's wrong with this question? You cannot submit an empty report. Please add some details. 0 votes, 0 avg 1 12345678910 "Time Finish" August 2024 - Current Affairs Online Test 1 (Free) -: Symbols & Description :- (નિશાનીઓ અને તેનું વર્ણન) -: Instructions :- (સૂચનાઓ) 1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) 2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question (કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો) 3. Submit Test Button Will Be Only Visible At The Last Question (ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે) 4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test (ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં) "BEST OF LUCK" [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) --------------- Your Name 1 / 10 Category: Current Affairs (August 2024) કયા દિવસના રોજ ભારતમાં 'રાષ્ટ્રીય પ્રસારણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 25 જાન્યુઆરી 24 ડિસેમ્બર 23 જુલાઈ 22 માર્ચ 2 / 10 Category: Current Affairs (August 2024) કયો દેશ 2025માં પુરૂષોના જુનિયર હોકી વર્લ્ડ કપની યજમાની કરશે ? લંડન સાઉથ આફ્રીકા ભારત પાકિસ્તાન 3 / 10 Category: Current Affairs (August 2024) હાલમા ચર્ચીત “કૃષ્ણરાજા ડેમ” નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે ? આંધ્રપ્રદેશ તામીલનાડું મધ્યપ્રદેશ કર્ણાટક 4 / 10 Category: Current Affairs (August 2024) તાજેતરમાં સુશ્રી મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક, 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે ? શૂટિંગ ટેબલ ટેનિસ કબડ્ડી જેવેલિન થ્રો 5 / 10 Category: Current Affairs (August 2024) તાજેતરમાં કોફી ટેબલ પુસ્તક 'કોલ ઓફ ધ ગીર' પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ પુસ્તક નીચેના પૈકી કોનું છે? કેપ્ટન મણીરત્ન ઐયર શ્રી આચાર્ય દેવવ્રત શ્રી અમીતભાઈ શાહ શ્રી પરિમલ નથવાણી 6 / 10 Category: Current Affairs (August 2024) તાજેતરમાં નીચેનામાંથી ક્યાં કેન્દ્રીય મંત્રીને ડાયાબિટોલોજીમાં તેમના યોગદાન માટે 'લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' મળ્યો? સી.આર.પાટીલ જીતેન્દ્ર સિંહ અન્નપૂર્ણા દેવી એક પણ નહીં 7 / 10 Category: Current Affairs (August 2024) નીચેનામાંથી કયા દિવસે ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે? 9 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 6 ઓગસ્ટ 8 / 10 Category: Current Affairs (August 2024) નીચેનામાંથી ભારતમાં કયા દિવસે 'મુસ્લિમ મહિલા અધિકાર દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 11 ઓગસ્ટ 8 ઓગસ્ટ 5 ઓગસ્ટ 1 ઓગસ્ટ 9 / 10 Category: Current Affairs (August 2024) નીચેનામાંથી “માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ 2024'ની થીમ શું છે ? Committed to the cause Victims voices lead the way Use and abuse of Technology Leave No Child Behind in the Fight Against Human Trafficking 10 / 10 Category: Current Affairs (August 2024) નીચેનામાંથી લોથલ સભ્યતા અંગે કઈ માહીતી સાચી રીતે જોડાયેલી નથી? લોથલ સંસ્કૃતિ દરિયાઈ બંદર અને વહાણવટા સાથે જોડાયેલી હતી. બારીક છિદ્રોવાળા સોનાના મણકા લોથલ સભ્યતા દરમિયાન ઘરેણાનું અસ્તિત્વ હોવાનું દર્શાવે છે. ભયંકર દુષ્કાળના કારણે લોથલ સંસ્કૃતિ નાશ પામી હતી. હાથી દાંત, શંખ અને છીપની પ્રવૃત્તિઓ આ સંસ્કૃતિ વખતે અસ્તિત્વમાં હતી. Your score is The average score is 60% 0% Try Again "Rate This Test" "Thank You" Send feedback Leaderboard Pos.NameScoreDuration 1jon60 %3 minutes 4 seconds Related Posts:July 2024 - Current Affairs Online Test 1 (Free)January 2024 - Current Affairs Online Test 10April 2024 - Current Affairs Online Test SeriesMay 2024 - Current Affairs Online Test 1 (Free)August 2024 - Current Affairs Online Test 1March 2024 - Current Affairs Online Test 6November 2024 - Current Affairs Online Test 1 (Free)March 2024 - Current Affairs Online Test 2June 2024 - Current Affairs Online Test 1 (Free)February 2024 - Current Affairs Online Test SeriesAugust 2024 - Current Affairs Online Test 5March 2024 - Current Affairs Online Test SeriesMarch 2024 - Current Affairs Online Test 5March 2024 - Current Affairs Online Test 92024 - Current Affairs Online Test SeriesFebruary 2025 - Current Affairs Online Test SeriesAugust 2024 - Current Affairs Online Test 2June 2024 - Current Affairs Online Test 1May 2024 - Current Affairs Online Test 2May 2024 - Current Affairs Online Test 9May 2024 - Current Affairs Online Test 10February 2024 - Current Affairs Online Test 3January 2024 - Current Affairs Online Test 3November 2024 - Current Affairs Online Test SeriesApril 2024 - Current Affairs Online Test 1 (Free)