સરેરાશ (Average) Online Test 1 (Free)

/10
15

સરેરાશ (Average) Online Test 1 (Free)

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 10

15 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 25 વર્ષ છે, એક વ્યક્તિની ઉંમર ભૂલથી 15ના બદલે 45 લેવાઈ તો સાચી સરેરાશ શોધો.

2 / 10

કેટલીક સંખ્યાઓની સરેરાશ 20 છે, જો દરેક સંખ્યામાં 4 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ શોધો.

3 / 10

5 સંખ્યાઓ 10, 15, 22, x અને 30 છે, જો આ 5 સંખ્યાની સરેરાશ 20 હોય તો x ની કિંમત શોધો.

4 / 10

20 થી 40 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધો.

5 / 10

પતિ અને પત્નીની લગ્ન સમયની સરેરાશ ઉંમર 23 વર્ષ છે, 5 વર્ષ બાદ આજે તેમને 1 વર્ષનું એક બાળક છે, તો આ પરિવારની આજની સરેરાશ ઉંમર શોધો.

6 / 10

4 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 25 વર્ષ છે, તેમાં 1 વ્યક્તિ ઉમેરતાં સરેરાશ 5 વધે તો ઉમેરાયેલ વ્યક્તિની ઉંમર શોધો.

7 / 10

પ્રથમ 23 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ શોધો.

8 / 10

ચાર ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય ?

9 / 10

5ના પ્રથમ પાંચ ગુણકોની સરેરાશ શોધો.

10 / 10

5 સંખ્યાઓની સરેરાશ 25 છે. પ્રથમ 2 સંખ્યાઓની સરેરાશ 23 છે અને છેલ્લી 2 સંખ્યાઓની સરેરાશ 26 છે તો ત્રીજી સંખ્યા શોધો.

Your score is

The average score is 41%

0%

Results :


User NameScore
Chaudhari Priyanka Bipinbhai100%
Chaudhari Priyanka Bipinbhai20%
Sejuu10%
Nipurna0%
Mital Damor100%
Mital Damor20%
Mital Damor20%
V50%
Vishal Daki100%
C40%
N0%
hetvi gore0%
AK 00730%
Sonali patel70%
Hk60%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments