લોહીનો સંબંધ (Blood Relations) Online Test 1 (Free)

/10
23

લોહીનો સંબંધ (Blood Relations) Online Test 1 (Free)

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 10

A, B ના પિતા છે. તથા B, C નો ભાઈ છે પરંતુ C, A નો પુત્ર નથી. તો C નો B સાથે કયો સંબંધ છે?

2 / 10

એક માણસ સામે આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું, તેની માતા, મારી સાસુની એકની એક પુત્ર વધુ છે, તો તે સ્ત્રીને પુરુષ શું સબંધમાં થાય ?

3 / 10

એક તસવીરની તરફ જોઈએ એક પુરૂષે કહ્યું, ' આ પુરૂષના પિતા મારા પિતા છે અને મારે કોઈ ભાઈ કે બહેન નથી’’ તો તે પુરુષ કોની તસવીર તરફ જઈ રહ્યો હતો?

4 / 10

B ની બહેન A છે. C નો ભાઈ B છે. D નો પુત્ર C હોય તો D નો A સાથેનો સંબંધ શું થાય ?

5 / 10

એક પુરુષે એક સ્ત્રીનો પરિચય કરાવતા કહ્યું કે “એની માતા મારી સાસુની એકમાત્ર પુત્રી છે” તો પુરુષ આ સ્ત્રીનો કોણ છે ?

6 / 10

એક ફોટાની સામે જોઈને મહેશ બોલ્યો આની મા મારા પિતાની દીકરાની પત્ની છે. મારે તો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન તો મહેશ કોના ફોટાને જોઈ રહ્યો હશે ?

7 / 10

સુધિરભાઈએ કહ્યું : ''હું મારા સાળાના સાળાની એકમાત્ર બહેનના દિકરાની એકમાત્ર ફોઈના દિકરાના લગ્નમાં જાઉં છું.' લગ્ન કરનાર યુવક સાથે સુધિરભાઈનો શો સંબંધ થાય ?

8 / 10

એક સ્ત્રીની ઓળખ આપતા નયને કહ્યું તેની માતા એ મારા સાસુની એકની એક પુત્રી છે, તો નયનનો એ સ્ત્રી સાથે શો સબંધ હશે ?

9 / 10

એક છોકરા તરફ જોઈ મીનાએ કહ્યું, ‘તે મારા દાદાના એકમાત્ર સંતાનનો પુત્ર છે.’ તો તે છોકરો મીના સાથે કયો સંબંધ ધરાવે છે ?

10 / 10

પોતાના પુત્રનાં ફોટા તરફ આંગળી ચીંધી એક વ્યકિતએ એક મહિલાને કહ્યું, ' આની મા તારી માની એકમાત્ર પુત્રી છે.'' તો તે '' સ્ત્રી તે વ્યકિત સાથે શું સંબંધ ધરાવે છે?

Your score is

The average score is 21%

0%

Results :


User NameScore
Priyanshu Chaudhari0%
Priyanshu Chaudhari20%
Mitesh Patel0%
Divyesh30%
SRK40%
khushi20%
khushbu10%
Dip20%
Dip0%
Nipurna20%
Nipurna Patel20%
Nipurna Patel10%
Rk30%
C40%
Bb40%
ABC60%
wrsfd20%
Sandip Chaudhary40%
Sandip Chaudhary10%
AK 0070%
AK 00750%
Hk20%
Dhvani Sutar10%
Ketan0%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments