Gujarat Gov. Exam Online Test Series

Civil Engineering
(Class 1/2, 3)

GSSSB CCE (Prelim + Mains)
(Class 3)

AMC Sahayak Junior Clerk
(Class 3)

GPSC DySO (Nayab Mamlatdar) Previous Year Papers
(Class 3)

Gujarati GK Daily Quiz

(GSSSB ની નવી પરીક્ષા પધ્ધતિ પ્રમાણે – Prelim પરીક્ષા માટે)

/8
40

Daily Gujarati GK Quiz

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

Quiz શરૂ કરવા માટે, Password નાખો

(અમારા Telegram Group માંથી)

"Password માટે અહિયાં Click કરો"

[Best Test Experience માટે Corner પરના Full Screen Mode (¤)  પર Click કરો]

---------------

Your Name

1 / 8

-: ટેબલ ચાર્ટ (Table Chart) :-

આપેલ વર્ષો દરમિયાન કંપની દ્વારા વેચાયેલી વિવિધ પ્રકારની બેટરીઓની સંખ્યા (હજારની સંખ્યામાં)

-: સૂચના :-

ઉપરનો ટેબલ ચાર્ટ આપેલ વર્ષો દરમિયાન કંપની દ્વારા વેચાયેલી વિવિધ પ્રકારની બેટરીઓની સંખ્યા (હજારની સંખ્યામાં) દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

કઈ બેટરીના કિસ્સામાં 1992 થી 1997 દરમિયાન વેચાણમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો?

2 / 8

-: ટેબલ ચાર્ટ (Table Chart) :-

એક પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ

-: સૂચના :-

ઉપરનો ટેબલ ચાર્ટ એક પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

રસાયણશાસ્ત્રમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યાની ટકાવારી, સરેરાશ (એકંદર) ઓછામાં ઓછા 40% માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યાના આશરે કેટલા ટકા છે?

3 / 8

-: ટેબલ ચાર્ટ (Table Chart) :-

શાળામાં ધોરણ 9 ના ચાર વિભાગ (A, B, C, D) ના વિદ્યાર્થીઓના અર્ધવાર્ષિક અને વાર્ષિક પરીક્ષાઓના પરિણામો

-: સૂચના :-

ઉપરનો ટેબલ ચાર્ટ શાળામાં ધોરણ 9 ના ચાર વિભાગ (A, B, C, D) ના વિદ્યાર્થીઓના અર્ધવાર્ષિક અને વાર્ષિક પરીક્ષાઓના પરિણામો દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

બેમાંથી ઓછામાં ઓછી એક પરીક્ષામાં પાસ થવાની ટકાવારી કયા વિભાગમાં મહત્તમ છે?

4 / 8

-: ટેબલ ચાર્ટ (Table Chart) :-

શાળામાં ધોરણ 9 ના ચાર વિભાગ (A, B, C, D) ના વિદ્યાર્થીઓના અર્ધવાર્ષિક અને વાર્ષિક પરીક્ષાઓના પરિણામો

-: સૂચના :-

ઉપરનો ટેબલ ચાર્ટ શાળામાં ધોરણ 9 ના ચાર વિભાગ (A, B, C, D) ના વિદ્યાર્થીઓના અર્ધવાર્ષિક અને વાર્ષિક પરીક્ષાઓના પરિણામો દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

અર્ધવાર્ષિક પરીક્ષામાં કયા વિભાગમાં લઘુત્તમ નિષ્ફળતા દર છે?

5 / 8

-: ટેબલ ચાર્ટ (Table Chart) :-

આપેલ વર્ષોમાં કંપનીનો વાર્ષિક ખર્ચ (લાખ રૂપિયામાં)

-: સૂચના :-

ઉપરનો ટેબલ ચાર્ટ આપેલ વર્ષોમાં કંપનીનો વાર્ષિક ખર્ચ (લાખ રૂપિયામાં) દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

આપેલ સમયગાળા દરમિયાન કંપની દ્વારા ચૂકવવામાં આવેલ બોનસની કુલ રકમ આ સમયગાળા દરમિયાન ચૂકવવામાં આવેલ પગારની કુલ રકમના આશરે કેટલા ટકા છે?

6 / 8

-: ટેબલ ચાર્ટ (Table Chart) :-

એક પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ

-: સૂચના :-

ઉપરનો ટેબલ ચાર્ટ એક પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

એમ કહેવાય છે કે રસાયણશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે ઓછામાં ઓછા 23 વિદ્યાર્થીઓ જ લાયક છે, તો રસાયણશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસની પાત્રતા માટે રસાયણશાસ્ત્રમાં લઘુત્તમ કેટલા ગુણ જરૂરી છે ?

7 / 8

-: ટેબલ ચાર્ટ (Table Chart) :-

આપેલ વર્ષો દરમિયાન કંપની દ્વારા વેચાયેલી વિવિધ પ્રકારની બેટરીઓની સંખ્યા (હજારની સંખ્યામાં)

-: સૂચના :-

ઉપરનો ટેબલ ચાર્ટ આપેલ વર્ષો દરમિયાન કંપની દ્વારા વેચાયેલી વિવિધ પ્રકારની બેટરીઓની સંખ્યા (હજારની સંખ્યામાં) દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

1993 અને 1997માં વેચાયેલી 35AH બેટરીની સંખ્યામાં શું તફાવત છે?

8 / 8

-: ટેબલ ચાર્ટ (Table Chart) :-

આપેલ વર્ષોમાં કંપનીનો વાર્ષિક ખર્ચ (લાખ રૂપિયામાં)

-: સૂચના :-

ઉપરનો ટેબલ ચાર્ટ આપેલ વર્ષોમાં કંપનીનો વાર્ષિક ખર્ચ (લાખ રૂપિયામાં) દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

વર્ષ 2000 દરમિયાન આ વસ્તુઓ પર કંપનીનો કુલ ખર્ચ કેટલો છે?

Your score is

The average score is 44%

0%

Results :

User NameScore
D80%
C100%
B100%
A90%
A27%
Hem30%
Hiten M0%
Vishal0%
schaudhary48%
schaudhary0%
Asin56%
Gamit Aswina60%
Jb48%
K28%
Keval20%
I4%
Keisha20%
GAMIT ASWINA KUMARI PRAVINBHAI52%
Gpsc0%
Darshan0%
Keval0%
Vaishnav ajag60%
Meet vadukiya76%
Nilesh32%
Keyur64%
Meet patel72%
MMM68%
VAGHELA VIPUL48%
Vasaiya52%
Nik32%
Uuuuu60%
Meet patel68%
Hk28%
F52%
Mahi68%
Hemal64%
Vajo bharwad40%
M.k bajak44%
Cp44%
Mahi36%

Quiz ના નિયમો

  • ક્વિઝ બિલકુલ ફ્રી છે (કોઈ પણ શુલ્ક નથી)
  • ક્વિઝનો પાસવર્ડ ફક્ત “અમારા ટેલિગ્રામ ગ્રુપ” પર દરરોજ બપોરે 12:00 વાગ્યે શેર કરવામાં આવશે.
  • ક્વિઝ 24 કલાક સુધી open રહેશે. તમે 24 કલાક દરમિયાન કોઈપણ સમયે ક્વિઝ આપી શકો છો. 24 કલાક પછી નવી ક્વિઝ ઉમેરવામાં આવશે.
  • તમે ઇચ્છો તેટલી વખત ક્વિઝ આપી શકો છો, પરંતુ યાદ રાખજો કે, ફક્ત તમારા પ્રથમ પ્રયાસને જ Top 10 Winners માટે ગણવામાં આવશે.
  • અમે ક્વિઝમાં Time Limit પણ ઉમેરી છે, તેથી ક્વિઝ દરમિયાન કોઈ પણ google થી cheating ન કરી શકે.
  • તમને ક્વિઝના અંતે તમારું પરિણામ મળશે.
  • ક્વિઝના Daily Top 10 Winners ની જાહેરાત 24 કલાક પછી “અમારા ટેલિગ્રામ ગ્રુપ” પર કરવામાં આવશે.
  • Daily ક્વિઝ આપવા માટે અત્યારે જ “અમારી એપ ડાઉનલોડ કરો”.
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments