GPSC DySO (Nayab Mamlatdar) Online Test (10/2022-23) June 6, 2024June 6, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – GPSC DySO (Nayab Mamlatdar) Online Test (10/2022-23) Report a question What's wrong with this question? You cannot submit an empty report. Please add some details. 0 votes, 0 avg 0 123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150151152153154155156157158159160161162163164165166167168169170171172173174175176177178179180181182183184185186187188189190191192193194195196197198199200 "Time Finish" GPSC DySO (Nayab Mamlatdar) Online Test (10/2022-23) -: Symbols & Description :- (નિશાનીઓ અને તેનું વર્ણન) -: Instructions :- (સૂચનાઓ) 1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) 2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question (કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો) 3. Submit Test Button Will Be Only Visible At The Last Question (ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે) 4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test (ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં) "BEST OF LUCK" [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) --------------- Your Name 1 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 50 ઓવરની ક્રિકેટ મેચમાં એક ટીમ દ્વારા તેમની ઈનિંગના જુદા જુદા તબક્કાઓ દરમ્યાન કરેલ સરેરાશ રન પ્રતિ ઓવર નીચે મુજબ છે. પ્રથમ 10 ઓવર – 8 રન પ્રતિ ઓવર 11 થી 35 ઓવર – 5 રન પ્રતિ ઓવર અંતિમ 15 ઓવર – 9 રન પ્રતિ ઓવર તો આ ટીમ દ્વારા આ સમગ્ર ઇનિંગ દરમ્યાન કરેલ સરેરાશ રન પ્રતિ ઓવર કેટલી હશે ? 7.2 8.2 6.8 ઉપરોક્ત પૈકી એક પણ નહીં 2 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચેના પૈકી કયો અનુચ્છેદ “ગ્રામ પંચાયતોની રચના કરવા માટે રાજ્ય પગલાં ભરશે અને સ્વરાજ્યના એકમો તરીકે તેઓ કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકાર આપશે.” – આ બાબત પ્રદાન કરે છે? અનુચ્છેદ 40 અનુચ્છેદ 243 અનુચ્છેદ 243-Q (243-ન) અનુચ્છેદ 243-Z (243-વ) 3 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ન્યૂનતમ ટેકાના ભાવ, પાક વૈવિધ્યકરણ અને પ્રાકૃતિક ખેતી માટેની તાજેતરમાં રચાયેલી સમિતિના અધ્યક્ષ કોણ છે? સંજય અગ્રવાલ સંજીવ સન્યાલ મુકુંદ ચિતલે દીપક મોહન્તી 4 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 MSF યોજના હેઠળ લઘુત્તમ લોન રકમ કેટલી છે? રૂા. 20 લાખ રૂા. 50 લાખ રૂા. 1 કરોડ રૂા. 2 કરોડ 5 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 મેગેસ્થનીસે _______ ને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં તેના રાજદૂત તરીકે મોકલ્યા હતા. સીબીટીયસ (Sibytius) એન્ટીગોનસ (Antigonus) સેલીયુક્યુસ (Seleucus) સોફ્યુટઉ (Sophytou) નોંધ :- આ પ્રશ્ન Final Answer Key માં રદ થયેલ છે. 6 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 વિજ્ઞાનીઓ હવે ખાદ્ય કેટેગરી હેઠળ “કાઈ ચટણી (Kai Chutney)'ની ભૌગોલિક સંકેતોની રજીસ્ટ્રી (Geographical Indicators) (GI) માટે પ્રેજન્ટેશન બનાવવા માટે તેમના સંશોધનને ફાઈન-ટયુનીંગ કરી રહ્યા છે. “કાઈ ચટણી (Kai Chutney)' એ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? મહારાષ્ટ્રનું હિંગોલી (Hingoli) તમિળનાડુનું ચેંગલપટ્ટુ (Chengalpattu) કર્ણાટકનું ગુલબર્ગ ઓરિસ્સાનું મયુરભંજ 7 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 “અગ્નિપથ' યોજના (Agnipath Scheme) હેઠળ કેટલા વર્ષ માટે 'અગ્નિવીર'ની ભરતી કરવામાં આવશે ? 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ 8 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 આત્મનિર્ભર ભારત યોજનાની મહત્વની બાબતો નીચેના પૈકી કઈ છે? 1. આંતર માળખું 2. 21મી સદીની ટેકનોલોજી આધારિત વ્યવસ્થા અને પ્રણાલી 3. માંગ 4. વાઈબ્રન્ટ ડેમોગ્રાફી 5. અર્થતંત્ર નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 3, 4 અને 5 1, 2, 3, 4 અને 5 તમામ 9 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 કઈ વૈશ્વિક સંસ્થા RAMP કાર્યક્રમને મદદ કરશે? IMF World Bank UNEP WTO 10 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 Financial Stability Report (FSR) (નાણાંકીય સ્થિરતા અહેવાલ) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 1. ભારતીય રીઝર્વ બેંક દ્વારા તે પ્રતિવર્ષ 2 વખત જારી કરવામાં આવે છે. 2. તે જાહેર કરવામાં આવે તે પૂર્વે નાણાંકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (Financial Stability and Development Council) ની પેટા સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવે છે. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? માત્ર 1 માત્ર 2 1 તથા 2 બંને 1 અથવા 2 એક પણ નહીં 11 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 હાલમાં ભારતના મુખ્ય આંકડાશાસ્ત્રી કોણ છે? બી. કે. રોય જી. પી. સામંતા પ્રવીણ શ્રીવાસ્તવ એસ. બંદોપાધ્યાય 12 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 સંખેડા ફર્નીચર (રાચરચીલું)ના ડિઝાઈનર કોણ છે? સંખેડા સમુદાય (Sankheda community) સોમપુરા સમુદાય (Sompura community) ભીલ સમુદાય (Bhil community) ખરાડી સમુદાય (Kharadi community) 13 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભારતમાં સ્થપાયેલ સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન નીચેના પૈકી કયો છે ? બાંદીપુરમ ગીર જીમ કોર્બેટ પેરિયાર 14 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 આગામી લોકસભા ચૂંટણી 2024, કેટલામી લોકસભાની રચના કરશે? 16મી 17મી 18મી 19મી 15 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 એક કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ 10 સેમી તથા અન્ય એક બાજુની લંબાઈ 8 સેમી છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? 24 ચો. સેમી 40 ચો. સેમી 50 ચો. સેમી 30 ચો. સેમી 16 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 રાજા રામ મોહનરાયે 1828માં કલકત્તા ખાતે _______ ની સ્થાપના કરી હતી. આર્ય સમાજ દેવ સમાજ બ્રહ્મો સમાજ પ્રાર્થના સમાજ 17 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભારતમાં ડીજીટલ સાક્ષરતાને આગળ વધારવામાં AICTE એ કઈ કંપની સાથે ભાગીદારી કરી છે? Dell Lenovo Autodesk Adobe 18 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ખેડૂતોની આવક બમણી કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ સમિતિની રચના કરવામાં આવી? અખિલેશ રંજન સમિતિ અરવિંદ મોદી સમિતિ અશોક દલવાઈ સમિતિ રમેશ ચંદ સમિતિ 19 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 All-India Football Federationના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા? એન્ડ્રુ બોનફીલ્ડ (Andrew Bonfield) કલ્યાણ ચોબે (Kalyan Chaubey) મહેમૂદ ખાન (Mehmood Khan) લક્ષ્મણ નરસિંહન (Laxman Narasimhan) 20 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 'Atal Tunnel” ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? 1. તેની કુલ લંબાઈ 8.5 કિ.મી. છે. 2. આ ટનલની ઊંચાઈ 3000 મીટરથી વધુ છે. 3. તે લદાખમાં હિમાલયની પીર પાંજલ પર્વતમાળામાં છે. 4. તે લેહ-મનાલી ધોરીમાર્ગ ઉપર છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 4 નોંધ :- આ પ્રશ્ન Final Answer Key માં રદ થયેલ છે. 21 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 Financial Inclusion Index (FII) કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? NITI આયોગ MoSPI RBI નાણાં મંત્રાલય 22 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચે આપેલી જોડી ભારતના બંધારણના અનુચ્છેદ અને તેનું વિષયવસ્તુ દર્શાવે છે. આ જોડી પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? 14 – કાયદા સમક્ષ સમાનતા 15 – ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મ સ્થળને કારણે કરાતા ભેદભાવનો નિષેધ 16 – જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા 21 – કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ 23 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભારતમાં સૌથી જૂની ઓઈલ રીફાઈનરી ક્યાં સ્થિત છે? દિગ્બોઈ કોચીન બોંગેઈગાંવ (Bongaigaon) જામનગર 24 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની કાર્યરીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? 51 61 71 81 25 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 FAME India યોજના નીચેના પૈકી શેની સાથે સંબંધિત છે? કૃષિ માર્કેટીંગ ખાદી પોશાક સૂક્ષ્મ સાહસો (Micro Enterprises) ઈલેક્ટ્રીક વાહનો 26 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 કારમાં સલામતી માટે ઉપયોગમાં લેવામાં આવતી airbag માં શું હોય છે ? સોડીયમ બાયકાર્બોનેટ સોડીયમ એઝાઇડ સોડીયમ નાઇટ્રેટ સોડીયમ પેરોક્સાઈડ 27 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 “Economic Survey of India, 2021-22” અનુસાર 2020-21 માં ભારતનું કયું રાજ્ય મકાઈના ઉત્પાદનનું અગ્રેસર રાજ્ય હતું? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કર્ણાટક તેલંગાણા 28 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભારતમાં વરસાદ _______ સાથે સંકળાયેલ નથી. પર્વત વિજ્ઞાન (Orography) ઉષ્ણતાનયન (Convection) પ્રતિચક્રવાત (Anticyclone) ચક્રવાત (Cyclone) 29 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ‘Health Insurance for India’s Missing Middle’ અહેવાલ કોના દ્વારા જારી કરવામાં આવ્યો? NITI આયોગ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય IRDAI ગૃહ મંત્રાલય 30 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભારત સરકારની e-NAM યોજના એ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? કૃષિ બિન-અશ્મિગત ઈંધણ ખનીજો ઈલેક્ટ્રોનીક સામાન 31 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ઈ.સ. 1902માં ગુજરાતના કયા સ્થળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અઢારમું સત્ર આયોજવામાં આવ્યું હતું? સુરત અમદાવાદ બરોડા ગાંધીનગર 32 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભારત સરકાર દર વર્ષે “સીવીલ સર્વિસીસ ડે'ને નાગરિક સેવકો માટે પોતાને નાગરિકોના ઉદ્દેશ્યમાં સમર્પિત કરવા અને જાહેર સેવા તથા કાર્યમાં શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની પ્રતિબધ્ધતાઓના નવીનીકરણ કરવાના પ્રસંગ તરીકે ઉજવે છે. કયો દિવસ “સીવીલ સર્વિસીસ ડે' તરીકે મનાવવામાં આવે છે ? એપ્રિલ 21 મે 21 જૂન 21 જુલાઈ 21 33 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 લારકાના (Larkana) ના મેદાનોમાં સ્થિત મોહેં-જો-દડો નું સ્થાનિક નામ _______ છે. ઉત્તરજીવીનો ટેકરો (Mound of the survivor) સિંધનો ટેકરો (Mound of Sindh) મૃતકોનો ટેકરો (Mound of the dead) સંસ્કૃતિનો ટેકરો (Mound of civilization) 34 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભારતીય અંતરીક્ષ કાર્યક્રમ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 1. વિક્રમ સારાભાઈ અને સતીષ ધવન ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના મુખ્ય શિલ્પીઓ (Chief Architects) હતા. 2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સંદેશા વ્યવહાર, હવામાનશાસ્ત્ર અને કુદરતી સંસાધન સંચાલન જેવા વિકાસના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અંતરીક્ષ તકનીકીનો ઉપયોગ કરવાનો છે. ભારતીય અંતરીક્ષ કાર્યક્રમ એ બેલેસ્ટીક મિસાઈલ કાર્યક્રમ જેવા કોઈ લશ્કરી કાર્યક્રમમાંથી ઉદભવ્યો ન હતો પરંતુ તે ઉપગ્રહ પ્રક્ષેપણ ક્ષમતાઓ સ્થાપિત કરવા ઉપર કેન્દ્રીત હતો. નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 સાચું છે. માત્ર 2 સાચું છે. 1 તથા 2 બંને સાચા છે. 1 તથા 2 એકપણ સાચાં નથી. 35 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચે આપેલી જોડીઓ પ્રવાસન સ્થળો અને તે સ્થળના જિલ્લા દર્શાવે છે. આ પૈકી કઈ જોડી સાચી નથી? દાદા હરી વાવ – અમદાવાદ ધોલાવીરા – કચ્છ લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા ગીરા ધોધ – જૂનાગઢ 36 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 Nallathamby Kalaiselvi (નાલાથેમ્બી કલેસેલ્વી) કોણ / શું છે? એક તમિળ ફિલ્મ છે કે જેણે 2022માં Best Film for National Integration નો એવોર્ડ જીત્યો. કેરળના એક રમતવીર છે કે જેણે 2022માં ભારતને સર્વપ્રથમ સુવર્ણચંદ્રક અપાવ્યો. CSIR (Council of Scientific and Industrial Research) ના પ્રથમ મહિલા મહાનિદેશક. ISRO (Indian Space Research Organisation) ના પ્રથમ મહિલા મહાનિદેશક. 37 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 એક સાંકેતિક ભાષામાં “GUJARATI” નો સંકેત “H3L1U1X9” હોય તો “FRENCH” નો સંકેત કયો હશે? G8G4F8 G8G5F7 G9G5F8 G9F5G8 38 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચેના પૈકી કઈ ફિલ્મ ભારતમાં નિર્મિત સૌ પ્રથમ બોલતી ફીચર ફિલ્મ હતી? રાજા હરિશચંદ્ર આલમ આરા પુંડલિક હાતીમતાઈ 39 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 P અને Q વચ્ચે રૂા. 6,728 એવી રીતે વહેંચવામાં આવે છે કે P ને મળેલ રકમનું 5% ચક્રવૃધ્ધિ વ્યાજે 5 વર્ષ પછી જે વ્યાજ મુદ્દલ થાય, તેટલું જ વ્યાજ મુદ્દલ Q ને મળેલ રકમનું 5% ચક્રવૃધ્ધિ વ્યાજે 7 વર્ષ પછી થાય. તો Q ને મૂળ કેટલી રકમ મળી હશે? રૂા. 3,528 રૂા. 3,200 રૂા. 3,264 ઉપરોક્ત પૈકી એક પણ નહીં 40 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચેના પ્રાણીઓ ધ્યાનમાં લો. 1. સિંહ 2. ઘોડો 3. હાથી 4. બળદ ઉપરના પૈકી કયા પ્રાણીઓ ભારતના રાષ્ટ્રીય પ્રતીક (Emblem)માં જોવા મળે છે ? 2, 3 અને 4 3 અને 4 1, 2 અને 3 ઉપરોક્ત તમામ 41 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 UIDAI વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 1. The Unique Identification Authority of India એ વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા 12 જુલાઈ, 2016ના રોજ Aadhaar અધિનિયમ 2016ની જોગવાઈઓ હેઠળ સ્થાપવામાં આવેલ વૈધાનિક સત્તા છે. 2. UIDAI ભારતના તમામ રહેવાસીઓને "Aadhaar" નામથી Unique Identification Numbers (UID) આપવાના ઉદ્દેશથી બનાવવામાં આવ્યું હતું. નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 સાચું છે. માત્ર 2 સાચું છે. 1 તથા 2 બંને સાચા છે. 1 તથા 2 એકપણ સાચાં નથી. 42 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ગુજરાતના અંદાજપત્ર 2022-23માં નીચેના પૈકી કયા ક્ષેત્રને સૌથી વધુ ભંડોળ ફાળવવામાં આવ્યું છે ? ઉર્જા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ગ્રામીણ વિકાસ શિક્ષણ, રમત ગમત અને સંસ્કૃતિ 43 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 પેન્સીલમાં શેનો ઉપયોગ થાય છે ? સીલીકોન ફોસ્ફરસ ચારકોલ ગ્રેફાઈટ 44 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 IKS વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. 1. ઈન્ડીયન નોલેજ સીસ્ટમ (IKS) એ શિક્ષણ મંત્રાલય હેઠળનો AICTE બનારસ ખાતે આવેલ નવીન વિભાગ (Innovative cell) છે. 2. તે કળા અને સાહિત્ય, કૃષિ, મૂળભૂત વિજ્ઞાન, ઈજનેરી અને તકનીકી, સ્થાપત્ય, વ્યવસ્થાપન, અર્થશાસ્ત્ર વગેરે જેવા ક્ષેત્રોમાં આપણા દેશના ભવ્ય વારસા અને પરંપરાગત જ્ઞાનનો પ્રસાર કરવામાં સક્રિય ભૂમિકા ભજવશે. નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 સાચું છે. માત્ર 2 સાચું છે. 1 તથા 2 બંને સાચા છે. 1 તથા 2 એકપણ સાચાં નથી. 45 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 -: સૂચના :- નીચેની શ્રેણીનો બરાબર અભ્યાસ કરી આપેલા પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. A * 5 9 I N & E @ # U 4 & H % M X 2 4 -: પ્રશ્ન :- ઉપરની ગોઠવણી માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? જેના તરત પછી સંકેત (symbols) આવતા હોય એવા મૂળાક્ષરો (alphabets)ની સંખ્યા 5 છે. આ ગોઠવણીમાં એક થી વધુ વાર આવતા હોય એવા ઘટક બે છે. જેના તરત પછી સ્વર (vowels) આવતા હોય એવા કોઈ વ્યંજન (consonants) નથી. આ ગોઠવણીમાં કુલ 8 મૂળાક્ષરો (alphabets) છે. 46 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 જ્યારે સરકાર તેના નાગરિકોને ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછા દરે વસ્તુ અને/અથવા સેવાઓ પૂરી પાડે છે અને તેનો તફાવત પોતે નિભાવી લે છે તેને શું કહેવાય છે? સબસીડી (Subsidy) સેસ (Cess) ઓવરડ્રાફટ (Overdraft) જકાત (Tariff) 47 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 વૈશ્વિક લિંગ તફાવત અહેવાલ (Global Gender Gap Report) કોના દ્વારા જાહેર કરવામાં આવે છે ? UNDP ILO UNEP The World Economic Forum 48 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ગુજરાતનું પ્રાચીનતમ સંગ્રહાલય કયું છે ? અમદાવાદ ખાતેનું કેલીકો સંગ્રહાલય બરોડા સંગ્રહાલય અને પિકચર ગેલેરી કચ્છ સંગ્રહાલય પ્રભાસ પાટણ સંગ્રહાલય 49 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? 1. મહિલાઓ માટેના બંધારણીય અને કાનૂની સુરક્ષાની સમીક્ષા કરવી. 2. પ્રતિકારક કાયદાકીય પગલાંની ભલામણ કરવી. 3. ફરિયાદ નિવારણની સુવિધા આપવી. 4. મહિલાઓને અસર કરતી તમામ નીતિઓ અંગે સરકારને સલાહ આપવી. યોગ્ય જવાબ પસંદ કરો. માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 50 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચેના પૈકી કયો દેશ ફ્રાંસ, જર્મની અને બેલ્જીયમની સીમાઓ વચ્ચે સ્થિત ભૂબદ્ધ (landlock) દેશ છે? સેન મરીનો (San Marino) એન્ડોરા (Andorra) સ્વીટ્ઝરલેન્ડ (Switzerland) લક્ઝમબર્ગ (Luxembourg) 51 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 -: સૂચના :- નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક ટુર્નામેન્ટ માટે સાત ખેલાડીઓ - J, K, L, M, N, P અને Q - પૈકી માત્ર 4 ખેલાડીઓની પસંદગી કરવાની છે. પસંદગી નીચેની શરતોએ થશે. 1. J અથવા K પૈકી કોઈ એકની પસંદગી નિશ્ચિત થશે, પરંતુ બંનેની પસંદગી થશે નહીં. 2. N અથવા P પૈકી કોઈ એકની પસંદગી નિશ્ચિત થશે, પરંતુ બંનેની પસંદગી થશે નહીં. 3. જો L ની પસંદગી થશે તો જ N ની પસંદગી થશે. 4. જો K ની પસંદગી થશે તો જ q ની પસંદગી થશે. -: પ્રશ્ન :- નીચે આપેલ જોડીઓ પૈકી કઈ જોડી પસંદ થાય તો ઉપરની શરતો મુજબનું 4 ખેલાડીઓનું માત્ર એક જ જૂથ શક્ય બને? J અને L M અને Q L અને Q L અને N 52 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભારતનું લોકપાલ એક અધ્યક્ષ અને વધુમાં વધુ અન્ય કેટલા સદસ્યોનું બનેલું હોય છે? 10 9 8 7 53 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ગુજરાતના “ભૂંગરૂ” (Bhungroo)એ યુએન (UN) નો એવોર્ડ શેના માટે જીત્યો ? પર્યાવરણને અનુકૂળ જીવન જીવવા માટે ભૂંગા (Bhungas) ની રચના માટે ભૂકંપ પછી કચ્છમાં પુનર્વસનના ઉપાયો અમલમાં મૂકવા માટે સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ચેકડેમની રચના અને અમલીકરણની નીતિ માટે મહિલા ખેડૂતોને કેન્દ્રમાં રાખીને જળવ્યવસ્થાપન તકનીકીમાં નવીનીકરણ 54 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ‘ગુજરાતની કોયલ' તરીકે કોણ જાણીતું છે? કિંજલ દવે મલ્લિકા સારાભાઈ ઐશ્વર્યા મજમુદાર દિવાળીબેન ભીલ 55 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચેના પૈકી કયું રાષ્ટ્ર QUADનું સદસ્ય નથી? બ્રિટન જાપાન ભારત ઓસ્ટ્રેલિયા 56 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભારતના વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ હતા ? જવાહરલાલ નહેરૂ વલ્લભભાઈ પટેલ મૌલાના અબ્દુલ કલામ આઝાદ આચાર્ય જે. બી. કૃપલાની 57 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચેના પૈકી કઈ જૂની વેધશાળાએ UNESCO ની વિશ્વની મહત્વની લુપ્તપ્રાય હેરિટેજ વેધશાળાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે? લંગતસિંઘ કોલેજ, મુઝફ્ફરપુર, બિહારની ખગોળશાસ્ત્રીય વેધશાળા બેગમપેટ, હૈદરાબાદની નિઝામીઆ વેધશાળા ઈબ્રાહીમપટનમ પાસેની ઓસ્માનીયા વિશ્વવિદ્યાલયની જપાલ રંગાપુર વેધશાળા નૈનીતાલ, ઉત્તરાખંડની ખોગળશાસ્ત્રીય વેધશાળા 58 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 Forbes Asia એ 'Forbes Asia-100 to Watch 2022'ના શીર્ષક હેઠળ, નામની યાદીની બીજી આવૃત્તિ બહાર પાડી. ભારતમાંથી કેટલી start-up કંપનીઓનો આ યાદીમાં સમાવેશ થયો? 11 15 13 14 59 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 સાયબર સુરક્ષા કવાયત 'Synergy' નીચે પૈકી કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવી હતી? Defence Research and Development Organization Indian Air Force Indian Space Research Organization (CERT-in) સિંગાપુરની સાયબર સલામતી સંસ્થાના સહયોગથી 60 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચે આપેલી સંખ્યાઓના જૂથ સાથે સામ્યતા ધરાવતી સંખ્યાઓનું જૂથ કયું હશે? 47:58:71 76:89:105 89:98:106 72:81:90 68:80:88 61 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 "Harnessing Green Hydrogen: Opportunities for Deep Decarbonisation in India" વિષય ઉપર નીચેના પૈકી કોણે જૂન, 2022માં અહેવાલ બહાર પાડ્યો ? NITI આયોગ અને Rocky Mountain Institute (RMI) India The Energy and Resources Institute (TERI) અને Centre for Science and Environment (CSE) Indian Institute of Science (IISc) Transportation Engineering Research Centre (TRC) 62 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (The Archaeological Survey of India) _______ ના નેજા (aegis) હેઠળ આવે છે. વિદેશ મંત્રાલય ગૃહ મંત્રાલય પ્રવાસન મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય 63 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 પૃથ્વીની દૈનિક પરિભ્રમણની મહત્તમ ઝડપ _______ ઉપર હોય છે. ધ્રુવ ઉપર કર્કવૃત્ત ઉપર વિષુવવૃત્ત ઉપર મકરવૃત્ત ઉપર 64 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 'લોકતંત્ર કે સ્વર' અને ‘The Republican Ethic” પુસ્તકો શું છે? લોકનાયક જયપ્રકાશ નારાયણના પસંદગી કરેલા ભાષણો ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પસંદગી કરેલા ભાષણો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પસંદગી કરેલા ભાષણો દીનદયાળ ઉપાધ્યાયના પસંદગી કરેલા ભાષણ 65 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 દેશના કયા રાજ્ય / સંઘ પ્રદેશની પોલીસ છ વર્ષથી વધુ સજા પાત્ર ગુનાઓમાં ન્યાય સહાયક પુરાવાના સંકલનને ફરજીયાત બનાવનાર સૌ પ્રથમ પોલીસ છે? દિલ્હી લડાખ કર્ણાટક કેરળ 66 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 “વન'નો વિષય નીચેના પૈકી કઈ સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે? સંઘ યાદી રાજ્ય યાદી સમવર્તી યાદી સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદીમાં સમાવિષ્ટ નથી 67 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભારતમાં _______ ને રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) તરીકે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીનો જન્મદિવસ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ એમ. જી. રાનડેનો જન્મદિવસ દાદાભાઈ નવરોજીનો જન્મદિવસ 68 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 વિશ્વ જૈવ ઇંધણ દિવસ (World Biofuel Day)ના પ્રસંગે પ્રધાનંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળે સ્થાપિત બીજી પેઢીનો ઈથેનોલ પ્લાન્ટ (2nd generation ethanol plant) દેશને સમર્પિત કર્યો? ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેસનની આંધ્રપ્રદેશની ટાટીપાકા રીફાઈનરી ખાતે ભારત પેટ્રોલીયમ કોર્પોરેશનની કેરળની કોચી રીફાઈનરી ખાતે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડની ગુજરાતની જામનગર રીફાઈનરી ખાતે ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનની હરિયાણાની પાણીપત રીફાઈનરી ખાતે 69 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચેના પૈકી કઈ ગરીબી એ હંગામી ગરીબી છે અને તે અચાનક નુકસાન અથવા સંકટને કારણે થાય છે ? સાપેક્ષ ગરીબી (Relative Poverty) નિરપેક્ષ ગરીબી (Absolute Poverty) માથાદીઠ ગરીબી (Headcount Poverty) પરિસ્થિતિકીય ગરીબી (Situational Poverty) 70 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચે બે વિધાનો આપ્યા છે. એક ને નિવેદન (Assertion) (A) નામ આપ્યું છે અને બીજાને કારણ (Reason) (R) નામ આપ્યું છે. નિવેદન (Assertion) (A) : ભારતનું મહારાષ્ટ્ર રાજ્ય એ દેશમાં કપાસના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય છે. કારણ (Reason) (R) : રાજ્યમાં મુખ્યત્વે કાળી જમીન વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. A તથા R બંને સાચાં છે અને R એ A નું સાચું સ્પષ્ટીકરણ છે. A તથા R બંને સાચાં છે પરંતુ R એ A નું સાચું સ્પષ્ટીકરણ નથી. A સાચું છે પરંતુ R ખોટું છે. A ખોટું છે પરંતુ R સાચું છે. 71 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 યુ. એન. ઢેબરના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. 1. યુ. એન. ઢેબરે 1948 થી 1954 દરમ્યાન સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. 2. તેઓ 1955 થી 1959 સુધી કોંગ્રેસના પ્રમુખ હતા. 3. તેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ હતા. 4. તેઓને પદ્મવિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપર આપેલા વિધાનો પૈકી કયા વિધાનો સત્ય છે ? 1 અને 3 1 અને 4 1, 2 અને 4 1, 2, 3 અને 4 72 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 વિવિધ પંચવર્ષીય યોજનાઓ વિશે માહિતી આપેલ છે. નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1. પ્રથમ પંચવર્ષીય યોજના: તે 1951 થી 1956 ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશના કૃષિ વિકાસ પર હતું. 2. બીજી પંચવર્ષીય યોજના : તે 1956 થી 1961 ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી હતી. તે પી.સી. મહાલનોબીસ (P.C. Mahalanobis)ના મોડેલ ઉપર આધારિત હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશના આર્થિક વિકાસ પર હતું. 3. ત્રીજી પંચવર્ષીય યોજના: તે 1961 થી 1966 ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી હતી. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય અર્થતંત્રને સ્વતંત્ર બનાવવાનું હતું. તેમાં કૃષિ અને ઘઉંના ઉત્પાદનમાં સુધારણા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. 4. ચોથી પંચવર્ષીય યોજનાઃ તેને સમયગાળો 1969 થી 1974 સુધીનો હતો. આ યોજનાના મુખ્ય બે હેતુઓ હતા-સ્થિરતા સાથે વૃદ્ધિ અને આત્મનિર્ભરતાની પ્રગતિશીલ સિધ્ધિ. આ સમયગાળા દરમ્યાન મુખ્ય 14 ભારતીય બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી. 5. બારમી પંચવર્ષીય યોજના : તેનો સમયગાળો 2012 થી 2017 સુધીનો હતો અને તેનો મુખ્ય ધ્યેય “Faster, More Inclusive and Sustainable Growth” (ઝડપી, વધુ સમાવિષ્ટ અને ટકાઉવિકાસ) હતો. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 3, 4 અને 5 1, 2, 3, 4 અને 5 તમામ વિધાનો સાચાં છે. 73 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 1857ના બળવાને _______ એ “ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ' તરીકે વર્ણવ્યો હતો. આર. સી. મજુમદાર વી. ડી. સાવરકર એસ. એન. સેન બેંજામીન ડીઝરાયલી (Benjamin Disraeli) 74 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નાણાં બજાર પર કાર્યરત નીચે આપેલ જૂથો પૈકી કયા જૂથે ભારતમાં નાણાં બજાર માટે blueprint તૈયાર કરી? વાઘુલ સમિતિ (Vaghul Committee) સેન સમિતિ (Sen Committee) કોરે સમિતિ (Chore Committee) એસ.એચ.ખાન સમિતિ (S. H. Khan Committee) 75 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 એક મેદાનમાં 6 સેમી વરસાદ પડે છે. જો મેદાનનું ક્ષેત્રફળ 1.5 હેક્ટર હોય તો તે મેદાનમાં કેટલું પાણી એકત્ર થયું હશે? 9,000 લિટર 9,00,000 લિટર 90,000 લિટર ઉપરોક્ત પૈકી એક પણ નહીં 76 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતના કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી નીચો સાક્ષરતા દર છે? નાગાલેન્ડ મણિપુર બિહાર પુડુચેરી 77 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભૂ-ઉષ્મા ઊર્જા (Geothermal energy) ઉપર આધારિત ઊર્જા પ્લાન્ટ ‘Manikaran (મણિકરણ)એ કયા રાજ્યમાં સ્થિત છે? અરૂણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ કર્ણાટક ઉત્તરાખંડ 78 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 -: સૂચના :- નીચેની શ્રેણીનો બરાબર અભ્યાસ કરી આપેલા પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. A * 5 9 I N & E @ # U 4 & H % M X 2 4 -: પ્રશ્ન :- ઉપરની ગોઠવણીમાં એવા કેટલા સ્વરો (vowels) છે જેની તરત પહેલાં સંકેત (symbol) આવતો હોય? 1 3 2 ઉપરોક્ત પૈકી એક પણ નહીં 79 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભારતનું સૌ પ્રથમ સ્વદેશી બનાવટનું વિમાનવાહક જહાજ INS વિક્રાંત, ઔપચારિક રીતે કયા સ્થળે કાર્યરત થયું છે? નેવલ ડોકયાર્ડ, વિશાખાપટનમ્ ગોવા શિપયાર્ડ લિમીટેડ બોમ્બે ડોકયાર્ડ કોચીન શિપયાર્ડ લિમીટેડ 80 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 લોર્ડ ડેલહાઉસીએ અંતે 1856માં _______ ને જોડી દીધું. મૈસુર ઈન્દોર અવધ ત્રાવણકોર 81 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 વર્ષ 2020માં ભારતનો વ્યાપાર GDP ગુણોત્તર (Trade to GDP ratio) કેટલો હતો ? 46.1% 24.7% 37.8% 42.6% 82 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ઓરિસ્સાના દરિયાકાંઠે ચાંદીપુરમાં સ્થિત Integrated Test Range (ITR) ખાતેથી High-speed Expendable Aerial Target (HEAT) હવાઈજહાજનું સફળતાપૂર્વક ઉડાણ પરીક્ષણ કરવામાં આવ્યું. આ હવાઈજહાજનું નામ શું આપવામાં આવ્યું ? ABHYAS SURYATEJ PRAVEGA SIDDHI 83 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચે આપેલું સમીકરણ સાચું થાય તે માટે કઈ બે સંખ્યાઓની અદલાબદલી કરવી પડે? 55 + 32 – 4 × ( 1 × 12 ) + ( 16 ÷ 4 ) = 31 55 અને 32 12 અને 16 32 અને 12 32 અને 16 84 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચેના પૈકી કયા દેશે વર્ષ 2021માં વિશ્વના સૌથી વધુ Crude steel નું ઉત્પાદન કર્યું? જાપાન સંયુક્ત રાજ્ય અમેરિકા ઓસ્ટ્રેલીયા ચીન 85 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભારતનું નીચેના પૈકી કયું શહેર તમાકુના ઉદ્યોગ માટે જાણીતું છે? ઝારીયા કાનપુર ગુંટુર ભાગલપુર 86 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 પ્રથમ ગુજરાતી નવલકથા “કરણ ઘેલો'ના લેખક કોણ હતા? નંદશંકર મહેતા કનૈયાલાલ મુનશી નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી 87 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 કેન્દ્ર સરકારની યોજના AMRUT-2.0 શેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરે છે? બધા માટે આવાસ તમામ ગામડાનું સંપૂર્ણ વીજળીકરણ આપત્તિ વ્યવસ્થાપન નળ જોડાણો અને ગટર જોડાણો આપીને 500 શહેરોમાં નાગરિકોને સરળ જીવન જીવવાની સુવિધા આપવી 88 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (National Disaster Management Authority) કયા મંત્રાલય હેઠળ આવે છે? પ્રદૂષણ મંત્રાલય પર્યાવરણ મંત્રાલય ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય 89 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ક્ષેત્રફળના આધારે ગુજરાતનો સૌથી મોટો અને સૌથી નાનો જિલ્લો કયો છે? કચ્છ અને ડાંગ અમદાવાદ અને અરવલ્લી કચ્છ અને ગાંધીનગર કચ્છ અને મહીસાગર 90 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના સંદર્ભમાં ભારતના બંધારણનો અનુચ્છેદ 361 શું પ્રદાન કરે છે ? રાષ્ટ્રપતિની વિચારણા માટે ખરડો અનામત રાખવો રાજ્યપાલને કાનૂની રક્ષણ વટહુકમ બહાર પાડવો રાજ્ય વિધાન સભાનું વિસર્જન 91 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 અજંતા અને મહાબલિપુરમથી જાણીતા બે ઐતિહાસિક સ્થળોમાં શું સમાનતા છે? 1. બંને એક જ સમયગાળામાં બાંધવામાં આવ્યા હતા. 2. બંને એક જ ધાર્મિક સંપ્રદાયના છે. 3. બંને શિલાકૃત સ્મારકો ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ આપો. માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 3 ઉપરના પૈકી એક પણ નહીં 92 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? રણનું નામ - સ્થાન ગોબી - મોંગોલિયા ચોલીસ્તાન - અફઘાનિસ્તાન પેટાગોનીયા (Petagonia) - આર્જેન્ટીના અતાકામા - ચીલી 93 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 _______ એ બારાબાર (Barabar) ટેકરીઓમાં ત્રણ ગુફાઓ બંધાવી અને તે આજીવિકાઓ (Ajivikas)ને ભેટ આપી. બિંદુસાર અશોક અજાતશત્રુ ખારવેલ 94 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભારતનું નીચેના પૈકી કયું રાજ્ય એવું છે કે જેમાં મોટાભાગના રહેવાસીઓ ખ્રિસ્તી છે? મણિપુર ત્રિપુરા આસામ નાગાલેન્ડ 95 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે કયા પ્રકારની જમીન જોવા મળે છે ? રાતી જમીન (Red soil) કાંપની જમીન (Alluvial soil) કાળી જમીન (Black soil) રેતાળ જમીન (Sandy soil) 96 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 16 સેમી વ્યાસ ધરાવતા વર્તુળના ક્ષેત્રફળ અને જેના વિકર્ણની લંબાઈ 16 સેમી હોય તેવા ચોરસના ક્ષેત્રફળનો તફાવત કેટલો હશે ? (π = 22/7) 73.14 ચો. સેમી 126.28 ચો. સેમી 548.57 ચો. સેમી ઉપરોક્ત પૈકી એક પણ નહીં 97 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 2011ની વસ્તીગણતરી મુજબ, ગુજરાતના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરો કયા છે ? અમદાવાદ, સુરત સુરત, રાજકોટ અમદાવાદ, રાજકોટ વડોદરા, અમદાવાદ 98 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 સંસ્થાઓ અને તેમના મુખ્યાલયોની નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? United Nations Children’s Fund (UNICEF) – વોશિંગ્ટન ડીસી, યુ.એસ.એ. United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO) – પેરિસ, ફ્રાન્સ United Nations Industrial Development Organization (UNIDO) – વિયેના, ઓસ્ટ્રીયા Amnesty International – લંડન 99 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 મૌર્ય વંશના જાણીતા બે શાસકો કોણ હતા? 1. અશોક અને પુષ્યમિત્ર 2. અશોક અને બિંબિસાર 3. ચંદ્રગુપ્ત અને બિંદુસાર 4. ચંદ્રગુપ્ત અને અશોક ઉપરના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે? 1 અને 2 માત્ર 2 3 અને 4 4 અને 1 100 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 Fazenda (Farm) _______ છે. આર્જેન્ટીનાના ઘાસના મેદાનો બ્રાઝિલના કોફીના બગીચા ક્યુબાનો શેરડીનો પ્રદેશ USAનો મકાઈનો પ્રદેશ 101 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા EV બેટરીના સુરક્ષાધોરણો માટે રચવામાં આવેલી સમિતિના અધ્યક્ષ કોણ છે? ટાટા નરસિંહરાવ નંદન નિલેકાની પરમેશ્વરન ઐયર રમેશ ચંદ 102 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભીમદેવ સોલંકી દ્વારા આબુ ખાતે દંડનાયક તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી કે જેમણે દેલવાડાના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ? કરણ ઘેલો વિમલ મંત્રી વસ્તુપાળ મૂળરાજ સોલંકી 103 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 એક સમાંતર શ્રેણીનું n મું પદ m હોય અને m મું પદ n હોય તો r મું પદ કયું હશે? m + n - r m + n + r n + m - 2r ઉપરોક્ત પૈકી એક પણ નહીં 104 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 જિલ્લાઓ તથા તેના મુખ્યાલયોની જોડી આપેલી છે તે પૈકીની કઈ જોડી સાચી નથી? 1. અરવલ્લી – હિંમતનગર 2. બનાસકાંઠા – પાલનપુર 3. દેવભૂમિ દ્વારકા – ખંભાળીયા 4. ખેડા – આણંદ 5. મહીસાગર – લુણાવાડા 6. નર્મદા – વ્યારા નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 4 1, 3, 5 2, 4, 6 1, 4, 6 105 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 આપેલ યોગ્ય કોડ પસંદ કરી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I a. મોટા જાગીરદારોને ફાળવવામાં આવેલી જમીન b. ભાડા ઉઘરાતદારના મહેસૂલી ખેડૂતોને ફાળવવામાં આવેલી જમીન c. પેટા પાડે, ગીરવે, તબદીલી, ભેટ અથવા વેચાણના અધિકાર સાથે d. ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવેલ મહેસૂલી સમાધાન યાદી-II 1. જાગીરદારી પદ્ધતિ 2. રૈયતવારી પદ્ધતિ 3. મહાલવારી પદ્ધતિ દરેક ખેડૂતને ફાળવવામાં આવેલી જમીન 4. જમીનદારી પદ્ધતિ a - 1, b - 3, c - 2, d - 4 a - 3, b - 4, c - 1, d - 2 a - 2, b - 1, c - 3, d - 4 a - 1, b - 4, c - 2, d - 3 106 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 કે. સંથાનમ (K. Santhanam) સમિતિની ભલામણો નીચેના પૈકી શેની સ્થાપના સાથે સંકળાયેલી છે? કેન્દ્રીય સતર્કતા આયોગ (Central Vigilance Commission) કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (Central Bureau of Investigation) નીતિ આયોગ (NITI Aayog) સીમા સુરક્ષા દળ (Border Security Force) 107 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 હુડો (Hudo) નૃત્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી? બળદ દોડ દ્વારા ઘેટાની લડાઈ દ્વારા તલવાર લડાઈ દ્વારા ઘોડે સવારી દ્વારા 108 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 એક વસ્તુ પર 20% અને 15% ના બે ક્રમિક વળતર આપવામાં આવે તો સમગ્રપણે કેટલું વળતર મળશે ? 32% 35% 30% ઉપરોક્ત પૈકી એક પણ નહીં 109 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 સી. વી. રામન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 1. 7 નવેમ્બર, 1888 ના રોજ તિરુચિરાપલ્લીમાં જન્મેલા ચંદ્રશેખર વેંકટ રામન એ વિજ્ઞાનના ક્ષેત્રમાં નોબલ પ્રાઈઝ જીતનારા સૌ પ્રથમ એશિયાન અને બિન-શ્વેત (non-white) વ્યક્તિ હતા. 2. 1930 માં તેમને ગણિતશાસ્ત્રમાં નોબલ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું હતું. નીચે આપેલા કોડ પૈકી યોગ્ય કોડ પસંદ કરો. 1 તથા 2 બંને સાચા છે. 1 તથા 2 એકપણ સાચાં નથી. માત્ર 1 સાચું છે. માત્ર 2 સાચું છે. 110 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 52 પત્તામાંથી 4 પત્તા યથેચ્છ રીતે ખેંચવામાં આવે છે, તો તે 4 પત્તા પૈકી એક પણ પત્તુ રાણીનું ન હોય તેની સંભાવના કેટલી થશે? 1/4 64/54145 32/54145 ઉપરોક્ત પૈકી એક પણ નહીં 111 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 રાત્રી દૃષ્ટિ ઉપકરણ (Night Vision Apparatus) માં કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે? રેડિયો તરંગો સૂક્ષ્મ તરંગો અવરક્ત તરંગો ઉપરોક્ત પૈકી એક પણ નહીં 112 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 કેન્દ્ર સરકારની યોજના 'SVAMITVA' ના ટૂંકાક્ષરોમાં ‘I’ શેના માટે વપરાય છે ? Improvised Indian Integrated Improved 113 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 E-20 ઈંધણ એ નીચેના પૈકી શેની સાથે સંબંધિત છે? E-બેટરી ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ હાઈડ્રોજન ઈંધણ સૌર ઈંધણ 114 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 3 ફેબ્રુઆરી, 1971 ના રોજ કયો વાર હતો? મંગળવાર બુધવાર ગુરૂવાર રવિવાર 115 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નવા નૈકાદળના ચિહ્નમાં કયા આકારની અંદર રાષ્ટ્રીય પ્રતીક દર્શાવવામાં આવ્યું છે ? નારંગી ષટકોણ (Orange Hexagon) વાદળી અષ્ટકોણ (Blue Octagon) સફેદ અષ્ટકોણ (White Octagon) લીલો ષટકોણ (Green Hexagon) 116 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 Tejas Mark-2 Fighter Jets નું ઉત્પાદન કઈ સંસ્થાએ કર્યું છે? BEL BDL HAL DRDO 117 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 “ભવાઈ' લોકનાટકનું નામ કેવી રીતે પડયું? 'ભાવ' (Bhava) ઉપરથી જેનો અર્થ અભિવ્યક્તિ થાય છે. “ભાવ”(Bhava) જેનો અર્થ લાગણીઓ થાય છે. “ભવાની મા'(Bhavani Ma) ઉપરથી 'ભાવ' (Bhava) ઉપરથી, જેનો અર્થ પૃથ્વી પરનું જીવન થાય છે. 118 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 SPARK વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 1. 10-08-2022 ના રોજ Virtual Space Museum (આભાસી અવકાશ સંગ્રહાલય) “SPARK” જાહેર જનતાના ઉપયોગ માટે શરૂ કરવામાં આવ્યું. 2. આ પ્લેટફોર્મ (વિવિધ મિશન માટેની ડીજીટલ સામગ્રી ઈન્ટરેક્ટીવ રીતે પ્રદર્શિત કરવાના નવીન વિચાર સાથે) NASAના પ્રક્ષેપણ વાહનો, ઉપગ્રહો અને વૈજ્ઞાનિક મિશનથી સંબંધિત ઘણા દસ્તાવેજો, છબીઓ અને વીડીયો હોસ્ટ કરે છે. નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 સાચું છે. માત્ર 2 સાચું છે. 1 તથા 2 બંને સાચા છે. 1 તથા 2 એકપણ સાચાં નથી. 119 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણઘન છે? 91225 91125 91525 95125 120 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 “નાના રાજ્યના રાજકુંવર પરંતુ મહાન રમતના રાજા” – પ્રખ્યાત અંગ્રેજી નિબંધકાર એ. જી. ગાર્ડીનર દ્વારા આ વિધાન કોના માટે કહેવામાં આવ્યું હતું? મનસુર અલી ખાન પટ્ટોડી દુલીપ સિંહ રણજીત સિંહ રાજસિંઘ ડુંગરપુર 121 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 Antrix (અંતરિક્ષ) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 1. ISRO એ 1992 માં તેના વ્યાપારી વેચાણ કેન્દ્ર (Commercial Outlet) Antrix Corporation ની સ્થાપના કરી. 2. “Antrix’એ 'અંતરિક્ષની અંગ્રેજી જોડણી છે, કે જે સંસ્કૃત શબ્દ છે જેનો અનુવાદીત શબ્દ ‘અવકાશ' થાય છે. નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 સાચું છે. માત્ર 2 સાચું છે. 1 તથા 2 બંને સાચા છે. 1 તથા 2 એકપણ સાચાં નથી. 122 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 જાન્યુઆરી 2022માં ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કોની નિમણૂંક કરવામાં આવી? ક્રિષ્ણમૂર્તિ સુબ્રમણ્યન (Krishnamurthy Subramanian) એસ. રામક્રિષ્ણન (S. Ramakrishnan) વી. અનંથા નાગેશ્વરન (V. Anantha Nageswaran) નવનીત મુન્નુટ (Navneet Munot) 123 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ભારતીય માનક સમય (Indian Standard Time) એ પેસેફિક સમય (Pacific Time) કરતાં 12.30 કલાક આગળ છે. જો 20 તારીખે પેસેફિક સમય પ્રમાણે સવારના 11.45 વાગ્યા હોય તો ભારતીય માનક સમય પ્રમાણેનું ઘડિયાળ કયો તારીખ-સમય દર્શાવતું હશે? 20 તારીખ, રાત્રે 11.15 કલાક 19 તારીખ, રાત્રે 11.45 કલાક 21 તારીખ, રાત્રે 00.15 કલાક 19 તારીખ, રાત્રે 00.15 કલાક 124 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 Gujarat Energy Research and Management Institute (GERMI) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 1. GERMI એ ગુજરાત સરકારના ઉપક્રમ ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પોરેશન લિમીટેડ (Gujarat State Petroleum Corporation Limited) (GSPC) દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ ઊર્જાક્ષેત્રનું Centre of Excellence છે. 2. GERMI એ ભારતમાં ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે સ્થિત છે. નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 સાચું છે. માત્ર 2 સાચું છે. 1 તથા 2 બંને સાચા નથી. 1 તથા 2 બંને સાચાં છે. 125 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચેના પૈકી કોણ મહાત્મા ગાંધીના 'રાજકીય ગુરૂ’ હતા ? બી. જી. તિલક ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી એસ. એન. બેનરજી 126 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 વિશ્વભરમાં National Skyscraper Day ક્યારે ઉજવવામાં આવે છે ? સપ્ટેમ્બર 4 સપ્ટેમ્બર 3 સપ્ટેમ્બર 1 સપ્ટેમ્બર 2 127 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 બે સંખ્યાઓનો ગુ.સા.અ. 11 અને લ.સા.અ. 7700 છે. જો તે પૈકીની એક સંખ્યા 275 હોય તો બીજી સંખ્યા કેટલી હશે ? 308 318 328 438 128 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 United Nations Environment Programme (UNEP) નું મુખ્યાલય _______ ખાતે સ્થિત છે. રોમ ન્યૂયોર્ક નૈરોબી જીનીવા 129 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચે આપેલ શ્રેણીમાં બંધબેસતી ન હોય તેવી સંખ્યા કઈ? 9, 64, 25, 214, 49, 512 25 512 214 49 130 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચે આપેલ વિકલ્પો પૈકી એક વિકલ્પ અન્ય ત્રણ કરતાં જુદો પડે છે. તે વિકલ્પ કયો હશે? રેડિયમ સોડીયમ યુરેનિયમ પોલોનિયમ 131 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 કેટલીક બૌદ્ધ શિલાકૃત ગુફાઓ ચૈત્ય (Chaityas) કહેવાય છે જ્યારે અન્ય કેટલીક વિહાર (Viharas) કહેવાય છે. આ બંને વચ્ચે શું તફાવત છે? તે બંને વચ્ચે કોઈ ભૌતિક (material) તફાવત નથી. ચૈત્ય એ ગુફાના છેડે આવેલો સ્તૂપ છે જ્યારે વિહાર એ તેની તરફનો અક્ષીય હોલ છે. ચૈત્ય એ પૂજાનું સ્થાન છે જ્યારે વિહાર એ સાધુઓનું નિવાસ સ્થાન છે. વિહાર એ પૂજાનું સ્થાન છે જ્યારે ચૈત્ય એ સાધુઓનું નિવાસ સ્થાન છે. 132 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચેના પૈકી કયું ભારત નિર્માણનું ઘટક નથી? ગ્રામીણ આવાસ ગ્રામીણ વિજળીકરણ કૃષિ આધારિત ઉદ્યોગો ગ્રામીણ ટેલીફોની (Rural Telephony) 133 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 તેરમી સદીના અંતમાં કાકટીયા (Kakatiya) સામ્રાજ્યની મુલાકાત લેનાર વિદેશી મુસાફરનું નામ શું હતું? ઈબ્ન બટુટા (Ibn Battuta) – મોરક્કન (Moroccan) માર્કો પોલો (Marco Polo) – ઈટાલીયન (Italian) ફ્રાન્કોઈસ બેરનીયર (Francois Bernier) - ફ્રાન્સ (French) નિકોલો ડી કોન્ટી (Niccolo de Conti) – ઈટાલીયન (Italian) 134 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાત રાજ્યમાં બાળકોની (0-14 વર્ષના વય જૂથ) વસ્તીનું પ્રમાણ કેટલું હતું? 28.86% 20.43% 32.28% 25.53% 135 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નળ સરોવર પક્ષી અભ્યારણ્ય ગુજરાત રાજ્યના નીચેના પૈકી કયા જિલ્લામાં સ્થિત છે? અમદાવાદ મહેસાણા સુરેન્દ્રનગર બોટાદ 136 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 _______ એ પ્રાચીન લિપિઓ અથવા લેખન પદ્ધતિઓનો અભ્યાસ છે. ડેમોગ્રાફી (Demography) પેલેગ્રાફી (Palaeography) ન્યુમીસમેટીક્સ (Numismatics) ઉપરોક્ત પૈકી એક પણ નહીં 137 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચેના પૈકી કયા ઊર્જા પ્લાન્ટ માટે સૌથી વધુ પ્રારંભિક ખર્ચ અને સૌથી ઓછો ઇંધણ પરિવહનનો ખર્ચ જરૂરી છે? ડીઝલ ઊર્જા પ્લાન્ટ (Diesel Power Plant) વરાળ ઊર્જા પ્લાન્ટ (Steam Power Plant) પરમાણુ ઊર્જા પ્લાન્ટ (Nuclear Power Plant) જળ-વિદ્યુત ઊર્જા પ્લાન્ટ (Hydroelectric Power Plant) 138 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 જો અર્થતંત્ર એ પ્રવાહિતા જાળ (Liquidity Trap)માં હોય, તો નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? બજારમાં વ્યાજના દર ખૂબ ઊંચા હશે બોન્ડની ઉપજ ખૂબજ ઊંચી હશે લોકો તથા વ્યવસાયકારો, બંને તેમની રોકડ પોતાની પાસે રાખશે અને ખર્ચ કરશે નહિં બેંકની માંગ થાપણ (Demand deposits)માં ઘટાડો થાય છે. 139 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 21મી માર્ચ, 2022ના રોજ RBI એ બેંગાલૂરૂ ખાતે Reserve Bank Innovation Hub (RBIH) નું ઉદ્ઘાટન કર્યું. આ હબનો પ્રારંભિક મૂડી ફાળો કેટલો રહેશે? રૂા. 75 કરોડ રૂા. 100 કરોડ રૂા. 125 કરોડ રૂા. 112 કરોડ 140 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 ગુજરાતમાં હવામહલ ક્યાં આવેલો છે? અમદાવાદ વઢવાણ વડોદરા ભૂજ 141 / 200 Category: GPSC DySO (Nayab Mamlatdar) Prelim Exam Paper (Advt. No. 10/2022-23) Exam Date : 16/10/2022 નીચે આપેલી જોડીઓ પ્રખ્યાત મંદિર અને તેનું સ્થળ દર્શાવે છે. આ પૈકી કઈ જોડી સાચી નથી? રૂકમણી મંદિર – દ્વારકા સૂર્ય મંદિર – મોઢેરા ભાલકા મંદિર – પાલનપુર શત્રુંજય મંદિર – પાલીતાણા