December 2024 – Current Affairs Online Test 1 (Free) February 8, 2025April 3, 2025By Er. Mr. M. V. You Are Here :- Home Page – Current Affairs Online Test Series – December 2024 – Current Affairs Online Test 1 (Free) Report a question What's wrong with this question? You cannot submit an empty report. Please add some details. 0 votes, 0 avg 6 12345678910 "Time Finish" December 2024 - Current Affairs Online Test 1 (Free) -: Symbols & Description :- (નિશાનીઓ અને તેનું વર્ણન) -: Instructions :- (સૂચનાઓ) 1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) 2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question (કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો) 3. Submit Test Button Will Be Only Visible At The Last Question (ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે) 4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test (ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં) "BEST OF LUCK" [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) --------------- Your Name 1 / 10 Category: Current Affairs (December 2024) ભારત અને રશિયા વચ્ચે વ્યાપારિક સંબંધોને વધારવા માટે રશિયન બિઝનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? કેરળ મહારાષ્ટ્ર નવી દિલ્હી ગુજરાત 2 / 10 Category: Current Affairs (December 2024) તાજેતરમાં નીચેનામાંથી ગુજરાતના કયા પોલીસ સ્ટેશનને દેશના ‘શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન'નો એવોર્ડ મળ્યો હતો? સયાજીગંજ પોલીસ સ્ટેશન, વડોદરા સીટી પોલીસ સ્ટેશન, ગાંધીનગર ઈચ્છાપોર પોલીસ સ્ટેશન, સુરત રાપર પોલીસ સ્ટેશન, કચ્છ 3 / 10 Category: Current Affairs (December 2024) તાજેતરમાં ભારત અને સિંગાપોર વચ્ચેની દ્વિપક્ષીય કવાયત “અગ્નિ વોરિયર 2024' કયાં યોજાઈ હતી? રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર મેઘાલય 4 / 10 Category: Current Affairs (December 2024) યુનાઈટેડ નેશન્સ દ્વારા “આર્થિક સામાજિક વિકાસ માટે “આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે? 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 5 / 10 Category: Current Affairs (December 2024) સહકાર માટે સંયુક્ત સ્થાપના માટે ભારતે કયા દેશ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે? કુવૈત દુબઈ મસ્કત ઔમાન 6 / 10 Category: Current Affairs (December 2024) નોર્થઈસ્ટ પેરા ગેમ્સ 2024માં કયા રાજ્યની પેરાલિમ્પિક્સ ટીમે 23 મેડલ જીત્યા છે? ત્રિપુરા આસામ મિઝોરમ મેઘાલય 7 / 10 Category: Current Affairs (December 2024) તાજેતરમાં બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે કેટલામી G20 સમિટ (2024)નું આયોજન થયું હતું? 20 મી 22 મી 19 મી 21 મી 8 / 10 Category: Current Affairs (December 2024) અમેરિકન તપાસ એજન્સી FBI નાં આગામી ડિરેક્ટર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી ? શ્રી મુરલી પટેલ શ્રી રાકેશ પટેલ શ્રી આકાશ પટેલ શ્રી અવિનાશ પટેલ 9 / 10 Category: Current Affairs (December 2024) નીચેનાંમાંથી ભારતમાં કયા મહાન વ્યક્તિની પૂણ્યતિથિ 6 ડિસેમ્બરને “મહાપરિનિર્વાણ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે? શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શ્રી મૌલાના અબુલ કલામ આઝાદ ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. બાબાસાહેબ આંબેડકર 10 / 10 Category: Current Affairs (December 2024) નીચેનાંમાંથી ચંદ્રયાન 4 ભારત અને કયા દેશ વચ્ચે સહયોગી મિશન તરીકે આયોજન કરવામાં આવ્યું છે? રશિયા અમેરીકા જાપાન ચીન Your score is The average score is 38% 0% Try Again "Rate This Test" "Thank You" Send feedback Leaderboard Pos.NameScoreDuration 1M50 %1 minutes 16 seconds2Nirali50 %2 minutes 15 seconds3jon40 %1 minutes 31 seconds4a40 %2 minutes 57 seconds5Aaaa30 %1 minutes 46 seconds6jon20 %3 minutes 28 seconds Related Posts:November 2024 - Current Affairs Online Test SeriesMarch 2024 - Current Affairs Online Test 5September 2024 - Current Affairs Online Test 1 (Free)March 2024 - Current Affairs Online Test 3January 2024 - Current Affairs Online Test 1February 2024 - Current Affairs Online Test SeriesJanuary 2025 - Current Affairs Online Test SeriesMarch 2024 - Current Affairs Online Test 6October 2024 - Current Affairs Online Test Series2025 - Current Affairs Online Test SeriesOctober 2024 - Current Affairs Online Test 1 (Free)January 2024 - Current Affairs Online Test 7January 2024 - Current Affairs Online Test 10January 2024 - Current Affairs Online Test 4February 2024 - Current Affairs Online Test 4April 2024 - Current Affairs Online Test SeriesMay 2024 - Current Affairs Online Test 3May 2024 - Current Affairs Online Test 1 (Free)August 2024 - Current Affairs Online Test SeriesJanuary 2024 - Current Affairs Online Test 9February 2024 - Current Affairs Online Test 6January 2024 - Current Affairs Online Test SeriesDecember 2024 - Current Affairs Online Test 2March 2024 - Current Affairs Online Test 7June 2024 - Current Affairs Online Test 1 (Free)