February 2025 – Current Affairs Online Test 1 (Free)

Report a question

You cannot submit an empty report. Please add some details.
0 votes, 0 avg
7

February 2025 - Current Affairs Online Test 1 (Free)

-: Symbols & Description :-

(નિશાનીઓ અને તેનું વર્ણન)

-: Instructions :-

(સૂચનાઓ)

1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question

(કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો)

3. Submit Test Button Will Be Only Visible At The Last Question

(ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે)

4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test

(ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં)

"BEST OF LUCK"

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

---------------

Your Name

1 / 10

Category: Current Affairs (February 2025)

કઈ સંસ્થાએ રોકેટના ઘટકો માટે ભારતનું સૌથી મોટું મેટલ થ્રીડી પ્રિન્ટિંગ મશીન લોન્ચ કર્યું છે ?

2 / 10

Category: Current Affairs (February 2025)

નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ કન્વેનશન ટુ કોમ્બેટ ડેઝર્ટીફિકેશન (UNCCનું COP 16નું આયોજન સાઉદી અરેબિયાના રિયાધમાં કરાયું હતું.
2. તેની થીમ 'અવર લેન્ડ.અવર ફયુચર' છે.
3. UNCCD COP 17નું આયોજન મોંગોલિયામાં કરાશે.

3 / 10

Category: Current Affairs (February 2025)

"જ્ઞાન ભારતમ મિશન" હેઠળ કુલ કેટલી પાંડુલિપિઓનું સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને સંરક્ષણ કરવામાં આવશે?

4 / 10

Category: Current Affairs (February 2025)

ભારતનું પ્રથમ ગ્રીન હાઈડ્રોજન યુઅલ સ્ટેશન ક્યાં સ્થપાયું ?

5 / 10

Category: Current Affairs (February 2025)

તાજેતરમાં ક્યાં દેશના માસાતો કાંડા એશિયન ડેવલોપમેન્ટ બેંક ADBના અધ્યક્ષ બન્યા ?

6 / 10

Category: Current Affairs (February 2025)

તાજેતરમાં શ્રીલંકાના 17મા વડાપ્રધાન કોણ બન્યા ?

7 / 10

Category: Current Affairs (February 2025)

દક્ષિણ એશિયાનું સૌથી મોટું સમુદ્રી વિચાર નેતૃત્વ શિખર સંમેલન “સાગરમંથન- ધ ગ્રેટ ઓશન્સ ડાયલોગ'નું આયોજન ક્યાં કરાયું હતું ?

8 / 10

Category: Current Affairs (February 2025)

નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપના કરી.
2. રાષ્ટ્રીય હળદર બોર્ડનું વડુમથક તેલંગાણાના નિઝામાબાદમાં આવેલું છે.
3. રાષ્ટ્રીય હળદર બોર્ડના પ્રથમ અધ્યક્ષ પલ્લે ગંગા રેડ્ડી છે.

9 / 10

Category: Current Affairs (February 2025)

તાજેતરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)નો સંયુક્ત આતંકવાદ વિરોધી અભ્યાસ ક્યા યોજાયો હતો ?

10 / 10

Category: Current Affairs (February 2025)

સાઈબર સિક્યુરિટી પર BIMSTEC એક્સપર્ટ ગ્રુપની બીજી બેઠક ભારતે ક્યાં આયોજન કરી?

Your score is

The average score is 39%

0%

"Rate This Test"

"Thank You"

Leaderboard
Pos.NameScoreDuration
1Dh90 %1 minutes 6 seconds
2t60 %1 minutes 33 seconds
3Aaa60 %1 minutes 52 seconds
4Aarti mehndi art40 %1 minutes 56 seconds
5MEET30 %1 minutes 15 seconds
6Dhruvesh30 %4 minutes 24 seconds
7Guest0 %0 second
8Ok0 %1 minutes 6 seconds
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments