ફ્રી ડીઝાઈન ઓફ રેઈનફોર્સ્ડ કોંક્રિટ સ્ટ્રક્ચર્સ (Design of Reinforced Concrete Structures – ગુજરાતી મીડિયમ) Test 1

/10
2

ફ્રી ડીઝાઈન ઓફ રેઈનફોર્સ્ડ કોંક્રિટ સ્ટ્રક્ચર્સ (Design of Reinforced Concrete Structures - ગુજરાતી મીડિયમ) Test 1

(10 Marks)

Your Name

1 / 10

RCC ની ઘનતા (Density) કેટલી હોય છે ?

2 / 10

T-બીમમાં સ્લેબના ભાગ ને શુ કહેવામાં આવે છે ?

3 / 10

લંબચોરસ R.C. બીમમાં મહત્તમ શીઅર સ્ટ્રેસ ક્યાં થાય છે ?

4 / 10

Xu > Xu(max) થાય તો તે કયા પ્રકારનો સેકશન હોય ?

5 / 10

જ્યારે કોઈ સ્લેબ ફક્ત હોલની ફરતે-ફરતે (periphery) કોલમ અને બીમ પર સપોર્ટેડ હોય તો તેવા સ્લેબને ______ કહે છે.

6 / 10

RCC ના કાર્ય માટે ન્યુનતમ ગ્રેડ કેટલો જરૂરી છે ?

7 / 10

વિકૃત બાર (deformed bars) માટે, બોન્ડ સ્ટ્રેસની કિંમતમાં _______ જેટલો વધારો કરવામાં આવે છે.

8 / 10

10 મીટર સુધીના સ્પાન માટે સિમ્પલ (simply supported) સ્લેબ માટે ડિફ્લેક્શનની મર્યાદા માટે સ્પાન/ઉડાઈ (span/depth) ગુણોત્તરનું મૂલ્ય કેટલું હોવું જોઈએ ?

9 / 10

કોલમ માટે ન્યૂનતમ ઈસેન્ટ્રીસિટી (Minimum Eccentricity) કેટલી હોય છે ?

10 / 10

રેઈનફોર્સમેન્ટ બારની સપાટીથી કોંક્રિટની નજીકની ધાર સુધીની કોંક્રિટની જાડાઈને ______ કહે છે.

Your score is

The average score is 65%

0%

Results :


User NameScore
radhika30%
Keyur100%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments