ફ્રી ડીઝાઈન ઓફ રેઈનફોર્સ્ડ કોંક્રિટ સ્ટ્રક્ચર્સ (Design of Reinforced Concrete Structures – ગુજરાતી મીડિયમ) Test 1 January 7, 2024January 7, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Civil Engineering Gujarati Medium Online Test Series – ફ્રી ડીઝાઈન ઓફ રેઈનફોર્સ્ડ કોંક્રિટ સ્ટ્રક્ચર્સ (Design of Reinforced Concrete Structures – ગુજરાતી મીડિયમ) Test 1 Report a question What's wrong with this question? You cannot submit an empty report. Please add some details. 0 votes, 0 avg 7 12345678910 "Time Finish" ફ્રી ડીઝાઈન ઓફ રેઈનફોર્સ્ડ કોંક્રિટ સ્ટ્રક્ચર્સ (Design of Reinforced Concrete Structures - ગુજરાતી મીડિયમ) Test 1 -: Symbols & Description :- (નિશાનીઓ અને તેનું વર્ણન) -: Instructions :- (સૂચનાઓ) 1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) 2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question (કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો) 3. Submit Test Button Will Be Only Visible At The Last Question (ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે) 4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test (ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં) "BEST OF LUCK" [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) --------------- Your Name 1 / 10 Category: Limit State Method (Design of Reinforced Concrete Structures - Gujarati) 10 મીટર સુધીના સ્પાન માટે સિમ્પલ (simply supported) સ્લેબ માટે ડિફ્લેક્શનની મર્યાદા માટે સ્પાન/ઉડાઈ (span/depth) ગુણોત્તરનું મૂલ્ય કેટલું હોવું જોઈએ ? 7 26 20 40 2 / 10 Category: Limit State of Serviceability (Design of Reinforced Concrete Structures - Gujarati) વિકૃત બાર (deformed bars) માટે, બોન્ડ સ્ટ્રેસની કિંમતમાં _______ જેટલો વધારો કરવામાં આવે છે. 20% 40% 60% 80% 3 / 10 Category: Axially Loaded Short Column and Isolated Footing (Design of Reinforced Concrete Structures - Gujarati) કોલમ માટે ન્યૂનતમ ઈસેન્ટ્રીસિટી (Minimum Eccentricity) કેટલી હોય છે ? 10 mm 20 mm 25 mm 30 mm 4 / 10 Category: Limit State Method (Design of Reinforced Concrete Structures - Gujarati) RCC ના કાર્ય માટે ન્યુનતમ ગ્રેડ કેટલો જરૂરી છે ? M10 M15 M20 M25 5 / 10 Category: Limit State of Collapse: Flexure (Design of Reinforced Concrete Structures - Gujarati) RCC ની ઘનતા (Density) કેટલી હોય છે ? 20 kN/m3 23 kN/m3 24 kN/m3 25 kN/m3 6 / 10 Category: Limit State of Collapse: Shear (Design of Reinforced Concrete Structures - Gujarati) લંબચોરસ R.C. બીમમાં મહત્તમ શીઅર સ્ટ્રેસ ક્યાં થાય છે ? બીમની ટોચ પર બીમની નીચે તટસ્થ અક્ષ (Neutral axis) પર ઉપર્યુક્તમાંથી કોઈ નહિ 7 / 10 Category: Limit State of Collapse: Flexure (Design of Reinforced Concrete Structures - Gujarati) Xu > Xu(max) થાય તો તે કયા પ્રકારનો સેકશન હોય ? બેલેન્સ સેકશન અંડર રેઇન્ફોર્સડ સેકશન ઓવર રેઇન્ફોર્સડ સેકશન ઉપર્યુક્તમાંથી કોઈ નહિ 8 / 10 Category: Limit State of Serviceability (Design of Reinforced Concrete Structures - Gujarati) રેઈનફોર્સમેન્ટ બારની સપાટીથી કોંક્રિટની નજીકની ધાર સુધીની કોંક્રિટની જાડાઈને ______ કહે છે. નોમિનલ કવર સ્પષ્ટ કવર (Clear Cover) અસરકારક કવર (Effective Cover) A અને B બંને 9 / 10 Category: Design of Slab (Design of Reinforced Concrete Structures - Gujarati) જ્યારે કોઈ સ્લેબ ફક્ત હોલની ફરતે-ફરતે (periphery) કોલમ અને બીમ પર સપોર્ટેડ હોય તો તેવા સ્લેબને ______ કહે છે. વન વે સ્લેબ ટુ વે સ્લેબ ફ્લેટ સ્લેબ ગ્રીડ સ્લેબ 10 / 10 Category: Limit State of Collapse: Flexure (Design of Reinforced Concrete Structures - Gujarati) T-બીમમાં સ્લેબના ભાગ ને શુ કહેવામાં આવે છે ? વેબ રીબ ફ્લેંજ ફ્લેટ Your score is The average score is 38% 0% Try Again "Rate This Test" "Thank You" Send feedback Results : User NameScoreAkki60%Akki30%R60%Er. Mr. M. V.0%Akii20%Guest0%radhika30%Keyur100% Related Posts:સ્લેબની ડીઝાઇન (Design of Slab) 1 (Design of Reinforced Concrete Structures - Gujarati Medium)લાકડું (Timber) 4 (Building Materials - Gujarati Medium)સાંકળ અને ટેપ સર્વે (Chain and Tape Survey) 3 (Surveying - Gujarati Medium)ઓટોકેડ (AutoCAD - ગુજરાતી મીડિયમ) Test 4કંપાસ સર્વે (Compass Survey) 1 (Surveying - Gujarati Medium)ઈન્ડેક્ષ પ્રોપર્ટીઝ અને આંતર સંબંધો (Index Properties and Interrelationship) 4 (Soil…બિલ્ડિંગ મટીરિયલ્સ (Class 3 - ગુજરાતી મીડિયમ) Online Test Seriesસમોચ્ય રેખાંકન (Contouring) 1 (Surveying - Gujarati Medium)સ્કેલ (Scales) 1 (Surveying - Gujarati Medium)કંપાસ સર્વે (Compass Survey) 2 (Surveying - Gujarati Medium)લાકડું (Timber) 3 (Building Materials - Gujarati Medium)તલેક્ષણ (Levelling) 2 (Surveying - Gujarati Medium)ઓટોકેડ - AutoCAD (Class 3) Online Test Series (ગુજરાતી મીડિયમ)અક્ષીય ભારવાળો ટૂંકો કોલમ અને આઇસોલેટેડ ફૂટીંગ (Axially Loaded Short Column and Isolated…વક્રો (Curves) 1 (Surveying - Gujarati Medium)ફ્રી સોઇલ મિકેનિક્સ (Soil Mechanics - ગુજરાતી મીડિયમ) Test 1ઈન્ડેક્ષ પ્રોપર્ટીઝ અને આંતર સંબંધો (Index Properties and Interrelationship) 3 (Soil…ખડકો અને પથ્થરો (Rocks and Stones) 1 (Building Materials - Gujarati Medium)ઈન્ડેક્ષ પ્રોપર્ટીઝ અને આંતર સંબંધો (Index Properties and Interrelationship) 1 (Soil…અન્ય કન્સ્ટ્રકસન મટીરિયલ્સ (Miscellaneous Construction Materials) 1 (Building Materials -…સમપાટ સર્વેક્ષણ (Plane Table Surveying) 1 (Surveying - Gujarati Medium)થિયોડોલાઇટ (Theodolite) 1 (Surveying - Gujarati Medium)ઓટોકેડ (AutoCAD - ગુજરાતી મીડિયમ) Test 2લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ: શિયર (Limit State of Collapse: Shear) 1 (Design of Reinforced…તલેક્ષણ (Levelling) 3 (Surveying - Gujarati Medium)