ફ્રી સોઇલ મિકેનિક્સ (Soil Mechanics – ગુજરાતી મીડિયમ) Test 1

/10
29

ફ્રી સોઇલ મિકેનિક્સ (Soil Mechanics - ગુજરાતી મીડિયમ) Test 1

(10 Marks)

Your Name

1 / 10

IP A-line નું Casagrande સમીકરણ શું છે?

2 / 10

માટીના કુટાઈના સિદ્ધાંતો કોને આપેલ ?

3 / 10

કુલંબના સમીકરણ, S = C + b*tanφ માં પરિમાણ φ શુ દર્શાવે છે ?

4 / 10

માટીની ઘનતા ને યોગ્ય ઉતરતા ક્રમમાં ગોઠવો.

5 / 10

માટીનો નીચેનામાંથી કયો ગુણધર્મ દાબનથી ઇમ્પ્રૂવ થાય છે ?

6 / 10

સ્થૂળ કણોવાળી માટી (2mm થી 4.75mm સાઇઝ) ની વિશિષ્ટ ઘનતા શોધવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે ?

7 / 10

ઓગર બોરીંગ કયા પ્રકારની માટી માટે વપરાય છે ?

8 / 10

મેજર પ્રિન્સિપાલ પ્લેન સાથે ફેલિયર પ્લેન કેટલો કોણ બનાવે છે?

9 / 10

એક માટીના નમૂનાનો રિક્તતા ગુણોતર 0.9 અને માટીના કણોની વિશિષ્ટ ઘનતા 2.6 છે. જો માટીનું સંતૃપ્તતા પ્રમાણ 0.8 હોય તો નમૂનાની જલમાત્રા શોધો.

10 / 10

નીચેનામાંથી કઈ પદ્ધતિ સંસક્તતા(Consistency) ના આધારે માટીના વર્ગીકરણની પદ્ધતિ છે ?

Your score is

The average score is 38%

0%

Results :


User NameScore
Manan00130%
R120%
K l0%
K l40%
U P20%
M L A0%
Suresh Kumar60%
Chaudhary10%
Hemal20%
Hiren Chauhan20%
Ashvin Prajapati50%
Gaurav90%
Jainil Patel50%
Mr. Mehul60%
Bhatiya K20%
Mayur50%
Shukla Hardik70%
Parmar Paresh80%
Mahesh K20%
Singham100%
Hansraj J10%
Sanjay R20%
Maru Vishal50%
Keval Patel80%
Kishan Chavda40%
M V20%
M V0%
Parag20%
Yuvraj50%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments