GCERT Textbook PDF Download Gujarati Medium 2025: અહીંયા તમને Gujarat State Education Board દ્વારા બહાર પાડેલ ધોરણ ૧ થી ૧૨ ની GCERT Textbook PDF ફ્રીમાં મળી રહેશે. દરેક PDF તમે Download પણ કરી શકો છો અને Online પણ જોઈ શકો છો.
About GCERT
GCERT નું પૂરું નામ Gujarat Council for Educational Research & Training છે. આ એક ગુજરાત રાજ્યની educational organization છે. Gujarat State School Textbooks આ organization દ્વારા તૈયાર કરવામાં આવે છે. તમે અહીંથી GCERT Textbook PDF Download કરી શકો છો. દરેક Books ધોરણ પ્રમાણે આપેલ છે. GCERT Text Books Gujarat State Education Board દ્વારા freely available છે.
GCERT Textbook PDF Download Gujarati Medium 2025 (ધોરણ ૧ થી ૫)
ધોરણ | PDF Download |
---|---|
ધોરણ ૧ | ડાઉનલોડ PDF |
ધોરણ ૨ | ડાઉનલોડ PDF |
ધોરણ ૩ | ડાઉનલોડ PDF |
ધોરણ ૪ | ડાઉનલોડ PDF |
ધોરણ ૫ | ડાઉનલોડ PDF |
GCERT Textbook PDF Download Gujarati Medium 2025 (ધોરણ ૬ થી ૮)
ધોરણ | PDF Download |
---|---|
ધોરણ ૬ | ડાઉનલોડ PDF |
ધોરણ ૭ | ડાઉનલોડ PDF |
ધોરણ ૮ | ડાઉનલોડ PDF |
GCERT Textbook PDF Download Gujarati Medium 2025 (ધોરણ ૯ થી ૧૦)
ધોરણ | PDF Download |
---|---|
ધોરણ ૯ | ડાઉનલોડ PDF |
ધોરણ ૧૦ | ડાઉનલોડ PDF |
GCERT Textbook PDF Download Gujarati Medium 2025 (ધોરણ ૧૧ થી ૧૨)
ધોરણ | PDF Download |
---|---|
ધોરણ ૧૧ | ડાઉનલોડ PDF |
ધોરણ ૧૨ | ડાઉનલોડ PDF |
GCERT Books for Competitive Exams
GCERT Books તમામ પ્રકારની નાની-મોટી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે, કારણ કે આ બધા પુસ્તકો ઇતિહાસ, ભૂગોળ, બંધારણ વગેરે સહિત તમામ વિષયોના મૂળભૂત ખ્યાલો અને વિચારોને આવરી લે છે.
જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં હોય જેમ કે UPSC, GPSC, પોલીસ ભારતી, બેંક પરીક્ષાઓ વગેરેની તૈયારી કરી રહ્યા છો, તો તમારે GCERT Books જરૂર વાંચવી જોઈએ. GCERT Books તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB), પોલીસ ભરતી બોર્ડ (GPRB) વગેરે માટે ખૂબ જ ઉપયોગી છે. GCERT Books ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બધાય ફોર્મેટમાં (ધોરણ 1 થી 12) ઉપલબ્ધ છે.
Official GCERT Website
Disclaimer
- Kindly verify all the data with official website or official source.
FAQs: GCERT Books PDF Download
What is GCERT Textbook?
GCERT Textbook એ Gujarat State Education Board દ્વારા બહાર પાડેલ ધોરણ ૧ થી ૧૨ ની Books છે.
What is the full form of GCERT?
GCERT નું પૂરું નામ Gujarat Council for Educational Research & Training છે.
How to Download GCERT Textbook?
GCERT Textbook download કરવા માટે તમે GCERT Official Website નો ઉપયોગ કરીને download કરી શકો છો. જેમાં દરેક Books ફ્રીમાં available છે.
What are the benefits of GCERT Books?
GCERT Books તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB), પોલીસ ભરતી બોર્ડ (GPRB) વગેરે માટે ખૂબ જ ઉપયોગી છે.
Which subjects are covered in GCERT Books?
GCERT Books માં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ વગેરે સહિત તમામ વિષયોના મૂળભૂત ખ્યાલો અને વિચારોને આવરી લીધેલ છે.
In which medium GCERT Textbook are available?
GCERT Textbook ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બધાય ફોર્મેટમાં (ધોરણ 1 થી 12) ઉપલબ્ધ છે.
Gujarati GK Online Test Series
Gujarati GK Study Materials
- GCERT Textbook PDF Download Gujarati Medium 2025
- જૈન ધર્મ (Jain Dharm) : 13 Useful Facts
- મહાવીર સ્વામી (Mahavir Swami) : 7 Useful Facts
- ગૌતમ બુદ્ધ (Gautam Buddha) : 7 Useful Facts
- ગુજરાતનાં જિલ્લાઓ – Districts of Gujarat