GSSSB has published GSSSB AAE Civil Syllabus 2025 PDF Download of advertisement 268/202425. You can download Syllabus pdf from here. Here we have given detailed syllabus below.
મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: GSSSB: 268/202425 અધિક મદદનીશ ઈજનેર – સિવિલ (Additional Assistant Engineer – Civil), વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે. મંડળ દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતને ધ્યાને લઇ ઉક્ત સંવર્ગની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લેવાનો નિર્ણય લીધેલ હોઇ બંને ભાષાનો અભ્યાસક્રમ (GSSSB AAE Civil Syllabus 2025 PDF Download) નીચે મુજબ ધ્યાને લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવે છે.
GSSSB AAE Civil Syllabus 2025 PDF Download (Advt. No. 268/202425)
Part A :- (1) તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન (Reasoning & Data Interpretation)
Syllabus In Gujarati | Syllabus In English |
---|---|
ઉંમર સંબંધિત પ્રશ્નો | Problems on Ages |
લોહીનાં સંબંધ વિષયક પ્રશ્નો | Blood relation |
તાર્કિક અંકગણિત | Arithmetic reasoning |
માહિતીનું અર્થઘટન (કોષ્ટક) | Data interpretation (tables) |
માહિતીની પર્યાપ્તતા | Data sufficiency |
Part A :- (2) ગાણિતિક કસોટીઓ (Quantitative Aptitude)
Syllabus In Gujarati | Syllabus In English |
---|---|
સંખ્યા પધ્ધતિ | Number Systems |
સાદું રૂપ અને બીજગણિત | Simplification and Algebra |
સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી | Arithmetic and Geometric Progression |
સરેરાશ | Average |
ટકાવારી | Percentage |
નફો-ખોટ | Profit-Loss |
ગુણોત્તર અને પ્રમાણ | Ratio and Proportion |
ભાગીદારી | Partnership |
સમય અને કાર્ય | Time and Work |
સમય, ઝડપ અને અંતર | Time, Speed and Distance |
કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ | Work, Wages and chain rule |
Part B :- (1) ભારતનું બંધારણ (Constitution of India)
Syllabus In Gujarati | Syllabus In English |
---|---|
બંધારણનું આમુખ | Preamble of the Constitution |
મૂળભૂત હકો | Fundamental rights |
રાજ્યનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો | Directive principles of state policy |
મૂળભૂત ફરજો | Fundamental Duty |
રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકા અને જવાબદારીઓ | Power, role and responsibility of President, vice president and governor |
સંસદીય પ્રણાલી | Parliamentary system |
ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ, ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઇઓ | Amendment of Indian constitution, emergency provisions in Indian constitution |
કેન્દ્ર – રાજ્ય સરકાર અને તેના સંબંધો | Centre – State Government and their relation |
ભારતમાં ન્યાયતંત્ર | Judicial System of Indian Constitution |
સંવૈધાનિક સંસ્થાઓ | Constitutional body |
Part B :- (2) વર્તમાન પ્રવાહો (Current Affairs)
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ (Current events of state, national and international importance)
- GSSSB AAE Civil Syllabus 2025 PDF Download
Part B :- (3) ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્સન [Comprehension (Gujarati & English)]
- સમીક્ષા, અર્થઘટન અને અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન ગદ્યખંડ(પેરેગ્રાફ) આપવામાં આવશે અને ગદ્યખંડના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા નિવેદન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. (to assess comprehension, interpretation and inference skills A paragraph given with set of question on the basis of paragraph Or statement and assertion type question can be asked)
- GSSSB AAE Civil Syllabus 2025 PDF Download
Part B :- (4) શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો (Questions and Its Applications related to Technical Qualification)
Syllabus In Gujarati | Syllabus In English |
---|---|
મકાન સામગ્રી | Building Materials |
સોલિડ મિકેનીક્સ | Solid Mechanics |
માળખાકીય વિશ્લેષણ | Structural Analysis |
સ્ટીલ સ્ટ્રકર્સની ડિઝાઈન | Design of Steel Structures |
કોંક્રિટ અને ચણતરના માળખાની ડિઝાઈન | Design of Concrete and Masonry structures |
બાંધકામ પ્રેક્ટિસ, પ્લાનિંગ અને મેનેજમેન્ટ | Construction Practice, Planning and Management: Construction |
મકાન બાંધકામ | Building Construction |
પ્રવાહી, હાઈડ્રોલિક મશીનો અને હાઈડ્રો પાવરનો પ્રવાહ | Flow of Fluids, Hydraulic Machines and Hydro Power |
જળવિજ્ઞાન અને જળ સંસાધન ઈજનેરી | Hydrology and Water Resources Engineering |
જીઓ-ટેકનીકલ ઈજનેરી અને ફાઉન્ડેશન ઈજનેરી | Geo-technical Engineering and Foundation Engineering |
ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરીંગ | Transportation Engineering |
ગુજરાતમાં સિવિલ એન્જિનિયરીંગ | Civil Engineering in Gujarat |
કોંક્રિટ ટેકનોલોજી | Concrete Technology |
ટેન્ડરિંગ અને એકાઉન્ટ્સ | Tendering and Accounts |
અંદાજ અને ખર્ચ | Estimating and Costing |
પાણી પુરવઠો અને સેનિટરી | Water Supply and Sanitary |
મકાનનું આયોજન | Building Planning |
ઉપર્યુક્ત ક્ષેત્રોમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓ | Current Trends and Recent Advancements in the Above Fields |
GSSSB AAE Civil Syllabus 2025 PDF Download In Gujarati (Advt. No. 268/202425)
મકાન સામગ્રી
- સ્ટોન(પથ્થર), ચૂનો, કાચ, પ્લાસ્ટિક, સ્ટીલ, એફ.આર.પી, સિરામિક્સ, એલ્યુમિનિયમ, ફ્લાય એશ, બેઝીક એડમીકસચર્સ, ટીંબર (ઇમારતી લાકડું), ઇંટો અને એગ્રીગેટસ: | વર્ગીકરણ, ગુણધર્મો અને પસંદગીના માપદંડ;
- સિમેન્ટ: પ્રકાર, રચના, ગુણધર્મો, ઉપયોગો, વિશિષ્ટતાઓ અને વિવિધ પરીક્ષણો;
- ચૂનો અને સિમેન્ટ મોર્ટાર અને કોંક્રિટ: ગુણધર્મો અને વિવિધ પરીક્ષણો;
- કોંક્રિટ મિક્સ ડિઝાઇન: એગ્રીગેટસનું પ્રમાણ અને મિકસ ડિઝાઇનની પદ્ધતિઓ. પ્રી-કાસ્ટ અને પ્રી-ફેબ્રિકેટીંગ તકનીક.
સોલિડ મિકેનીક્સ
- ઇલાસ્ટીક કોન્સટ્ન, સ્ટ્રેસ, પ્લેન સ્ટ્રેસ, સ્ટ્રેઇન, પ્લેન સ્ટ્રેઈન, મોહર સર્કલ ઓફ સ્ટ્રેસ| એન્ડ સ્ટ્રેઇન, મુખ્ય પ્રતિબળો, બેન્ડિંગ, શીયર અને ટોર્સન
- બળ અને બળ પ્રણાલી, ગુરુત્વકેન્દ્ર, જડત્વધુર્ણ, ઘર્ષણ, સાદા ઉચક યંત્રો
- GSSSB AAE Civil Syllabus 2025 PDF Download
માળખાકીય વિશ્લેષણ
- સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ્સ ની મૂળભૂત બાબતો, સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના પ્રકાર, નમનધુર્ણ (બેન્ડિંગ મોમેન્ટ્સ) અને કર્તનબળ (શીયર ફોર્સ), બેન્ડિંગ અને શીયર સ્ટ્રેસનો ખ્યાલ; ડિટરમીનેન્ટ સ્ટ્રકચર્સનું વિશ્લેષણ; કેચી (ટ્ર), બીમ, પ્લેન ફેમ્સ; ડિટરમીનેન્ટ બીમ,કોલમ અને સ્ટ્રટના ઢાળ (સ્લોપ) અને વિચલન (ડિફલેકશન)
સ્ટીલ સ્ટ્રકર્સની ડિઝાઈન
- લિમિટ સ્ટેટ મેથડના સિદ્ધાંતો, ટેન્શન અને કમ્પ્રેશન મેમ્બર્સની ડિઝાઇન, બીમ અને બીમ-કોલમ કનેક્શનની ડિઝાઇન, બિલ્ટ-અપ સેક્શન, ગર્ડર્સ, ઔદ્યોગિક છત, લેસિંગ, બેટનિંગ, પર્લિન અને સરળ બીમ ડિઝાઇન, ટ્રસ ડિઝાઇન.
કોંક્રિટ અને ચણતરના માળખાની ડિઝાઈન
- બેન્ડિંગ, શીયર, અક્ષીયલ કમ્પ્રેશન અને કમ્બાઇંડ ફોર્સ માટે લિમિટ સ્ટેટ ડિઝાઇન; બીમ, સ્લેબ, લિંટલ્સ, ફાઉન્ડેશન, રિટેઇનીંગ દિવાલ, ટાંકીઓ, સીડી (દાદર) ની ડિઝાઇન; મેસનરી સ્ટ્રકચરની ડિઝાઇન.
બાંધકામ પ્રેક્ટિસ, પ્લાનિંગ અને મેનેજમેન્ટ
- બાંધકામ- આયોજન, સાધનસામગ્રી, સ્થળ તપાસ અને સંચાલન કે જેમાં નવીનતમ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટ્રલ્સ સાથે અંદાજ અને વિવિધ પ્રકારના કામો માટે નેટવર્ક એનાલીસીસનો સમાવેશ થાય છે; વિવિધ પ્રકારના કાર્યોના ભાવોનું પૃથ્થકરણ; ટેન્ડરિંગ પ્રક્રિયા અને કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ, એન્વાયરમેન્ટ કલીયરન્સ, ગુણવત્તા નિયંત્રણ, ઉત્પાદકતા, ઓપરેશન ખર્ચ; શ્રમીકોની સલામતી અને કલ્યાણ, જાળવણી અને સમારકામ, સામાન્ય ઇમારતોના ઇલેક્ટ્રિકલ લેઆઉટ, હીટ વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ, અગ્નિ-સલામતી.
મકાન બાંધકામ
- ઈંટ અને પથ્થરની ચણતરની દિવાલો, ચણતરના પ્રકારો, કેવીટી વોલ, રેઇનફોર્સ્ડ ઈંટકામ, મકાનની સુવિધાઓ, ફ્લોર,છત,સીલીંગ, સીડી, દરવાજા અને બારીઓની વિગતો, ફિનિશિંગ, ફોર્મવર્ક, ભૂગર્ભ જળ નિયંત્રણ તકનીકો, કોફરડેમ, મકાનનું કાર્યાત્મક આયોજન, ઇમારતોનું ઓરિયેનટેશન, ઓછી કિંમતના આવાસ. કેશન
- GSSSB AAE Civil Syllabus 2025 PDF Download
પ્રવાહી, હાઈડ્રોલિક મશીનો અને હાઈડ્રો પાવરનો પ્રવાહ
- (અ) ફ્લુઇડ મિકેનિક્સ, ઓપન ચેનલ ફ્લો, પાઇપ ફ્લો: પ્રવાહી ગુણધર્મો; ફ્લુઇડ કાઇનેમેટીકસ અને માપન સહિતનું ફ્લુઇડ ડાયનેમીકસ; ફ્લો નેટ; સ્નિગ્ધતા, સબાઉન્ડ્રી લેયર અને નિયંત્રણ, પ્રવાહ નિયંત્રણો. હાઇડ્રોલિક જમ્પ; સર્જ; હાઇડ્રોસ્ટેટિક્સ, હાઇડ્રોલિક કોએફીસીયન્ટ, નોચ અને વિઅર, પાઇપ અને ઓપન ચેનલ પ્રવાહ
- (બ) હાઇડ્રોલિક મશીનો અને હાઇડ્રો પાવર: વિવિધ પંપો, એર વેસલ્સ, હાઇડ્રોલિક ટર્બાઇન – પ્રકારો, વર્ગીકરણ
જળવિજ્ઞાન અને જળ સંસાધન ઈજનેરી
- જળશાસ્ત્રીય ચક્ર, ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલૉજી, વેલ હાઇડ્રોલૉજી અને સંબંધિત ડેટા વિશ્લેષણ; રિવર મોર્ફોલોજી; પૂર, દુષ્કાળ અને તેમનું સંચાલન; જળાશયોની ક્ષમતા.
- વોટર રિસોર્સિસ એન્જીન્યરીંગ: પાણીનો બહુહેતુક ઉપયોગ, સિંચાઈ પ્રણાલી, પાણીની માંગનું મૂલ્યાંકન; સંસાધનો -સંગ્રહ અને તેમની ઉપજ; વોટર લોગીંગ, નહેર (કેનાલ) અને ડ્રેનેજનું આલેખન (ડિઝાઇન), ગ્રેવીટી ડેમ, ફોલ, વીઅર, એનર્જી ડિસીપેટર્સ, બેરેજ, ડિસ્ટ્રીબ્યુસન વર્કસ, ક્રોસ ડ્રેનેજના કામો અને હેડ-વર્કસ; નહેરોનું આલેખન (કેનાલ ડિઝાઇન), બાંધકામ અને જાળવણી; રિવર ટ્રેનિંગ, વરસાદની માપણી અને વિશ્લેષણ. વોટર શેડ ડેવલોપમેન્ટ, જળ સંચય માળખું
જીઓ-ટેકનીકલ ઈજનેરી અને ફાઉન્ડેશન ઈજનેરી
- (અ) જીઓ-ટેક્નિકલ એન્જિનિયરિંગ: માટી સંશોધન – આયોજન અને પદ્ધતિઓ, માટીના ગુણધર્મો, વર્ગીકરણ, વિવિધ પરીક્ષણો અને આંતરસંબંધો; પારગમ્યપ્તા અને અંતસ્રવણ, સંકોચનક્ષમતા, દઢીકરણ અને શીયરિંગ પ્રતિકાર, માટીના દબાણના સિદ્ધાંતો અને માટીમાં સ્ટ્રેસનું વિતરણ; જીઓ-સિન્થેટીક્સના ગુણધર્મો અને ઉપયોગો.
- (બ) ફાઉન્ડેશન એન્જિનિયરિંગ: ફાઉન્ડેશનના પ્રકાર અને પસંદગીના માપદંડ, બેરિંગ ક્ષમતા, Shallow અને Deep ફાઉન્ડેશન ; ડેમ અને અર્થ રીટેઇનીન્ગ સ્ટ્રકચર્સ: પ્રકારો,| સર્વેક્ષણ અને ભૂસ્તરશાસ્ત્ર:
- (i) સર્વેક્ષણ: સર્વેક્ષણોનું વર્ગીકરણ, વિવિધ પદ્ધતિઓ, સાધનો અને અંતર, એલીવેશન અને દિશાઓના માપનનું વિશ્લેષણ; ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ; નકશાની તૈયારી; ફોટોગ્રામમેટ્રી; રિમોટ સેન્સિંગ વિશે સમજ; કલ્વર્ટ, નહેરો, પુલ, રોડ/રેલ્વે એલાઇન્મેન્ટ| અને ઇમારતો માટે સર્વે લેઆઉટ, વક્રનું આંકન. કંપાસ સર્વેક્ષણ, લેવલીંગ, પ્લેન ટેબલ સર્વે
- (i) ભૂસ્તરશાસ્ત્ર:ઇજનેરી ભૂસ્તરશાસ્ત્રનું મૂળભૂત જ્ઞાન અને યોજનાઓમાં તેનો ઉપયોગ.
ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરીંગ
- હાઇવે – આયોજન અને બાંધકામ પદ્ધતિ, અલાઇન્મેન્ટ અને ભૌમિતિક ડિઝાઇન; ટ્રાફિક સર્વેક્ષણો અને નિયંત્રણો; ફ્લેકસીબલ અને રિજીડ પેવમેન્ટ ડિઝાઇનના સિદ્ધાંતો. પરિવહનના વિવિધ પ્રકારો.
- રોડ મટિરિયલ્સ, રસ્તા પર પાણીની નિકાલ વ્યવસ્થા (રોડ ડ્રેનેજ સિસ્ટમ)
- રેલ્વે – પરમેનેન્ટ વે, યાર્ડ, રેલ્વે ટ્રેકની જાળવણી,
- બ્રિજ – બ્રિજ એન્જિનિયરિંગના ફંડામેન્ટલ્સ, બ્રિજ માટે સ્થળ તપાસ અને આયોજન, બ્રિજની હાઇડ્રોલોજી, બ્રિજની ડિઝાઇન માટે લોડિંગના ધોરણો, બ્રિજના વિવિધ પ્રકારો, બ્રિજ સુપરસ્ટ્રકર, બેરિંગ્સ અને સબસ્ટ્રકચર, બ્રિજ ફાઉન્ડેશન્સ, બ્રિજ એપ્રોચ, રિવર ટ્રેનિંગ વર્ક અને પ્રોટેક્શન વર્ક, બ્રિજના બાંધકામની પદ્ધતિઓ, નિરીક્ષણ, જાળવણી અને સમારકામ, બ્રિજ આર્કિટેક્ચર.
ગુજરાતમાં સિવિલ એન્જિનિયરીંગ
- ઐતિહાસિક તેમજ આધુનિક મહત્વની ઇમારતો, સ્મારકો અને બાંધકામ. મહત્વપૂર્ણ જળાશય-તેનો સંગ્રહ, કેચમેન્ટ અને કમાન્ડ એરિયા, તાંત્રિક વિશેષતાઓ અને મહત્વપૂર્ણ લાક્ષણિકતા
- GSSSB AAE Civil Syllabus 2025 PDF Download
કોંક્રિટ ટેકનોલોજી
- સિમેન્ટ, એગ્રીગેટ્સ અને પાણી; કોંક્રિટ, કોંક્રિટ મિકસ ડિઝાઇન અને કોંક્રિટનું પરીક્ષણ, કોંક્રિટનું ગુણવત્તા નિયંત્રણ; રાસાયણિક એડમીકસચર્સ, સ્પેશિયલ કોંક્રીટ અને એક્સ્ટ્રીમ વેધર કોન્કીટીંગ
ટેન્ડરિંગ અને એકાઉન્ટ્સ
- કામોના અમલવારી (એક્ઝીક્યુસન) માટેની પ્રક્રિયા, કોન્ટ્રાક્ટ, નિવિદા (ટેન્ડર) અને નિવિદા(ટેન્ડર) માટેના દસ્તાવેજો, હિસાબો, મૂલ્યાંકનનો પરિચય.
- GSSSB AAE Civil Syllabus 2025 PDF Download
અંદાજ અને ખર્ચ
- અંદાજ અને ખર્ચના મૂળભૂત સિધ્ધાંતો, અંદાજિત અંદાજ, વિગતવાર અંદાજ, સિવિલ ઇજનેરી કામો માટે અંદાજ, ભાવોનું પૃથ્થકરણ, વિશિષ્ટ વિતરણ.
પાણી પુરવઠો અને સેનિટરી
- પાણીની માંગ, પાણીની ટ્રીટમેન્ટ, પાણીના પરિવહનની વ્યવસ્થા, સુએજ ટ્રીટમેન્ટ, ગટરના નિકાલ, ઘન કચરા અને ગંદા પાણીનું રિસાયકલીંગ.
મકાનનું આયોજન
- રેગ્યુલેશન, ઉપનિયમો (Bylaws), આયોજનના સિદ્ધાંતો, પર્સપેકટીવ, AutoCAD, AutoCAD 2D અને 3D માટેના કમાન્ડસ
- GSSSB AAE Civil Syllabus 2025 PDF Download
ઉપર્યુક્ત ક્ષેત્રોમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓ
- ઉપર્યુક્ત ક્ષેત્રોમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓ
GSSSB AAE Civil Syllabus 2025 PDF Download In English (Advt. No. 268/202425)
Building Materials
- Stone, Lime, Glass, Plastics, Steel, FRP, Ceramics, Aluminium, Fly Ash, Basic Admixtures, Timber, Bricks and Aggregates: Classification, properties and selection criteria;
- Cement: Types, Composition, Properties, Uses, Specifications and various Tests;
- GSSSB AAE Civil Syllabus 2025 PDF Download
- Lime & Cement Mortars and Concrete: Properties and various Tests;
- Design of Concrete Mixes: Proportioning of aggregates and methods of mix design. Pre-cast and Pre-fabricating technology.
Solid Mechanics
- Elastic constants, Stress, plane stress, Strains, plane strain, Mohr’s circle of stress and strain, Principal Stresses, Bending, Shear and Torsion.
- Forces & force systems, Centre of Gravity, Moment of Inertia, Friction, Simple lifting machine.
- GSSSB AAE Civil Syllabus 2025 PDF Download
Structural Analysis
- Basics of strength of materials, Types of stresses and strains, bending moments and shear force, concept of bending and shear stresses; Analysis of determinate structures; Trusses, beams, plane frames;
- Slope and Deflection of determinate beam, Column and Strut
Design of Steel Structures
- Principles of Limit State Methods, Design of tension and compression members, Design of beams and beam column connections, built-up sections, Girders, Industrial roofs, Lacing, Battening, Purlin and simple Beam design, Truss design
- GSSSB AAE Civil Syllabus 2025 PDF Download
Design of Concrete and Masonry structures
- Limit state design for bending, shear, axial compression and combined forces; Design of beams, Slabs, Lintels, Foundations, Retaining walls, Tanks, Staircases; Design of Masonry Structure.
Construction Practice, Planning and Management: Construction
- Construction: Planning, Equipment, Site investigation and Management including Estimation with latest project management tools and network analysis for different Types of works; Analysis of Rates of various types of works; Tendering Process and Contract Management, Environment clearance, Quality Control, Productivity, Operation Cost; Laboure safety and welfare, maintenance and repair, Electrical layouts of simple Buildings, Heat Ventilation and air conditioning, Fire safety.
Building Construction
- Brick and stone masonry walls, types of masonry, cavity walls, reinforced brickwork, building services, detailing of floors, roofs, ceilings, stairs, doors and windows, finishing, formwork, ground water control techniques, cofferdams, functional planning of building, orientations of buildings, low-cost housings. Cassion.
Flow of Fluids, Hydraulic Machines and Hydro Power
- (a) Fluid Mechanics, Open Channel Flow, Pipe Flow: Fluid properties; Fluid dynamics including flow kinematics and measurements; Flow net; Viscosity, Boundary layer and control, Flow controls. Hydraulic jump; Surges; Hydrostatics, Hydraulic coefficient, Notches and Weirs, Flow through pipe and open channel
- (b) Hydraulic Machines and Hydro power: Various pumps, Air vessels, Hydraulic turbines – types, classifications
Hydrology and Water Resources Engineering
- Hydrological cycle, Ground water hydrology, Well hydrology and related data analysis; River morphology; Flood, drought and their management; Capacity of Reservoirs.
- Water Resources Engineering: Multipurpose uses of Water, Irrigation systems, water demand assessment; Resources -storages and their yields; Water logging, canal and drainage design, Gravity dams, falls, weirs, Energy dissipaters, barrage, Distribution works, Cross drainage works and headworks; Concepts in canal design, construction & maintenance; River training, measurement and analysis of rainfall. Water shed Development, Water harvesting structure
Geo-technical Engineering and Foundation Engineering
- (a) Geo-technical Engineering: Soil exploration – planning & methods, Properties of soil, classification, various tests and interrelationships; Permeability & Seepage, Compressibility, consolidation and Shearing resistance, Earth pressure theories and stress distribution in soil; Properties and uses of geo- synthetics.
- (b) Foundation Engineering: Types of foundations & selection criteria, bearing capacity, shallow & deep foundations; Dams and Earth retaining structures: types, Surveying and Geology:
- (i) Surveying: Classification of surveys, various methodologies, instruments & analysis of measurement of distances, elevation and directions; Global Positioning System; Map preparation; Photogrammetry; Remote sensing concepts; Survey Layout for culverts, canals, bridges, road/railway alignment and buildings, Setting out of Curves. Compass survey, Levelling, Plane table Survey
- (ii) Geology: Basic knowledge of Engineering geology & its application in projects.
Transportation Engineering
- Highways – Planning & construction methodology, Alignment and geometric design; Traffic Surveys and Controls; Principles of Flexible and Rigid pavements design. Different modes of transport.
- Road materials, Road Drainage system,
- Railways- Permanent way, Yards, Maintenance of railway track,
- GSSSB AAE Civil Syllabus 2025 PDF Download
- Bridges – Fundamentals of Bridge Engineering, Bridge Site Investigations and Planning, Bridge Hydrology, Standards of Loadings for Bridge Design, Different Types of Bridges, Bridge Superstructure, Bearings and Substructure Bridge Foundations, Bridge Approaches, River Training Work & Protection Work, Methods of Bridge Construction, Inspection, maintenance & Repair of Bridges, Bridge Architecture.
Civil Engineering in Gujarat
- Important Buildings, Monuments and Construction- Historical as well as Modern. Important Reservoir-It’s Storage, Catchment and Command Area, Technical features and important characteristic
Concrete Technology
- Cement, Aggregates and Water; Concrete, Concrete Mix Design and Testing of Concrete, Quality Control of Concrete; Chemical Admixture, Special Concrete and Extreme Weather concreting
Tendering and Accounts
- Procedure to execute the work, Contracts, Tender and Tender Documents, Accounts, Introduction to Valuation.
- GSSSB AAE Civil Syllabus 2025 PDF Download
Estimating and Costing
- Fundamentals of Estimating and Costing, Approximate Estimates, Detailed Estimate, Estimate for Civil Engineering Works, Rate Analysis, Specification
Water Supply and Sanitary
- Demand of water, Treatment of water, Conveyance of water, Sewage treatment, sewage disposal, recycling of solid waste and waste water.
Building Planning
- Regulation, Byelaws, principles of planning, Perspective, Auto CAD, 2D and 3D command of Auto CAD
Current Trends and Recent Advancements in the Above Fields
- Current Trends and Recent Advancements in the Above Fields
GSSSB AAE Civil Syllabus 2025 PDF Download (268/202425)
You can download pdf of GSSSB AAE Civil Syllabus 2025 PDF Download of Advt. No. GSSSB: 268/202425 from below :-
GSSSB AAE Civil Recruitment 2025 Details
Particulars | Details |
---|---|
Organization Name | Gujarat Subordinate Service Selection Board (GSSSB) |
Post Name | GSSSB AAE Civil, Class 3 (Special Drive For PH Candidates) |
Advt. No. | GSSSB/202425/268 GSSSB 268/202425 |
Vacancy | Total :- 61 |
Job Location | Gujarat (India) |
Age Limit | 18 – 33 Years |
Salary | 26000/- Fix for five years |
Exam Date | Not Declared |
GSSSB Official Website
Disclaimer
Kindly verify all the details with official website or official source.
Latest Exam Syllabus
- GSSSB AAE Civil Syllabus 2025 PDF Download (268/202425)
- GSSSB Work Assistant Syllabus PDF 2025 (256/202425)
- GSSSB Work Assistant Syllabus Download 2025 (280/202425)
- GSSSB Revenue Talati Syllabus in Gujarati PDF Download 2025
- GTU CCC+ Exam Syllabus (CCC Plus) PDF Free 2025
- GTU CCC Exam Syllabus PDF Download Free 2025
- GPCB Assistant Environmental Engineer Syllabus 2025
- RMC Junior Clerk Exam Syllabus Download 2025
- AMC Sahayak Technical Supervisor Syllabus (Light) 29/2023-24
- AMC Sahayak Junior Clerk Syllabus Download 27/2023-24