ભારતીય અર્થતંત્ર (GPSC Civil PYQs) Online Test 1 (Free) September 28, 2024December 4, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – ભારતીય અર્થતંત્ર (GPSC Civil PYQs) Online Test 1 (Free) Report a question What's wrong with this question? You cannot submit an empty report. Please add some details. 4 votes, 5 avg 4 12345678910 "Time Finish" ભારતીય અર્થતંત્ર - Indian Economy (GPSC Civil PYQs) Online Test 1 (Free) -: Symbols & Description :- (નિશાનીઓ અને તેનું વર્ણન) -: Instructions :- (સૂચનાઓ) 1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) 2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question (કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો) 3. Submit Test Button Will Be Only Visible At The Last Question (ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે) 4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test (ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં) "BEST OF LUCK" [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) --------------- Your Name 1 / 10 Category: Indian Economy (GPSC Civil PYQs) Foreign Portfolio Investment (FPI) વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? FPI એ રોકાણકારને નાણાંકીય મિલકતોમાં સીધો માલિકી હક પૂરો પાડતું નથી. FPI એ દેશના ચાલુ ખાતાનો ભાગ છે. (A) તથા (B) બંને (A) અથવા (B) એકપણ નહિ Explanation :- Foreign Portfolio Investment (FPI) એ દેશના મૂડી ખાતા (Capital Account) નો ભાગ છે. 2 / 10 Category: Indian Economy (GPSC Civil PYQs) ગુણવત્તા માટેનો માર્કો અને સબંધીત પેદાશ પૈકી કયુ જોડકુ સાચું નથી. (1) એગ માર્ક - ખેતપેદાશથી તૈયાર થતી વસ્તુ (2) આઈ એસ આઈ (ISI) - ધરવપરાશની ઉપયોગી વસ્તુ (3) વુલ માર્ક - ઉનની બનાવટની વસ્તુઓ (4) ચોરસ અને વચ્ચે લીલા રંગનું ટપકુ - તાજો પદાર્થ / તાજી વસ્તુઓ માત્ર પ્રથમ વાક્ય માત્ર બીજું વાક્ય માત્ર ત્રીજું વાક્ય માત્ર ચોથું વાક્ય Explanation :- (4) ચોરસ અને વચ્ચે લીલા રંગનું ટપકુ - શાકાહારી (Vegetarian) ખાદ્ય પદાર્થ માટેનું ઓળખ ચિહ્ન છે. 3 / 10 Category: Indian Economy (GPSC Civil PYQs) સોઈલ હેલ્થ કાર્ડ સ્કીમની શરૂઆત કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન થઈ હતી ? પાંચમી છઠ્ઠી ચોથી સાતમી નોંધ :- આ પ્રશ્ન Final Answer Key માં રદ થયેલ છે. Explanation :- સોઈલ હેલ્થ કાર્ડ સ્કીમની શરૂઆત બારમી પંચવર્ષીય યોજના દરમ્યાન થઈ હતી. સોઈલ હેલ્થ કાર્ડ યોજના (Soil Health Card Scheme) :- સોઈલ હેલ્થ કાર્ડ યોજના (Soil Health Card Scheme) ની શરૂઆત 12મી પંચવર્ષીય યોજના (2012-2017) દરમિયાન 19 ફેબ્રુઆરી 2015 ના રોજ કરવામાં આવી હતી. આ યોજનાનું ઉદ્દઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2015માં કર્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને જમીનના પોષકતત્ત્વો વિશે માહિતી આપવી અને ખાતર-પોષકતત્ત્વોના વૈજ્ઞાનિક ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો હતો. 4 / 10 Category: Indian Economy (GPSC Civil PYQs) નીચેના પૈકી કઈ સંસ્થા ભારતમાં ગરીબીના અંદાજ માટે જવાબદાર છે ? ગ્રામીણ વિકાસ મંત્રાલય સામાજીક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય વિત્ત આયોગ ઉપરોક્ત પૈકી કોઈ નહીં Explanation :- ભારતમાં ગરીબીના અંદાજ માટે જવાબદાર સંસ્થા નીતિ આયોગ (NITI Aayog) છે. આ ઉપરાંત, ભારતીય આંકડા મંડળ (National Statistical Office - NSO) અને યોજના મંત્રાલય પણ ગરીબી અને આર્થિક સ્થિતિ સંબંધિત ડેટા એકત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 5 / 10 Category: Indian Economy (GPSC Civil PYQs) ભારતના જાહેર દેવાને કેન્દ્ર સરકારની જવાબદારીઓની કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે ? બે ચાર ત્રણ છ Explanation :- ભારતના જાહેર દેવા(Public Debt) ને કેન્દ્ર સરકારની જવાબદારીઓની નીચેની ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આંતરિક દેવું (Internal Debt) બાહ્ય દેવું (External Debt) અન્ય જવાબદારીઓ (Other Liabilities) 6 / 10 Category: Indian Economy (GPSC Civil PYQs) નીચેના પૈકી કયા દેશો “ફ્રી ટ્રેડ પાર્ટનરસ ઓફ એ.એસ.ઈ.એ.એન.” (Free trade partners of ASEAN) ના ભાગીદાર છે? 1. ઓસ્ટ્રેલીયા 2. કેનેડા 3. ચીન 4. ભારત 5. જાપાન 6. અમેરીકા 1, 2, 3 અને 4 1, 2, 3, 5 અને 6 1, 3, 4 અને 5 1, 2, 3, 4, 5 અને 6 Explanation :- "ફ્રી ટ્રેડ પાર્ટનરસ ઓફ ASEAN" એવા દેશો છે જે ASEAN (Association of Southeast Asian Nations) સાથે મુક્ત વેપાર કરાર (Free Trade Agreements - FTAs) ધરાવે છે. ASEANનાં મુખ્ય મુક્ત વેપાર ભાગીદારો નીચે મુજબ છે: ચીન ભારત જાપાન દક્ષિણ કોરિયા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ 7 / 10 Category: Indian Economy (GPSC Civil PYQs) નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? 1. ફીલીપ્સ વક્ર (Philips curve) : આવક અને સંપત્તિમાં અસમાનતાનું વિતરણ 2. લાફર વક્ર (Laffer curve) : સરેરાશ કરવેરા દર તથા કુલ કર આવક વચ્ચેનો સંબંધ 3. લોરેન્ઝ વક્ર (Lorenz curve) : બેરોજગારી અને ફુગાવાના વૃદ્ધિદર વચ્ચેનો સંબંધ નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 Explanation :- 1. ફીલીપ્સ વક્ર (Philips curve) : બેરોજગારી અને ફુગાવાના વૃદ્ધિદર વચ્ચેનો સંબંધ 3. લોરેન્ઝ વક્ર (Lorenz curve) : આવક અને સંપત્તિમાં અસમાનતાનું વિતરણ 8 / 10 Category: Indian Economy (GPSC Civil PYQs) પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન (Pradhan Mantri Awas Yojana - Urban) (PMAY-U) બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? 1. PMAY-U એ માત્ર વૈધાનિક (statutory) શહેરોને જ સમાવિષ્ટ કરે છે. 2. PMAY-U હેઠળ બાંધવામાં આવેલ મકાનોની માલિકી એ માત્ર મહિલાઓને જ આપવામાં આવશે. 3. વર્ષ 2022 સુધીમાં ‘Housing for All’ ના ધ્યેયને હાંસલ કરવા માટે આ યોજના દાખલ કરવામાં આવી હતી. 4. માત્ર BPL પરિવારો જ આ યોજનાનો લાભ લેવા પાત્રતા ધરાવે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 3 માત્ર 1 અને 3 માત્ર 1, 2 અને 4 1, 2, 3 અને 4 Explanation :- 2. PMAY-U હેઠળ બાંધવામાં આવેલ મકાનોની માલિકી માત્ર મહિલાઓને જ આપવામાં નથી આવતી, પરંતુ પુરુષો પણ માલિક થઈ શકે છે. 4. માત્ર BPL પરિવારો જ PMAY-U યોજનાનો લાભ લેવા પાત્રતા ધરાવતા નથી, પણ આ યોજના વિવિધ આવક જૂથોને આવરી લે છે. જેમ કે EWS, LIG, અને MIG વર્ગના લોકો પણ આ યોજના હેઠળ પાત્ર છે. 9 / 10 Category: Indian Economy (GPSC Civil PYQs) નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભારતમાં વીમાક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ 1956માં થયું. 2. વીમાનો સમાવેશ બંધારણની સાતમી અનુસૂચિમાં કેન્દ્ર યાદીમાં કરવામાં આવ્યો છે. 3. ભારતમાં ખેતી અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં પ્રવૃત વ્યક્તિઓની વીમાની જરૂરિયાતો પૂરી પાડવા માટે ઈરડા અધિનિયમ (IRDA Act), 1999 હેઠળ એગ્રીકલ્ચર ઈન્શ્યોરન્સ કંપની ઓફ ઈન્ડીયા લિમિટેડ (AIC) ની રચના કરવામાં આવી. ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 Explanation :- 3. ભારતમાં ખેતી અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં પ્રવૃત વ્યક્તિઓની વીમાની જરૂરિયાતો પૂરી પાડવા માટે કંપનીઝ એક્ટ, 1956 હેઠળ એગ્રીકલ્ચર ઈન્શ્યોરન્સ કંપની ઓફ ઈન્ડીયા લિમિટેડ (AIC) ની રચના કરવામાં આવી હતી. 10 / 10 Category: Indian Economy (GPSC Civil PYQs) “ઔધોગિક ઉત્પાદનનો સૂચકાંક'' (IIP) (Index of Industrial Production) સબંધમાં નીચેના પૈકી કયુ વાક્ય યોગ્ય નથી ? IIP માટેની વિગતો 14 અલગ-અલગ સંસ્થાઓ/મંત્રાલયો પાસેથી મેળવાય છે. સામાન્ય રીતે IIP દર ત્રણ માસે જાહેર કરવામાં આવે છે. કુલ 407 વિગતો પૈકી, 322 વિગતો ઉધોગ સંવર્ધન અને આંતરિક વ્યાપાર વિભાગ પાસેથી મળે છે. IIP માટે પાયાનું વર્ષ (Base year) 2011-12 ગણાય છે. Explanation :- “ઔધોગિક ઉત્પાદનનો સૂચકાંક'' (IIP) (Index of Industrial Production) સામાન્ય રીતે National Statistical Office (NSO) દ્વારા "દર માસે" જાહેર કરવામાં આવે છે. Your score is The average score is 30% 0% Try Again "Rate This Test" "Thank You" Send feedback Leaderboard Pos.NameScoreDuration 1m60 %2 minutes 59 seconds2Yash Rathod50 %3 minutes 28 seconds3Arbaz K40 %3 minutes 39 seconds4Er. Mr. M. V.0 %0 second5R K0 %22 seconds Related Posts:રૂઢિપ્રયોગ (Gujarati Grammar) Online Test Seriesકમ્પ્યુટર (Computer) Online Test Seriesભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Online Test 13Tenses (English Grammar) Online Test Seriesભારતીય અર્થતંત્ર (GPSC Civil PYQs) Online Test 9Phrasal Verbs (English Grammar) Online Test Seriesભારતીય અર્થતંત્ર (GPSC Civil PYQs) Online Test 2ટેબલ ચાર્ટ (Table Charts) Online Test Seriesસંખ્યા પદ્ધતી (Number Systems) Online Test Seriesભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Online Test 8સંખ્યા શ્રેણી (Number Series) Online Test Seriesભારતીય અર્થતંત્ર (GPSC Civil PYQs) Online Test 1GSSSB CCE (Class 3) Full Length Online Test Seriesગુજરાતના જિલ્લા (Gujarat Na Jilla) Online Test SeriesJumbled Words (English Grammar) Online Test Seriesગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test Seriesભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Online Test 15ભારતનો ઈતિહાસ (History of India) Online Test Seriesસાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test Seriesસમાનાર્થી (Gujarati Grammar) Online Test Seriesગણિત - Aptitude (Class 3) Online Test Series (Mix)ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) Online Test Seriesભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Online Test 17ભારતીય અર્થતંત્ર (GPSC Civil PYQs) Online Test 8ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Online Test 20