November 2024 – Current Affairs Online Test 1 (Free) February 8, 2025February 8, 2025By Er. Mr. M. V. You Are Here :- Home Page – Current Affairs Online Test Series – November 2024 – Current Affairs Online Test 1 (Free) Report a question What's wrong with this question? You cannot submit an empty report. Please add some details. 0 votes, 0 avg 2 12345678910 "Time Finish" November 2024 - Current Affairs Online Test 1 (Free) -: Symbols & Description :- (નિશાનીઓ અને તેનું વર્ણન) -: Instructions :- (સૂચનાઓ) 1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) 2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question (કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો) 3. Submit Test Button Will Be Only Visible At The Last Question (ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે) 4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test (ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં) "BEST OF LUCK" [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) --------------- Your Name 1 / 10 Category: Current Affairs (November 2024) નીચેનામાંથી પ્રસિદ્ધ પુષ્કરનો મેળો ભારતનાં કયા રાજ્યમાં ભરાય છે? હરિયાણા ઉત્તરપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ 2 / 10 Category: Current Affairs (November 2024) ગિરનારની લીલી પરિક્રમાની લંબાઈ અંદાજિત કેટલા કિલોમીટર છે ? 48 46 36 26 3 / 10 Category: Current Affairs (November 2024) ભારતની સુપ્રીમ કોર્ટના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શ્રી સંજીવ ખન્નાને કોણે શપથ અપાવ્યા હતા ? " શ્રી જગદીપ ધનખર શ્રીમતિ દ્રૌપદી મુર્મુ શ્રી ડી.વાય. ચંદ્રચૂડ તેમણે શપથ લેવાના હોતા નથી 4 / 10 Category: Current Affairs (November 2024) તાજેતરમાં આયોજિત ડોલ્ફિન વસતી ગણતરી અંતર્ગત ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં અંદાજે કેટલી ડોલ્ફિન નોંધાઈ છે? 820 552 680 430 5 / 10 Category: Current Affairs (November 2024) તાજેતરમાં નીચેનામાંથી ટેસ્ટ ક્રિકેટમાં 9000 ટેસ્ટ રન બનાવનાર ચોથો ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે ? શ્રી આર. અશ્વિન શ્રી કે.એલ.રાહુલ શ્રી રોહિત શર્મા શ્રી વિરાટ કોહલી 6 / 10 Category: Current Affairs (November 2024) તાજેતરમાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે ? 60 માં 59 માં 47 માં 46 માં 7 / 10 Category: Current Affairs (November 2024) નીચેનામાંથી “ઈન્ટરનેશનલ મેન્સ ડે' તરીકે કયો દિવસ ઉજવાય છે? 25 નવેમ્બર 19 નવેમ્બર 15 નવેમ્બર 11 નવેમ્બર 8 / 10 Category: Current Affairs (November 2024) નીચેનામાંથી યુનાઈટેડ નેશન્સ દ્વારા “આંતરરાષ્ટ્રીય ગ્રામિણ મહિલા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે? 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર 14 ઓક્ટોબર 13 ઓક્ટોબર 9 / 10 Category: Current Affairs (November 2024) તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ INS વિક્રાંત પર ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ INS વિક્રાંત વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 1. INS વિક્રાંતને “સ્વદેશી વિમાન વાહક–1” (IAC-1) તરીકે પણ ઓળખવામાં આવે છે. 2. તેનું નિર્માણ કેરળના કોચીમાં ‘કોચિન શિપયાર્ડ' દ્વારા કરવામાં આવ્યું હતું. 3. INS વિક્રાંત 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું છે. તથા તેની ઊંચાઈ 59 મીટર છે. 4. આ જહાજ 63% સ્વદેશી રીતે અને 37% રશિયા અને જાપાનનાં સહયોગથી નિર્માણ પામ્યુ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 10 / 10 Category: Current Affairs (November 2024) કોર્ણાક સૂર્ય મંદિર વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. તે ઓડિશા રાજ્યમાં પવિત્ર શહેર પૂરીની નજીક આવેલું છે. 2. તેનું નિર્માણ 13મી સદીમાં રાજા નરસિંહદેવ પ્રથમે કરાવ્યું હતું. યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત 1 ફક્ત 2 1 અને 2 બંને સાચા 1 અને 2 બંને ખોટા Your score is The average score is 45% 0% Try Again "Rate This Test" "Thank You" Send feedback Leaderboard Pos.NameScoreDuration 1jon60 %3 minutes 14 seconds2Nirali30 %1 minutes 35 seconds Related Posts:January 2024 - Current Affairs Online Test 8February 2024 - Current Affairs Online Test 6December 2024 - Current Affairs Online Test 1 (Free)January 2024 - Current Affairs Online Test 10May 2024 - Current Affairs Online Test 6March 2024 - Current Affairs Online Test 7GPSC (Civil) Previous Year Papers Online Test SeriesOctober 2024 - Current Affairs Online Test SeriesMay 2024 - Current Affairs Online Test 9February 2025 - Current Affairs Online Test SeriesMay 2024 - Current Affairs Online Test 1February 2024 - Current Affairs Online Test 10March 2024 - Current Affairs Online Test 1 (Free)January 2024 - Current Affairs Online Test 3March 2024 - Current Affairs Online Test 5April 2024 - Current Affairs Online Test 1 (Free)March 2024 - Current Affairs Online Test 4January 2024 - Current Affairs Online Test 1November 2024 - Current Affairs Online Test 4May 2024 - Current Affairs Online Test 5March 2024 - Current Affairs Online Test 8February 2024 - Current Affairs Online Test 1 (Free)February 2024 - Current Affairs Online Test 8November 2024 - Current Affairs Online Test 5August 2024 - Current Affairs Online Test 1 (Free)