October 2024 – Current Affairs Online Test 1 (Free) February 8, 2025February 8, 2025By Er. Mr. M. V. You Are Here :- Home Page – Current Affairs Online Test Series – October 2024 – Current Affairs Online Test 1 (Free) Report a question What's wrong with this question? You cannot submit an empty report. Please add some details. 0 votes, 0 avg 2 12345678910 "Time Finish" October 2024 - Current Affairs Online Test 1 (Free) -: Symbols & Description :- (નિશાનીઓ અને તેનું વર્ણન) -: Instructions :- (સૂચનાઓ) 1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) 2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question (કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો) 3. Submit Test Button Will Be Only Visible At The Last Question (ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે) 4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test (ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં) "BEST OF LUCK" [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) --------------- Your Name 1 / 10 Category: Current Affairs (October 2024) તાજેતરમાં કયા રાજ્યએ 14મી હોકી ઈન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ - 2024 જીતી છે? પંજાબ નવી દિલ્હી હરિયાણા ગુજરાત 2 / 10 Category: Current Affairs (October 2024) નીચેનામાંથી નાસાના યુરોપા ક્લિપર મિશનનું કેન્દ્ર કયા ગ્રહનો ચંદ્ર છે ? મંગળ બુધ ગુરૂ શનિ 3 / 10 Category: Current Affairs (October 2024) નીચેનામાંથી કયા મંત્રાલયે “યુવા સંગમ પોર્ટલ' શરૂ કર્યું હતું? વિદેશ મંત્રાલય કૃષી અને સિંચાઈ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય 4 / 10 Category: Current Affairs (October 2024) નીચેનામાંથી ઓક્ટોબર 2024માં શરૂ થયેલી ભારતની 21મી પશુધન વસતી ગણતરીમાં કેટલી પશુધન પ્રજાતિને આવરી લેવામાં આવશે? 12 પ્રજાતિ 18 પ્રજાતિ 15 પ્રજાતિ 21 પ્રજાતિ 5 / 10 Category: Current Affairs (October 2024) તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ “19મી પૂર્વ એશિયા સમિટ'માં ભાગ લીધો હતો. “પૂર્વ એશિયા સમિટ' (EAS) સંદર્ભે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 1. તેની સ્થાપના 2005માં ASEAN દેશો દ્વારા કરવામાં આવી હતી. 2. હાલમાં તે 18 દેશોનું એક મંચ છે. 3. ભારત 2005થી તેનું સભ્ય છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત 1 ફક્ત 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 6 / 10 Category: Current Affairs (October 2024) FSSAI વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેનું પૂરું નામ “ફૂડ સેકટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા” તેનું મુખ્યમથક દિલ્હી ખાતે આવેલુ છે. તે એક વૈધાનિક સંસ્થા છે. ઉપરોક્ત તમામ સાચા છે. 7 / 10 Category: Current Affairs (October 2024) નીચેનામાંથી તાજેતરમાં “રોડ સેફટી 2024 પર ભારતનો સ્ટેટ્સ રિપોર્ટ' પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. તે IIT દિલ્હી ખાતે TRIP સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. 2. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 2021માં માર્ગ ટ્રાફિકની ઈજાઓ ભારતમાં મૃત્યુદરનું 13મું અગ્રણી કારણ હતું. 3. આ રિપોર્ટ અનુસાર સૌથી વધુ માર્ગ અકસ્માત મૃત્યુ કેરળમાં થયા છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 2 1, 2 અને 3 8 / 10 Category: Current Affairs (October 2024) નીચેનામાંથી તાજેતરમાં સમાચારમાં રહેલ “SWIFT સિસ્ટમ' શું છે? ભારતીય નેશનલ હાઈવે પર આવે ટોલનાકાને સેટેલાઈટ સાથે જોડાણની સિસ્ટમ અમેરિકાની ચૂંટણી માટેની એક પદ્ધતિ ઈઝરાયેલની એક ડિફેન્સ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ અને સેટલમેન્ટ માટેની પદ્ધતિ 9 / 10 Category: Current Affairs (October 2024) ભારતનો સૌપ્રથમ CO2-થી-મિથેનોલ પાયલોટ પ્લાન્ટ કયા રાજ્યમાં રહ્યો છે? તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત 10 / 10 Category: Current Affairs (October 2024) નીચેનામાંથી “SASTRA Ramanujan Prize 2024” કોને એનાયત કરવામાં આવ્યા છે ? વેઈસમેન ફેરેન્ક કાઉઝડુ કેટાલિન કારીકો એલેક્ઝાન્ડર ડન Your score is The average score is 35% 0% Try Again "Rate This Test" "Thank You" Send feedback Leaderboard Pos.NameScoreDuration 1jon40 %3 minutes 43 seconds2Urmila solanki30 %2 minutes 59 seconds Related Posts:July 2024 - Current Affairs Online Test SeriesNovember 2024 - Current Affairs Online Test SeriesDecember 2024 - Current Affairs Online Test SeriesMarch 2024 - Current Affairs Online Test 8November 2024 - Current Affairs Online Test 1 (Free)September 2024 - Current Affairs Online Test 1 (Free)May 2024 - Current Affairs Online Test 1March 2024 - Current Affairs Online Test 7May 2024 - Current Affairs Online Test 1 (Free)May 2024 - Current Affairs Online Test 8May 2024 - Current Affairs Online Test 3February 2024 - Current Affairs Online Test 2May 2024 - Current Affairs Online Test 9January 2024 - Current Affairs Online Test 8March 2024 - Current Affairs Online Test 5February 2024 - Current Affairs Online Test 1 (Free)GPSC (Civil) Previous Year Papers Online Test SeriesJanuary 2024 - Current Affairs Online Test 1April 2024 - Current Affairs Online Test SeriesMay 2024 - Current Affairs Online Test 4March 2024 - Current Affairs Online Test 6February 2024 - Current Affairs Online Test 3June 2024 - Current Affairs Online Test 1February 2024 - Current Affairs Online Test 1March 2024 - Current Affairs Online Test 2