ટકાવારી (Percentage) Online Test 1 (Free) March 21, 2024March 21, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – ટકાવારી (Percentage) Online Test 1 (Free) Report a question What's wrong with this question? You cannot submit an empty report. Please add some details. 0 votes, 0 avg 11 12345678910 "Time Finish" ટકાવારી (Percentage) Online Test 1 (Free) -: Symbols & Description :- (નિશાનીઓ અને તેનું વર્ણન) -: Instructions :- (સૂચનાઓ) 1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) 2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question (કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો) 3. Submit Test Button Will Be Only Visible At The Last Question (ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે) 4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test (ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં) "BEST OF LUCK" [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) --------------- Your Name 1 / 10 Category: Percentage (Aptitude) Class 3 જો એક અપૂર્ણાંકના અંશમાં 300% નો વધારો અને છેદમાં 340% નો વધારો કરવામાં આવે તો મળતો અપૂર્ણાંક 8/11 છે, તો મૂળ અપૂર્ણાંક કયો હશે ? 6/11 4/10 4/5 2/11 2 / 10 Category: Percentage (Aptitude) Class 3 એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 21 55 49 28 3 / 10 Category: Percentage (Aptitude) Class 3 ખાંડના ભાવમાં 25%નો વધારો થયો છે, તો ખર્ચ ન વધે તે માટે વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઇએ ? 18% 24% 22% 20% 4 / 10 Category: Percentage (Aptitude) Class 3 જો ખાધાન્ન ભાવમાં 30%, વધારો થયો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 18(1/13)% 23(1/13)% 27(1/8)% 30% 5 / 10 Category: Percentage (Aptitude) Class 3 100 વ્યક્તિના સમૂહમાં 45 વ્યક્તિ ચા પીવે છે, પરંતુ કોફી પીતા નથી. 40 વ્યક્તિ કોફી પીવે છે, પરંતુ ચા પીતા નથી 10 વ્યક્તિ ચા કે કોફી કાંઈ પીતા નથી તો ચા અને કોફી બન્ને પીનારાની સંખ્યા કેટલી ? 5 10 25 15 6 / 10 Category: Percentage (Aptitude) Class 3 એક કંપનીના પુરૂષ કર્મચારીની સરેરાશ આવક 520/- છે. અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 છે. જો બધા જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂા. હોય તો પુરૂષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો. પુરૂષો 30% અને સ્ત્રીઓ 70% પુરૂષો 80% અને સ્ત્રીઓ 20% પુરૂષો 70% અને સ્ત્રીઓ 30% એક પણ નહીં 7 / 10 Category: Percentage (Aptitude) Class 3 એક વ્યક્તિ 3,60,000 રૂપિયાની કિંમતનું મકાન દલાલ મા૨ફતે વેચે છે. વેચનારે દલાલને 2% દલાલી આપવાની હોય, તો વેચના૨ને કેટલા રૂપિયા ઉપજે ? 3,52,800 રૂપિયા 3,59,280 રૂપિયા 3,67,200 રૂપિયા 3,53,800 રૂપિયા 8 / 10 Category: Percentage (Aptitude) Class 3 એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુલ કેટલા હશે ? 600 ગુણ 800 ગુણ 420 ગુણ 720 ગુણ 9 / 10 Category: Percentage (Aptitude) Class 3 જો દુધ અને પાણીના 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દુધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય ? 20 22 26 24 10 / 10 Category: Percentage (Aptitude) Class 3 222 ના 22% ના 2% કેટલા થશે ? 9898 0.9768 0.2442 48.84 Your score is The average score is 13% 0% Try Again "Rate This Test" "Thank You" Send feedback Results : User NameScoreGuest0%P0%P.kharadi0%Bhoye Vishal0%Bhoye Vishal0%THAKOR KAMLESH0%THAKOR KAMLESH40%THAKOR KAMLESH20%sahil40%N0%AK 00720%Rakesh Dihora30% Related Posts:શબ્દસમૂહ (Gujarati Grammar) Online Test SeriesGujarat Gov. Exam Online Test Seriesવિજ્ઞાન અને ટેકનોલોજી (GPSC Civil PYQs) Online Test SeriesDirect And Indirect Speech (English Grammar) Test Seriesગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test Seriesવિરુદ્ધાર્થી (Gujarati Grammar) Online Test Seriesસંધિ (Gujarati Grammar) Online Test Seriesસમય અને કામ (Time And Work) Online Test Seriesસાદુરૂપ અને બીજગણિત (Simplification & Algebra) Test Seriesરૂઢિપ્રયોગ (Gujarati Grammar) Online Test Seriesગુજરાતના જિલ્લા (Gujarat Na Jilla) Online Test Seriesવાક્ય પરિવર્તન (Gujarati Grammar) Online Test SeriesPrepositions (English Grammar) Online Test Seriesગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) Online Test Seriesગણિત - Aptitude (Class 3) Online Test Series (ગુજરાતી મીડિયમ)English Grammar Online Test Seriesછુપાયેલી આકૃતિ (Embedded Image) Online Test Seriesપાઇ ચાર્ટ (Pie Charts) Online Test Seriesગણિત - Aptitude (Class 3) Online Test Series (Mix)ભારતનું બંધારણ (GPSC Civil PYQs) Online Test SeriesGSSSB CCE (Class 3) Full Length Online Test Seriesસમાનાર્થી (Gujarati Grammar) Online Test Seriesગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Online Test Seriesસાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test Seriesમિરર આકૃતિ (Mirror Image) Online Test Series