વાક્ય પરિવર્તન (Gujarati Grammar) Online Test 4 March 29, 2024March 29, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – વાક્ય પરિવર્તન (Gujarati Grammar) Online Test 4 /20 1 "Time Finish" વાક્ય પરિવર્તન (Gujarati Grammar) Online Test 4 [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] --------------- Your Name 1 / 20 નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. કુંવર રડી પડી કુંવરથી રડી પડાયું કુંવર રડશે નહીં કુંવરથી રડી પડાય છે. કુંવર રડી પડશે 2 / 20 નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. યશાંકી પગે પડી યશાંકીથી પગે પડાય છે યશાંકીથી પગે પડાયું યશાંકીથી પગે પડાશે યશાંકી પડી 3 / 20 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. પ્રાથમિક શાળામાં આશા શિક્ષિકાની નોકરી કરતી. પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાતી. પ્રાથમિક શાળામાં આશા નોકરી શા માટે કરતી ? પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાય છે. પ્રાથમિક શાળાથી આશા શિક્ષિકાની નોકરી કરશે. 4 / 20 'પાર્વતીએ જીવનભર થીગડાં માર્યા' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીનું જીવન થીંગડું હતું 5 / 20 નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. તારાથી લોકોની સેવા કરાય છે. તારા લોકો સેવા કરે છે. તું લોકોની સેવા કરે છે તું લોકોની સેવા કરીશ ? તું લોક સેવા કરશે 6 / 20 નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. શિવમ જાય છે. શિવમ જશે શિવમથી જવાય છે શિવમથી જવાય શિવમ જાય 7 / 20 નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. હું તો થથરી ગયો. મારાથી તો થથરી જવાયું. મારાથી થથરી જવાય છે. મારાથી તો થથરી જવાશે. મારાથી થથરાય ? 8 / 20 નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો. વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રયોગ કરે છે. વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાયો. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાવાશે. વિધાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાવડાવે છે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાય છે. 9 / 20 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું 10 / 20 નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. પુષ્પા કેમ ડરે ? પુષ્પાથી કેમ ડરાય છે ? પુષ્પા ડરી ગઈ. પુષ્પાથી કેમ ડરાવાશે ? પુષ્પાથી કેમ ડરાય ? 11 / 20 'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુ હાલરડું ગાતી હતી. મધુએ હાલરડું ગાયું. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુ હાલરડું ગવડાવે છે. 12 / 20 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. દયાશંકરે વાર્તા કહી દયાશંકર વાર્તા કહેશે દયાશંકરથી વાર્તા કરાવી દયાશંકરને વાર્તા કહેવી પડી દયાશંકર પાસે વાર્તા કહેવડાવી 13 / 20 નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો. પંકજે બધા દાખલા ગણ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજથી બધા દાખલા ગણાયા. 14 / 20 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. લઘુકૌમુદી વિના હું ભણું કેમ ? લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના હું ભણું 15 / 20 નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. અમરો ટંડેલ બની જશે. અમરાથી ટંડેલ બની જવાયું અમરાથી ટંડેલ બની બનાઈ ગયું અમરાથી ટંડેલ બની જવાશે અમરાથી ટંડેલ બની જવાય છે 16 / 20 નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. મેં જવાબ ન આપ્યો તે ન આપ્યો. મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો મારાથી જવાબ અપાવાશે 17 / 20 નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો. કામિનીએ દર્દીની સારવાર કરી. કામિની પાસે દર્દીની સારવાર ન કરાય. કામિની પાસે દર્દીની સારવાર કરાવી. કામિનીથી દર્દીની સારવાર કરાય છે. કામિની પાસે દર્દીની સારવાર કરાવાશે. 18 / 20 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. પરમરાજ ઘરમાં રમતી. પરમરાજથી ઘરમાં રમાતું. પરમરાજ ઘરથી રમાતું. પરમરાજથી ઘરમાં રમાશે. પરમરાજથી ઘરમાં રમાય છે. 19 / 20 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. માળીએ ઝાડ કાપ્યું. માળીને ઝાડ કાપશે માળી પાસે ઝાડ કપાવ્યું માળીથી ઝાડ કપાશે માળીથી ઝાડ કપાયું 20 / 20 નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે Your score is The average score is 0% 0% Try Again Results : User NameScoreSahdev Patel0% Related Posts:વાક્ય પરિવર્તન (Gujarati Grammar) Online Test 2જોડણી (Gujarati Grammar) Online Test 2ગુજરાતના જિલ્લા (Gujarat Na Jilla) Online Test Seriesશબ્દસમૂહ (Gujarati Grammar) Online Test 1 (Free)સમાનાર્થી (Gujarati Grammar) Online Test 5શબ્દસમૂહ (Gujarati Grammar) Online Test 2શબ્દસમૂહ (Gujarati Grammar) Online Test 4શબ્દસમૂહ (Gujarati Grammar) Online Test 3ગુજરાતી વ્યાકરણ (Gujarati Grammar) Online Test Seriesઅન્ય - Other (GPSC Civil PYQs) Online Test Seriesસમાનાર્થી (Gujarati Grammar) Online Test SeriesAntonyms (English Grammar) Online Test Seriesવાક્ય પરિવર્તન (Gujarati Grammar) Online Test SeriesOne Word Substitution (English Grammar) Test Seriesસમાસ (Gujarati Grammar) Online Test 2કહેવત (Gujarati Grammar) Online Test Seriesસાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test Seriesસમાનાર્થી (Gujarati Grammar) Online Test 1વિરુદ્ધાર્થી (Gujarati Grammar) Online Test Seriesરૂઢિપ્રયોગ (Gujarati Grammar) Online Test 2Phrasal Verbs (English Grammar) Online Test Seriesસમાસ (Gujarati Grammar) Online Test 4ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Online Test Seriesસમાનાર્થી (Gujarati Grammar) Online Test 4રૂઢિપ્રયોગ (Gujarati Grammar) Online Test 1 (Free)