100+ Free ગુજરાતનો ઈતિહાસ MCQs, History of Gujarat Mcqs

ગુજરાતનો ઈતિહાસ MCQs

ગુજરાતનો ઈતિહાસ MCQs


ગીરનારનો શિલાલેખ _____ સમયનો છે.




Check Answer

D) મૌર્ય


અલ્લાઉદીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે ?




Check Answer

C) કાન્હદડે પ્રબંધ


1731 માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું ?

A) ડભોઈ
B) સુરત
C) સોમનાથ
D) ગીરનાર

Check Answer

A) ડભોઈ


ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં બંદર પર આવ્યા ?




Check Answer

C) સંજાણ


ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો.




Check Answer

B) લીંબડી


આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી ?




Check Answer

A) અમરસિંહ ચૌધરી


પ્રથમ કાઠીયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી ?




Check Answer

B) વિઠલભાઈ પટેલ


16મી સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે ‘મિરેબકર’ હોદો ક્યા અધિકારીને આપવામાં આવતો ?




Check Answer

A) નૌસેનાના વડા


ઈ.સ.1802 માં સુરત આપીને બ્રિટીશ સામ્રાજ્યમાં જોડાવાની સંધી કોણે કરી હતી ?




Check Answer

C) દામાજી ગાયકવાડ


ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું ?




Check Answer

D) આંબાવાડી

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments