ગુજરાતનો ઈતિહાસ MCQs
ગુજરાતમાં ક્યા કાળના શિલ્પો બહુ જુજ માત્રામાં પ્રાપ્ત થયા છે ?
Check Answer
C) શૃંગ કાલીન
‘ભાવનગર દરબાર સેવિંગ બેંક’ ની સ્થાપના કોણે કરેલી ?
Check Answer
C) ભાવસિંહજી-II
ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો ?
Check Answer
C) 1 એપ્રિલ, 1963
ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ?
Check Answer
D) 31 ઓક્ટોબર
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ ‘છેલ્લો કટોરો’ નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજુ કરી છે તે પ્રસંગ કયો ?
Check Answer
A) ગોળમેજી પરિષદ
દેલવાડાનાં દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ?
Check Answer
B) લલીતાદેવી અને અનુપમાદેવી
ગાંધીજીએ 1917-18 માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં કોનો સમાવેશ થયો ?
Check Answer
D) ઔદ્યોગિક કામદારો
હાથીનાં અવશેષો હડપ્પાના નીચે પૈકી ક્યાં સ્થળેથી મળી આવ્યા છે ?
Check Answer
A) રોજડી
ગુજરાતનાં પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat નાં લેખક કોણ છે ?
Check Answer
C) હસમુખ સાંકળીયા
વાંટા પદ્ધતિ ક્યા સુલતાને દાખલ કરી હતી ?
Check Answer
C) સુલતાન અહમદશાહ પહેલો