ગુજરાતનો ઈતિહાસ MCQs
ગાંધીજીની યાદમાં ગુજરાતમાં “મીઠાનો ડુંગર” ક્યા શહેરમાં બનાવવામાં આવેલો છે ?
Check Answer
B) ગાંધીનગર
ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિન્દુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસિત થયું હતું. ગુપ્ત પછી ક્યા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ?
Check Answer
A) મૈત્રક વંશ
સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો ક્યા વંશની માહિતી આપે છે ?
Check Answer
C) ચાવડા વંશ
જૂનાગઢની “આરઝી હકૂમત” ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું ?
Check Answer
D) શામળદાસ ગાંધી
કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિકસે તે સારૂ રા’ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી ક્યાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો ?
Check Answer
A) કંડલા
1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ?
Check Answer
C) અનસુયાબેન
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
Check Answer
A) ડભોઈનો કિલ્લો – ચૌલાદેવી
આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ. 815 માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યું ?
Check Answer
A) નાગભટ્ટ-II
‘પંચમહાલ ભીલ સેવા મંડળ’ ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ?
Check Answer
A) ભાવનગર
મોગલ સલ્તનતના ક્યા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જઝિયા વેરો) નાંખવામાં આવ્યો હતો ?
Check Answer
C) ઔરંગઝેબ