100+ Free ગુજરાતનો ઈતિહાસ MCQs, History of Gujarat Mcqs

ગુજરાતનો ઈતિહાસ MCQs

ગુજરાતનો ઈતિહાસ MCQs


સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ?




Check Answer

B) ઈ.સ. 1949


ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?




Check Answer

A) ખેડા સત્યાગ્રહ


સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી ક્યા એક સ્થળે ગોદી મળી આવેલ છે ?




Check Answer

C) લોથલ


“હિંદ છોડો” ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કીનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું ?




Check Answer

B) જયપ્રકાશ નારાયણ


ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજુ કરનાર નાણામંત્રી ?




Check Answer

A) વજુભાઈ વાળા


ગુજરાતનાં પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી ?




Check Answer

D) 132


હડપ્પા સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી ક્યા પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે ?




Check Answer

D) એકશુંગ પશુ


ગાંધીજીએ કોચરબ આશ્રમમાં અત્યંજ પરિવારોનો સમાવેશ કરવા કોણે ભલામણ કરી હતી ?




Check Answer

A) અમૃતલાલ ઠક્કર


આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે ?




Check Answer

B) પ્રબોધ રાવળ


રાજવી મહંમદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો. આ સ્થળનું નામ જણાવો ?




Check Answer

D) મહેમદાવાદ

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments