100+ Free ગુજરાતનો ઈતિહાસ MCQs, History of Gujarat Mcqs

ગુજરાતનો ઈતિહાસ MCQs

ગુજરાતનો ઈતિહાસ MCQs


જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે ‘કબા ગાંધીનો ડેલો’ ક્યા શહેરમાં આવેલો છે ?




Check Answer

C) રાજકોટ


ગુજરાતનો ઈતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ?




Check Answer

B) એદલજી ડોસાભાઈ


ક્યાં શાસકના સમયમાં વલભી ખાતે જૈન ધર્મની બીજી સંગીતિ (સભા) ભરાઈ હતી ?




Check Answer

D) ધ્રુવસેન પ્રથમ


1938 માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષ પદ હેઠળ કોંગ્રેસનું 51મું અધિવેશન યોજાયું હતું ?




Check Answer

A) સુભાષચંદ્ર બોઝ


રા’માંડલિક પ્રથમે પ્રભાસ પાટણ જીતી અને તેનો અધિકાર કોને સોંપ્યો હતો ?




Check Answer

C) વયજલદેવ


Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments