જૈન ધર્મ Mcqs, ભારતનો ઈતિહાસ Mcqs, History of India Mcqs

પૂર્વા જૈન સાહિત્ય એ _______ નું બનેલું છે.

A) 11 પૂર્વા

B) 12 પૂર્વા

C) 14 પૂર્વા

D) 15 પૂર્વા

C) 14 પૂર્વા


નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ?

A) આચારાંગ સૂત્ર

B) થેરીગાથા

C) બૃહદકલ્પસૂત્ર

D) સૂત્રકૃતાંગ

B) થેરીગાથા


મહાવીરની તુરત જ પહેલા કયા તીર્થકર હતાં ?

A) નેમિનાથ

B) શાંતિનાથ

C) સુમતીનાથ

D) પાર્શ્વનાથ

D) પાર્શ્વનાથ


સ્યાદવાદનો સિદ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?

A) બૌદ્ધ ધર્મ

B) જૈન ધર્મ

C) ભાગવત ધર્મ

D) શીખ ધર્મ

B) જૈન ધર્મ


નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં જૈનોની વસ્તી સૌથી વધુ છે ?

A) ગુજરાત

B) બિહાર

C) મહારાષ્ટ્ર

D) રાજસ્થાન

C) મહારાષ્ટ્ર


ચૌદમી સદીના જૈન સાધુ _______ લઘુચિત્રકળા માટે પ્રખ્યાત છે ?

A) વિરભદ્રાચાર્ય

B) વિક્રમાચાર્ય

C) કલકાચાર્ય

D) ઉપરનાં પૈકી કોઈ નહી

A) વિરભદ્રાચાર્ય


દેવાસનોપડો _______ છે.

A) નેપાળની પૌરાણિક રાજધાની

B) ઓશોની આત્મકથા

C) જૈન હસ્તપ્રત

D) એકપણ નહી

C) જૈન હસ્તપ્રત


ભારતમાં આવેલ નીચે જણાવેલ જૈન તીર્થસ્થાનો પૈકી કયા તીર્થસ્થળનો સમાવેશ થતો નથી ?

A) બિહારમાં ચૌસા

B) નાગપટ્ટમ, તામિલનાડું

C) વડોદરાની નજીક અકોટા

D) પાલીતાણામાં શેત્રુંજય પર્વત

B) નાગપટ્ટમ, તામિલનાડું


જૈન ધર્મમાં ‘સંપૂર્ણ જ્ઞાનને’ _______ તરીકે ઓળખવામાં આવે છે.

A) નિર્વાણ

B) રત્ન

C) જીના

D) કૈવલ્ય

D) કૈવલ્ય


“કલ્કાચાર્ય કથા” _______ ગ્રંથ છે.

A) જૈન

B) હિન્દુ

C) બૌદ્ધ

D) ઉપરનાં પૈકી કોઈ નહી

A) જૈન


જૈન ધર્મના અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એમ ચાર મુખ્ય ઉપદેશો કયા તીર્થકરના હતાં ?

A) મહાવીર

B) અજીતનાથ

C) પાર્શ્વનાથ

D) નેમીનાથ

C) પાર્શ્વનાથ


ઇન્દ્રગ્રહમાં આવેલ દિગંબર જૈનોનું નાનું મંદિર કયા જૈન તીર્થકરને સમર્પિત છે ?

A) પ્રથમ તીર્થકર

B) દ્રીતિય તીર્થકર

C) તૃતીય તીર્થકર

D) ઉપરનાં પૈકી કોઈ નહી

C) તૃતીય તીર્થકર


અકબરે ‘જગતગુરુ’ ની ઉપાધિ કયા સંતને આપી હતી ?

A) દસ્તુર મેહરાજી

B) હિરવિજય સૂરી

C) અબ્દુલ લતીફ

D) ગુરુ અમરદાસ

B) હિરવિજય સૂરી


‘અહિંસા પરમો ધર્મ’ વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે :

A) હિન્દુ ધર્મગ્રંથ

B) બૌદ્ધ ધર્મગ્રંથ

C) જૈન ધર્મગ્રંથ

D) શીખ ધર્મગ્રંથ

C) જૈન ધર્મગ્રંથ


જૈન ધર્મ અનુસાર મહાવીર સ્વામી પૂર્વે કેટલા તીર્થકરો થયા છે ?

A) 21

B) 22

C) 23

D) 24

C) 23


Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments