‘સંગમ’ સાહિત્ય કઈ ભાષા સાથે જોડાયેલું છે ? |
A) તેલુગુ
B) મલયાલમ
C) તમિલ
D) કન્નડ
વૈદયુગમાં નીચે પૈકી કયું સંપતિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું ? |
A) સોનું
B) ગોધન
C) જમીન
D) મકાન
વિખ્યાત ધાર્મિક પ્રસંગ, મહામસ્તક અભિષેક, નીચેના પૈકી કોની સાથે સંકળાયેલો છે ? |
A) મહાવીર
B) બુદ્ધ
C) નટરાજ
D) બાહુબલી
હિન્દુ ધર્મ અનુસાર, માણસ _______ પ્રકારના ઋણ સાથે જન્મે છે. |
A) સાત
B) ચાર
C) ત્રણ
D) બે
“વેદાંગ” તરીકે નીચેનામાંથી કોને દર્શાવવામાં આવેલ નથી ? |
A) જ્યોતિષ
B) શિક્ષા
C) વ્યાકરણ
D) ચિકિત્સા
અધ્વર્યુનો સંદર્ભ કઈ સંહિતામાં આવે છે ? |
A) સામ
B) યજુર
C) ઋગ
D) અથર્વ
પ્રખ્યાત પ્રાચીન નગર અંકોટાકા એ _______ નદીના કાંઠે સ્થિત હતું. |
A) વિશ્વામિત્રી
B) રુપેણ
C) બનાસ
D) સાબરમતી
વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ? |
A) ઘગ્ગર – હાકરા
B) જેલમ
C) રાવી
D) સતલજ
ભારતીય દર્શનની કઈ શાખા લોકાયત તરીકે ઓળખાય છે ? |
A) જૈન દર્શન
B) બૌદ્ધ દર્શન
C) વેદાંત
D) ચાર્વાક
ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પુરાતત્વવિદને ફાળે જાય છે ? |
A) એસ. આર. રાવ
B) આર. એસ. બિસ્ત
C) બી. એન. મિશ્રા
D) બી. બી. લાલ
સામવેદ _______ ભાષામાં કૃત છે. |
A) પાલી
B) સંસ્કૃત
C) અર્ધ માગધી
D) પ્રાકૃત
ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે ? |
A) પ્રથમ
B) ચોથા
C) સાતમા
D) દસમા
ઋગ્વેદમાં દધિકરા નામ _______ સૂચવે છે ? |
A) વૈદિક ઋષિ
B) વૈદિક આદિજાતિ
C) દૈવી ઘોડો
D) જમીનનું માપ
બ્રાહ્મી લિપિનાં પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? |
A) અનુરાધાપુર
B) સાહગૌરા
C) પીપરવા
D) ગિરનાર
મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું ? |
A) ઓખા
B) મથુરા
C) પ્રભાસ
D) ડાકોર
Pages: 1 2