દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? |
A) અનુચ્છેદ-215
B) અનુચ્છેદ-217
C) અનુચ્છેદ-216
D) અનુચ્છેદ-214
વર્તમાન સમયમાં ભારતીય સંવિધાનના અંતર્ગત સંપત્તિનો અધિકાર એક કયો અધિકાર છે ? |
A) નૈતિક અધિકાર
B) મૌલિક અધિકાર
C) વૈધાનિક અધિકાર
D) એક પણ નહીં
ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ _____ |
A) દીવાની અધિકાર છે.
B) મૂળભૂત અધિકાર છે.
C) રાજકીય અધિકાર છે.
D) મૂળભૂત ફરજ છે.
1978માં ભારતીય બંધારણમાં 44મા બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી ? |
A) 7
B) 6
C) 5
D) 4
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? |
A) ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ
B) ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર
C) ન્યાયમૂર્તિ વૈકલ્યા
D) ન્યાયમૂર્તિ ફાતમા બીબી
ભારતના કયા રાજ્ય વિધાનપરિષદ ધરાવે છે ? |
A) મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક
B) મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, કેરળ, આસામ, મધ્ય પ્રદેશ
C) તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ,બિહાર
D) ઉત્તર પ્રદેશ, તેલંગાણા, બિહાર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર
સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. |
A) આર્ટિકલ-315
B) આર્ટિકલ-322
C) આર્ટિકલ-317
D) આર્ટિકલ–311
રાષ્ટ્રપતિની વૈધાનિક સત્તામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ? |
A) સંસદને બોલાવવી – મુલત્વી રાખવી
B) સંસદની બેઠકને સંબોધવી
C) નિયુક્તિ – વડાપ્રધાન – અન્ય પ્રધાનો
D) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો અહેવાલ સંસદ સમક્ષ રજુ કરાવવો.
બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે ? |
A) કલમ 311
B) કલમ 309
C) કલમ 310
D) કલમ 312
ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથિવિધ કોના દ્વારા કરાવવામાં આવે છે ? |
A) રાષ્ટ્રપતિ
B) ઉપરાષ્ટ્રપતિ
C) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
D) આપેલ પૈકી એક પણ નહીં