ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ? |
A) આર્ટિકલ – 74
B) આર્ટિકલ – 76
C) આર્ટિકલ – 72
D) આર્ટિકલ – 70
જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? |
A) અનુચ્છેદ – 12
B) અનુચ્છેદ – 13
C) અનુચ્છેદ – 16
D) અનુચ્છેદ – 17
ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું છે ? |
A) અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે.
B) અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે.
C) અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે.
D) અંદાજપત્ર સરભર રહે છે.
સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયાધિશોની નિમણૂક કરી શકાય છે ? |
A) 28
B) 29
C) 30
D) 31
વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ? |
A) ઈન્દિરા ગાંધી
B) ગુલઝારીલાલ નંદા
C) મોરારજીભાઈ દેસાઈ
D) ચરણસીંગ
કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી ? |
A) ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919
B) ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858
C) ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915
D) ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ |
A) અનુચ્છેદ-51 ક
B) અનુચ્છેદ-48 ક
C) અનુચ્છેદ-25
D) અનુચ્છેદ-39 ક
રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે _____ % સીટો અનામત રાખવામાં આવે છે. |
A) 10
B) 20
C) 25
D) 30
રાજ્ય સભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ? |
A) 1/8
B) 1/2
C) 1/4
D) 1/10
ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? |
A) લોર્ડ વોરન હેસ્ટીંગ્સ
B) લોર્ડ કલાઇવ
C) લોર્ડ માઉન્ટબેટન
D) લોર્ડ રીપન