UPS નું પૂરું નામ જણાવો. |
A) Uninterruptible Power Supply
B) Uninterpreted payment supliment
C) Universal Power System
D) Unified Project solution
યુઝર ની માહિતી વેબ બ્રાઉઝરના મદદથી ચોરી લેવાની પ્રક્રિયા ને શું કહે છે ? |
A) Phishing
B) Scams
C) Virus
D) Spyware
MS Excel માં એક શીટમાંથી બીજી શીટમાં ડેટાને લિંક કરવા માટે પ્રથમ કયો સિમ્બોલ મુકવો પડે છે ? |
A) $
B) #
C) !
D) @
ટાઈમ શેરિંગ પ્રક્રિયા ની શોધ પહેલા કોમ્પ્યુટરમાં કઈ પ્રક્રિયા વપરાતી હતી ? |
A) Remote access
B) Batch processing
C) Telecommunication
D) એક પણ નહીં
કયા પ્રકારનું કાર્ડ નેટવર્કની ઝડપ અને ક્ષમતા નક્કી કરવા માટેનું ખુબ જ અગત્યનું પરિબળ છે ? |
A) નેટવર્ક ઇન્ટીગ્રેશન કાર્ડ
B) નેટવર્ક એક્સેસ કાર્ડ
C) નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ
D) આમાંથી એક પણ નહિ
હાયપર લિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? |
A) CTRL + J
B) CTRL + E
C) CTRL + H
D) CTRL + K
DOS માં વારંવાર કમાન્ડ લખવા અને આપેલા કમાન્ડો જોવા માટે કયો કમાન્ડ વપરાય છે ? |
A) DOSKEY
B) KEY
C) DISKKEY
D) DISKEY
હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટુલનો ઉપયોગ થાય છે ? |
A) Defragment
B) Sorting
C) Restore
D) Backup
સ્પેલીંગ અને ગ્રામર ચેક કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામા આવે છે ? |
A) F7
B) F8
C) F9
D) F10
કોઈ પણ હાર્ડવેર ઇન્સ્ટોલ કરવા નીચેનામાંથી કઈ બાબતની જરૂર પડે છે ? |
A) ટ્રાન્ઝિસ્ટર
B) મેમરી
C) ડિવાઈસ ડ્રાઈવર
D) એપ્લિકેશન