ફાઈલ મેનુ પર જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે. |
A) F8
B) F10
C) F9
D) F7
કોમ્પ્યુટરમાં ફોન્ટ પોઇન્ટમાં માપવામાં આવેલ છે. એક ઇંચ બરાબર કેટલા પોઈન્ટ ? |
A) 24
B) 32
C) 48
D) 72
કમ્પ્યૂટરના સંદર્ભમાં ‘*’ ચિહ્નને કયા નામે ઓળખવામાં આવે છે ? |
A) Asterik
B) Asterick
C) Astarisk
D) Asterisk
કોમ્પ્યુટરને જાણતાં કે અજાણતાં ખોટું ઈનપુટ આપવામાં આવે તો તે ખોટું પરિણામ આપે છે, જેને શું કહે છે ? |
A) GIGO
B) GIGI
C) GOGO
D) GOGI
પ્રિન્ટીંગ માટે ટાઈપ સેટિંગ કરવા માટે કેટલા પેજ થશે તેવો અંદાજ કાઢવાની ગણતરીની પ્રક્રિયાને ___ કહે છે. |
A) કાસ્ટિંગ ઓફ
B) કોસ્ટીંગ
C) એસ્ટીમેટિંગ
D) આપેલ પૈકી કોઈ નહીં
કોઈ એક સંસ્થાના કોમ્પ્યુટરો વચ્ચે માહિતીની આપ-લે માટેનું નેટવર્ક કયું છે ? |
A) પેટ્રોનેટ
B) ઇન્ટ્રાનેટ
C) ઇથરનેટ
D) ઇન્ટરનેટ
email માટેનો અગત્યનો protocol કયો છે ? |
A) POP
B) OPG
C) SIP
D) PIP
સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે ? |
A) Ctrl + F5
B) Alt + F4
C) Alt + F6
D) Alt + F7
કયા મોનિટર વજનમાં ભારે અને વધુ વીજળી વાપરે છે ? |
A) LCD
B) Plasma
C) LED
D) CRT
એક કિલોમીટર અંતરે રહેલા બે બિલ્ડિંગોમાં નેટવર્ક જોડાણ માટે કઈ તકનીકી વપરાય છે ? |
A) મલ્ટિપ્લેક્ષર
B) યુટીપી
C) ફાઇબર
D) માઇક્રોવેવ