ATM સ્વાઈપ મશીનમાં કયું કી બોર્ડ હોય છે ? |
A) આલ્ફાન્યૂમેરિક
B) ન્યુમેરિક
C) પીનપેડ
D) એક પણ નહીં
હાઇ લેવલ ભાષાનું મશીન લેવલ ભાષામાં રૂપાંતર કોણ કરે છે ? |
A) Assemblers
B) Compiler
C) Printer
D) એક પણ નહિ
URLનું પૂરું નામ જણાવો. |
A) યુનિવર્સલ રિસોર્સ લોકેટર
B) યુનિફોર્મ રિસર્ચ લોકેટર
C) યુનિફોર્મ રિસોર્સ લોકેટર
D) યુનિવર્સલ રિસર્ચ લોકેટર
ડેટા એનાલિસિસ અને પ્રીડીકશન માટેની આધુનિક પદ્ધતિ કઈ છે ? |
A) Data mining
B) Expert system
C) Data warehouse
D) Machine learning
કોઈ ચોક્કસ શબ્દને બદલે બીજો શબ્દ બદલવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ? |
A) Ctrl + C
B) Ctrl + H
C) Ctrl + F
D) Ctrl + R
ડોક્યુમેન્ટમાં Header અને Footer કયા મોડમાં જોવા મળે છે ? |
A) Save layout
B) Grid layout
C) Normal layout
D) Print layout
Ctrl, Shift અને AIt કી ને _____ કહેવામાં આવે છે. |
A) modifier
B) alphanumeric
C) function
D) adjustment
ફોલ્ડરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ? |
A) ફાઈલ
B) ડિરેક્ટરી
C) બેઝ
D) પ્રોગ્રામ
વેપારી દ્વારા મોડીફીકેશન પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે તેને શું કહે છે ? |
A) Fixes
B) Patches
C) Hales
D) Anti-viruses
ક્યા વિધેય દ્વારા બે સંખ્યાના ભાગાકારની શેષ શોધી શકાય છે ? |
A) SUM( )
B) ABS( )
C) MOD( )
D) INT( )