ભારતનું બંધારણ (GPSC Civil PYQs) Online Test 1 (Free) September 28, 2024September 28, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – ભારતનું બંધારણ (GPSC Civil PYQs) Online Test 1 (Free) Report a question What's wrong with this question? You cannot submit an empty report. Please add some details. 1 votes, 5 avg 4 12345678910 "Time Finish" ભારતનું બંધારણ - Constitution of India (GPSC Civil PYQs) Online Test 1 (Free) -: Symbols & Description :- (નિશાનીઓ અને તેનું વર્ણન) -: Instructions :- (સૂચનાઓ) 1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) 2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question (કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો) 3. Submit Test Button Will Be Only Visible At The Last Question (ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે) 4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test (ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં) "BEST OF LUCK" [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) --------------- Your Name 1 / 10 Category: Constitution of India (GPSC Civil PYQs) નીચેના વાક્યો ચકાસો. 1. નાણા આયોગની રચના ભારતના બંધારણની કલમ-280 મુજબ થાય છે. 2. નાણા આયોગની કાર્ય મર્યાદા પાંચ વર્ષની હોય છે. 3. નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત 6(છ) સભ્યો હોય છે. 4. હાલમાં 14મું નાણા આયોગની ભલામણો કાર્યવંત છે. 1 અને 4 યોગ્ય છે. 1 અને 3 યોગ્ય છે. 1, 2, 3 અને 4 યોગ્ય છે. 1 અને 2 યોગ્ય છે. 2 / 10 Category: Constitution of India (GPSC Civil PYQs) ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો એ PESA અધિનિયમની જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવેલ નથી ? સુરત પંચમહાલ નવસારી ખેડા 3 / 10 Category: Constitution of India (GPSC Civil PYQs) નીચેના સર્વોચ્ચ ચુકાદાઓને તેમની ઉદ્ઘોષણાના વર્ષના કાળક્રમમાં ગોઠવો. 1. ગોલકનાથ અને પંજાબ રાજય. 2. મીનરવા મીલ્સ અને ભારતસંઘ 3. NOTA (None of the above) ચૂકાદો 4. એસ.આર. બોમ્માઇ અને ભારત સંઘ 1, 2, 4 અને 3 1, 2, 3 અને 4 1, 4, 2 અને 3 2, 1, 4 અને 3 4 / 10 Category: Constitution of India (GPSC Civil PYQs) રાષ્ટ્રિય માનવ અધિકાર આયોગ _____________ છે. બંધારણીય સંસ્થા વૈધાનિક સંસ્થા અર્ધ ન્યાયિક સંસ્થા સંસ્થા વળતર ચૂકવવા રાજયને નિર્દેશ આપી શકે નોંધ :- આ પ્રશ્ન Final Answer Key માં રદ થયેલ છે. 5 / 10 Category: Constitution of India (GPSC Civil PYQs) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? 1. અનુચ્છેદ 14માં પ્રાકૃતિક ન્યાયનો સિદ્ધાંત છે. 2. મિનરવા મિલ્સ વિરૂદ્ધ ભારત સંઘ કેસમાં કાયદાનું શાસન (Rule of law) એ બંધારણના પાયાના માળખા તરીકે ઘોષિત કરવામાં આવ્યો. 3. લોકશાહીમાં પ્રત્યેક વોટ સમાન મૂલ્ય ધરાવે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 6 / 10 Category: Constitution of India (GPSC Civil PYQs) બંધારણ (103મો સુધારા) અધિનિયમ 2019, કે જેના અંતર્ગત બિન અનામત વર્ગોમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી નોકરીઓમાં 10% અનામત દાખલ કરવામાં આવી હતી તે ભારતીય બંધારણની કઈ કલમમાં (કલમોમાં) સુધારા કરે છે ? I. કલમ 14 II. કલમ 15 III. કલમ 16 માત્ર (I) માત્ર (II) માત્ર (I) અને (II) માત્ર (II) અને (III) 7 / 10 Category: Constitution of India (GPSC Civil PYQs) બંને ગૃહોની સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? સામાન્ય વિધેયકોના કિસ્સામાં બંને ગૃહો સરખી સત્તાઓ ધરાવે છે. નાણાં વિધેયકોના કિસ્સામાં લોકસભા રાજયસભા કરતાં વધુ સત્તાઓ ધરાવે છે. નાણાંકીય વિધેયકોના કિરસામાં લોકસભા રાજયસભા કરતાં વધુ સત્તાઓ ધરાવે છે. બંધારણીય સુધારા વિધેયકોના કિસ્સામાં બંને ગૃહો સરખી સત્તાઓ ધરાવે છે. 8 / 10 Category: Constitution of India (GPSC Civil PYQs) ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોના પગાર અને ભથ્થાઓનું ખર્ચ _______ માંથી કરવામાં આવે છે. ભારતના એકત્રિત ભંડોળ રાજ્યના એકત્રિત ભંડોળ ભારતના આકસ્મિક ભંડોળ ઉચ્ચતમ ન્યાયાલયના અંદાજપત્ર 9 / 10 Category: Constitution of India (GPSC Civil PYQs) વિધાન પરિષદવાળા રાજ્યની વિધાન પરિષદમાં સાહિત્ય, વિજ્ઞાન, કલા, સહકારી પ્રવૃત્તિ અને સમાજસેવા ક્ષેત્રના કેટલી વ્યક્તિઓને સભ્ય તરીકે રાજ્યપાલ નિમણૂક કરી શકે છે? વિધાન પરિષદની સંખ્યાના 5 ટકા સુધી. વિધાન પરિષદની સંખ્યાના 1/6 સભ્યો. 4 સભ્યો 2 સભ્યો 10 / 10 Category: Constitution of India (GPSC Civil PYQs) જો કોઈ વ્યક્તિ, 26મી જાન્યુઆરી 1950 ના રોજ અથવા તે પછી, પરંતુ 10મી ડિસેમ્બર ___________ પહેલાં ભારતની બહાર જન્મેલ હોય, પરંતુ જો તેના પિતા તે વ્યક્તિના સમયે ભારતના નાગરિક હોય, તો તે વ્યક્તિ વંશજ તરીકે ભારતના નાગરિક છે. 1990 1991 1992 1995 Your score is The average score is 8% 0% Try Again "Rate This Test" "Thank You" Send feedback Leaderboard Pos.NameScoreDuration 1ROHITKUMAR AYAR40 %5 minutes 2R K0 %0 second3R K0 %11 seconds4Er. Mr. M. V.0 %21 seconds5K0 %27 seconds Related Posts:ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Online Test Seriesભારતનું બંધારણ (Bharat Nu Bandharan) Online Test 18ભારતનું બંધારણ (Bharat Nu Bandharan) Online Test 12ભારતનું બંધારણ (Bharat Nu Bandharan) Online Test 19ભારતનું બંધારણ (Bharat Nu Bandharan) Online Test 2ગણિત - Aptitude (Class 3) Online Test Series (ગુજરાતી મીડિયમ)ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Online Test Seriesભારતનું બંધારણ (GPSC Civil PYQs) Online Test 12ભારતનું બંધારણ (GPSC Civil PYQs) Online Test 13ભારતનું બંધારણ (Bharat Nu Bandharan) Online Test 10ભારતનું બંધારણ (Bharat Nu Bandharan) Online Test 25ગણિત - રિઝનિંગ (GPSC Civil PYQs) Online Test Seriesભારતનું બંધારણ (GPSC Civil PYQs) Online Test 5રૂઢિપ્રયોગ (Gujarati Grammar) Online Test Seriesભારતનું બંધારણ (Bharat Nu Bandharan) Online Test 22ભૂગોળ - Geography (GPSC Civil PYQs) Online Test SeriesAntonyms (English Grammar) Online Test Seriesભારતનું બંધારણ (GPSC Civil PYQs) Online Test Seriesભારતનું બંધારણ (GPSC Civil PYQs) Online Test 8શબ્દસમૂહ (Gujarati Grammar) Online Test Seriesગણિત - Aptitude (Class 3) Online Test Series (Mix)ભારતનું બંધારણ (Bharat Nu Bandharan) Online Test 8ભારતનું બંધારણ (Bharat Nu Bandharan) Online Test 5ભારતનું બંધારણ (Bharat Nu Bandharan) Online Test 21Articles (English Grammar) Online Test Series