પર્યાવરણ (Environment) Online Test 1 (Free) September 19, 2024September 19, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – પર્યાવરણ (Environment) Online Test 1 (Free) Report a question What's wrong with this question? You cannot submit an empty report. Please add some details. 0 votes, 0 avg 0 12345678910 "Time Finish" પર્યાવરણ (Environment) Online Test 1 (Free) -: Symbols & Description :- (નિશાનીઓ અને તેનું વર્ણન) -: Instructions :- (સૂચનાઓ) 1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) 2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question (કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો) 3. Submit Test Button Will Be Only Visible At The Last Question (ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે) 4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test (ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં) "BEST OF LUCK" [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) --------------- Your Name 1 / 10 Category: પર્યાવરણ (Environment) રોજગાર વિનિમય કચેરીઓના કાર્ય કયા કયા છે ? વ્યવસાય માર્ગદર્શન રોજગાર બજાર માહિતી પ્લેસમેન્ટ પ્રવૃત્તિ આપેલ તમામ 2 / 10 Category: પર્યાવરણ (Environment) મેહાંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ? સમશીતોષ્ણ કટિબંધીય ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર ) ભરતીના જંગલો (મેન્ગ્રુવ) ઉષ્ણ કટિબંધીય વરસાદી 3 / 10 Category: પર્યાવરણ (Environment) નીચેના પૈકી કયા દેશને "કાર્બન નેગેટીવ" દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ? આઇસલેન્ડ મડાગાસ્કર ભૂતાન ગ્રીનલેન્ડ 4 / 10 Category: પર્યાવરણ (Environment) વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે ? 1% 21% 26% 78% 5 / 10 Category: પર્યાવરણ (Environment) ગુજરાતના પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા - પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) ક્યા આવેલી છે ? જુનાગઢ કચ્છ અમદાવાદ વલસાડ 6 / 10 Category: પર્યાવરણ (Environment) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1985 1980 1970 1974 7 / 10 Category: પર્યાવરણ (Environment) પર્યાવરણીય કાયદા અને વર્ષની કઈ જોડ સાચી નથી ? હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો - 1980 પર્યાવરણ સંરક્ષણ કાયદો - 1986 જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો - 1974 વન્યજીવ સંરક્ષણ અધિનિયમ - 1972 8 / 10 Category: પર્યાવરણ (Environment) 2016ના કિગાલી સુધારા અનુસાર, સદીના અંત સુધીમાં વિશ્વ __________ સુધી વૈશ્વિક ગરમાવો (Global warming) ટાળી શકે છે. 2° C 0.5° C 1° C 0.25° C 9 / 10 Category: પર્યાવરણ (Environment) ભારતમાં આવેલ રામસર આર્દ્રભૂમિ વિશે સાચું શું છે ? ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે. ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં 10 / 10 Category: પર્યાવરણ (Environment) જળમાં મરક્યુરી (પારો) ભળવાથી કઈ બિમારી ફેલાય છે ? એનિમિયા પ્લેગ ઈતાઈ મિનામાટા Your score is The average score is 0% 0% Try Again "Rate This Test" "Thank You" Send feedback Leaderboard Pos.NameScoreDurationThere is no data yet Related Posts:ગણિત - Aptitude (Class 3) Online Test Series (ગુજરાતી મીડિયમ)પર્યાવરણ (Environment) Online Test SeriesEnglish Grammar Online Test Seriesભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Online Test Seriesપેપર કટિંગ (Paper Cutting) Online Test Seriesઅન્ય - Other (GPSC Civil PYQs) Online Test Seriesરૂઢિપ્રયોગ (Gujarati Grammar) Online Test Seriesઈતિહાસ - History (GPSC Civil PYQs) Online Test Seriesઉંમર સંબંધિત સમસ્યાઓ (Problems on Ages) Online Test Seriesપાઇ ચાર્ટ (Pie Charts) Online Test Seriesછુપાયેલી આકૃતિ (Embedded Image) Online Test Seriesસંખ્યા શ્રેણી (Number Series) Online Test Seriesનફો અને ખોટ (Profit And Loss) Online Test SeriesDirect And Indirect Speech (English Grammar) Test Seriesસમાસ (Gujarati Grammar) Online Test Seriesસંખ્યા પદ્ધતી (Number Systems) Online Test Seriesચેઇન રૂલ (Chain Rule) Online Test Seriesપર્યાવરણ (Environment) Online Test 5One Word Substitution (English Grammar) Test Seriesકમ્પ્યુટર (Computer) Online Test SeriesPhrasal Verbs (English Grammar) Online Test Seriesભાગીદારી (Partnership) Online Test Seriesકહેવત (Gujarati Grammar) Online Test Seriesસમય અને કામ (Time And Work) Online Test Seriesસાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test Series Subscribe Login Notify of new follow-up comments new replies to my comments Label {} [+] Name* Email* Label {} [+] Name* Email* 0 Comments Inline Feedbacks View all comments Home Page Discussion Download App error: Insert