Free Gujarati Comprehension Test 3

/5
48

Free Gujarati Comprehension Test 3

(5 Marks)

Your Name

1 / 5

-: ફકરો :-

ભારતીય ડૉલ્ફિન હવે એક સંકટાત્મક પ્રજાતિ છે. એક સમયે આ ગંગા, બ્રહ્મપુત્ર અને મહાનદીમાં વિપુલતાથી મળતી હતી. હવે તેની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે. હવે એમ કહેવામાં આવે છે કે ગંગા અને બ્રહ્મપુત્રમાં તે લગભગ 5000ની સંખ્યામાં મળે છે. આ ડૉલ્ફિન વિશ્વમાં બીજા સમુદ્ર અથવા નદીમાં મળતી ડૉલ્ફિનોથી જુદી છે. તે જોવામાં આંધળી લાગે છે. પરંતુ પ્રકૃતિએ તેની આ (ક્ષતિ) કમીની પૂર્તિ એક (વિલક્ષણ) અસાધારણ ઢંગથી કરી છે. તેઓની શ્રવણેન્દ્રિય ઘણી જ વિશેષ ઢંગથી સંપન્ન છે અને આ પ્રકારે તેઓ ધ્વનિ (અવાજ)નાં આધારે જ પાણીમાં માર્ગ-સૂચક કરી શકે છે. તેની ખોપડી પર એક અસામાન્ય કપ ની આકૃતિનો ટોચ (શીર્ષ) ધ્વનીને સૂચિત કરી પડધાની સ્થિતિની તપાસ કરે છે. આ સસ્તન પશુને સૂક્ષ્મ વસ્તુઓને ઓળખવામાં અને તેમાં અંતર કરવામાં સક્ષમ બનાવે છે. ઉદાહરણનાં રૂપમાં એક ડૉલ્ફિન કોઈ જીવિત માછલી અને મૃત માછલીમાં, ત્યાં સુધી કે મૃત માછલી અને નકલી માછલીમાં અંતર ઓળખી શકે છે.

-: સૂચના :-

ઉપરનાં ફકરાને સાવચેતીથી વાંચીને નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

આ ફકરાનું અનુકૂળ (યોગ્ય) શીર્ષક થશે :

2 / 5

ડોલ્ફિનની શ્રવણ-શક્તિ બહુ વિકસિત હોવાનું પ્રમાણ છે.

3 / 5

ડોલ્ફિન દ્રષ્ટિહીન હોય છે છતાં પણ પોતાનો માર્ગ (રસ્તો) નિર્દેશિત કરવામાં સમર્થ છે. આનું કારણ છે.

4 / 5

-: ફકરો :-

ભારતીય ડૉલ્ફિન હવે એક સંકટાત્મક પ્રજાતિ છે. એક સમયે આ ગંગા, બ્રહ્મપુત્ર અને મહાનદીમાં વિપુલતાથી મળતી હતી. હવે તેની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે. હવે એમ કહેવામાં આવે છે કે ગંગા અને બ્રહ્મપુત્રમાં તે લગભગ 5000ની સંખ્યામાં મળે છે. આ ડૉલ્ફિન વિશ્વમાં બીજા સમુદ્ર અથવા નદીમાં મળતી ડૉલ્ફિનોથી જુદી છે. તે જોવામાં આંધળી લાગે છે. પરંતુ પ્રકૃતિએ તેની આ (ક્ષતિ) કમીની પૂર્તિ એક (વિલક્ષણ) અસાધારણ ઢંગથી કરી છે. તેઓની શ્રવણેન્દ્રિય ઘણી જ વિશેષ ઢંગથી સંપન્ન છે અને આ પ્રકારે તેઓ ધ્વનિ (અવાજ)નાં આધારે જ પાણીમાં માર્ગ-સૂચક કરી શકે છે. તેની ખોપડી પર એક અસામાન્ય કપ ની આકૃતિનો ટોચ (શીર્ષ) ધ્વનીને સૂચિત કરી પડધાની સ્થિતિની તપાસ કરે છે. આ સસ્તન પશુને સૂક્ષ્મ વસ્તુઓને ઓળખવામાં અને તેમાં અંતર કરવામાં સક્ષમ બનાવે છે. ઉદાહરણનાં રૂપમાં એક ડૉલ્ફિન કોઈ જીવિત માછલી અને મૃત માછલીમાં, ત્યાં સુધી કે મૃત માછલી અને નકલી માછલીમાં અંતર ઓળખી શકે છે.

-: સૂચના :-

ઉપરનાં ફકરાને સાવચેતીથી વાંચીને નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

ફકરામાં ઉપયોગ અનુસાર ‘માર્ગ-સૂચક’નો અર્થ છે.

5 / 5

મૃત શબ્દનો વિરોધી શબ્દ છે.

Your score is

The average score is 58%

0%

Results :

User NameScore
Nir Patel80%
52 nandanvan AJAY80%
Ishita Patel80%
Dev60%
Dev20%
Aj80%
Aljdsn60%
G80%
Rk100%
D80%
geeta80%
C60%
Y60%
Sneha100%
ABC40%
vaghela40%
th60%
Janavi Padhiyar40%
Nitinbhai Chotha40%
Hadiya Parth100%
Mehul60%
Shailesh80%
AK 00780%
Karshan patel60%
Hiren40%
Pk80%
R60%
Shailesh60%
Mohan60%
G.P60%
R160%
K40%
DMvala1380%
kashyap chaudhari60%
Kartik80%
PB PATEL40%
Meet100%
Clay100%
H K0%
Rt0%
R K0%
J100%
Kiran Patel20%
Hemin0%
Shah Keval60%
Hemant40%
Yashraj0%
Gaurav Chaudhary20%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments