ભૂગોળ – Geography (GPSC Civil PYQs) Online Test 1 (Free)

Report a question

You cannot submit an empty report. Please add some details.
0 votes, 0 avg
2

ભૂગોળ - Geography (GPSC Civil PYQs) Online Test 1 (Free)

-: Symbols & Description :-

(નિશાનીઓ અને તેનું વર્ણન)

 

-: Instructions :-

(સૂચનાઓ)

 

1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question

(કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો)

3. Submit Test Button Will Be Only Visible At The Last Question

(ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે)

4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test

(ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં)

 

"BEST OF LUCK"

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

---------------

Your Name

1 / 10

Category: Geography (GPSC Civil PYQs)

ભારતમાં દુનિયાનો સૌથી ઉંચો રેલ્વે પુલ (Railway Bridge) ક્યાં આવેલ છે ?

2 / 10

Category: Geography (GPSC Civil PYQs)

જોડકાં જોડો.

1. ગીરા ધોધ

2. હાથણી માતા ધોધ

3. ચીમેર ધોધ

4. બરડા ધોધ

a. ચનખલ

b. સોનગઢ

c. જાંબુઘોડા

d.વઘઈ

3 / 10

Category: Geography (GPSC Civil PYQs)

ભારતના નીચે દર્શાવેલ રાજ્યોની રચનાને કાલક્રમાનુસાર ગોઠવીને સાચો વિકલ્પ પસંદ કરો.

(1) સિક્કીમ

(2) ગોવા

(3) અરૂણાચલ પ્રદેશ

(4) મિઝોરમ

4 / 10

Category: Geography (GPSC Civil PYQs)

સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ કયા નામે ઓળખાય છે ?

5 / 10

Category: Geography (GPSC Civil PYQs)

ગુજરાતની આદિવાસી જાતિ વસ્તી વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

6 / 10

Category: Geography (GPSC Civil PYQs)

નીચેના પૈકી કયું વીજમથક સૌથી વધુ ઉત્પાદનક્ષમતા ધરાવે છે ?

7 / 10

Category: Geography (GPSC Civil PYQs)

ભારતના હવા ખાવાના સ્થળ અને સંબધિત રાજ્યની જોડી પૈકી કઈ યોગ્ય નથી?

8 / 10

Category: Geography (GPSC Civil PYQs)

ઉત્તર-પૂર્વ સીમાંત રેલવેનું વડું મથક કયું છે?

9 / 10

Category: Geography (GPSC Civil PYQs)

અગત્યની સીમા-દોરી (boundary lines) અને સંબંધીત દેશોના જોડકામાંથી કયુ જોડકુ સાચુ નથી?

(1) મૅક મોહન લાઇન (Mac Mohan line) - ભારત અને ચીન

(2) ડુરાન્ડ લાઈન (Durand line) - પાકિસ્તાન અને ભારત

(3) મેગીનૉટ લાઇન (Maginot line) - ફ્રાન્સ અને જર્મની

10 / 10

Category: Geography (GPSC Civil PYQs)

નીચેના પૈકી કયો ડેમ એ નર્મદા નદી ઉપર બાંધવામાં આવ્યો છે ?

Your score is

The average score is 15%

0%

"Rate This Test"

"Thank You"

Leaderboard
Pos.NameScoreDuration
1Viren Savaliya30 %3 minutes 2 seconds
2R K0 %4 seconds
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments