ભૂગોળ – Geography (GPSC Civil PYQs) Online Test 1 (Free) September 28, 2024September 28, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – ભૂગોળ – Geography (GPSC Civil PYQs) Online Test 1 (Free) Report a question What's wrong with this question? You cannot submit an empty report. Please add some details. 0 votes, 0 avg 2 12345678910 "Time Finish" ભૂગોળ - Geography (GPSC Civil PYQs) Online Test 1 (Free) -: Symbols & Description :- (નિશાનીઓ અને તેનું વર્ણન) -: Instructions :- (સૂચનાઓ) 1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) 2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question (કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો) 3. Submit Test Button Will Be Only Visible At The Last Question (ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે) 4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test (ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં) "BEST OF LUCK" [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) --------------- Your Name 1 / 10 Category: Geography (GPSC Civil PYQs) અગત્યની સીમા-દોરી (boundary lines) અને સંબંધીત દેશોના જોડકામાંથી કયુ જોડકુ સાચુ નથી? (1) મૅક મોહન લાઇન (Mac Mohan line) - ભારત અને ચીન (2) ડુરાન્ડ લાઈન (Durand line) - પાકિસ્તાન અને ભારત (3) મેગીનૉટ લાઇન (Maginot line) - ફ્રાન્સ અને જર્મની માત્ર 1 માત્ર 2 માત્ર 3 1, 2 અને 3 2 / 10 Category: Geography (GPSC Civil PYQs) ભારતમાં દુનિયાનો સૌથી ઉંચો રેલ્વે પુલ (Railway Bridge) ક્યાં આવેલ છે ? સીક્કીમ જમ્મુ અને કાશ્મીર આસામ અરૂણાચલ પ્રદેશ 3 / 10 Category: Geography (GPSC Civil PYQs) નીચેના પૈકી કયું વીજમથક સૌથી વધુ ઉત્પાદનક્ષમતા ધરાવે છે ? વણાકબોરી ગાંધીનગર પાનમ ધુવારણ 4 / 10 Category: Geography (GPSC Civil PYQs) ઉત્તર-પૂર્વ સીમાંત રેલવેનું વડું મથક કયું છે? કલકત્તા ગોરખપુર માલીગાંવ-ગુવાહાટી હાજીપુર 5 / 10 Category: Geography (GPSC Civil PYQs) ગુજરાતની આદિવાસી જાતિ વસ્તી વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? મોટાભાગની આદિવાસી જાતિ વસ્તી ગુજરાતના 48 તાલુકામાં કેન્દ્રીત છે. તાપી જિલ્લાના 9 તાલુકા, એ સૌથી વધુ આદિજાતિ વસ્તી કેન્દ્રીત છે. ઉપરના (A) તથા (B) બંને (A) તથા (B) એકપણ નહીં 6 / 10 Category: Geography (GPSC Civil PYQs) ભારતના હવા ખાવાના સ્થળ અને સંબધિત રાજ્યની જોડી પૈકી કઈ યોગ્ય નથી? મનાલી – ઉત્તરાખંડ દાર્જીલીંગ – પશ્ચિમ બંગાળ સીમલા – હિમાચલ પ્રદેશ ગંગટોક – સિક્કીમ 7 / 10 Category: Geography (GPSC Civil PYQs) નીચેના પૈકી કયો ડેમ એ નર્મદા નદી ઉપર બાંધવામાં આવ્યો છે ? ધોલી (Dholi) હેરણ (Heran) રામી (Rami) ઉપરોક્ત પૈકી એક પણ નહીં 8 / 10 Category: Geography (GPSC Civil PYQs) સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ કયા નામે ઓળખાય છે ? કંઠીના મેદાન કોરીનાળ ખારીસરી લાણાસરી 9 / 10 Category: Geography (GPSC Civil PYQs) ભારતના નીચે દર્શાવેલ રાજ્યોની રચનાને કાલક્રમાનુસાર ગોઠવીને સાચો વિકલ્પ પસંદ કરો. (1) સિક્કીમ (2) ગોવા (3) અરૂણાચલ પ્રદેશ (4) મિઝોરમ (1) (4) (2) (3) (1) (4) (3) (2) (1) (3) (2) (4) (1) (2) (4) (3) 10 / 10 Category: Geography (GPSC Civil PYQs) જોડકાં જોડો. 1. ગીરા ધોધ 2. હાથણી માતા ધોધ 3. ચીમેર ધોધ 4. બરડા ધોધ a. ચનખલ b. સોનગઢ c. જાંબુઘોડા d.વઘઈ 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - b, 4 - a Your score is The average score is 15% 0% Try Again "Rate This Test" "Thank You" Send feedback Leaderboard Pos.NameScoreDuration 1Viren Savaliya30 %3 minutes 2 seconds2R K0 %4 seconds Related Posts:GSSSB CCE (Class 3) Online Test Seriesભૂગોળ - Geography (GPSC Civil PYQs) Online Test 7ભારતની ભૂગોળ (Geography of India) Online Test 18ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) Online Test 13ભારતની ભૂગોળ (Geography of India) Online Test 1ભારતની ભૂગોળ (Geography of India) Online Test 1 (Free)કમ્પ્યુટર (Computer) Online Test Seriesસંખ્યા શ્રેણી (Number Series) Online Test Seriesગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) Online Test 1 (Free)ભારતીય અર્થતંત્ર (GPSC Civil PYQs) Online Test Seriesભૂગોળ - Geography (GPSC Civil PYQs) Online Test 13ગુજરાતના જિલ્લા (Gujarat Na Jilla) Online Test Seriesગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) Online Test 1ભારતનો ઈતિહાસ (History of India) Online Test Seriesભારતની ભૂગોળ (Geography of India) Online Test 13ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) Online Test 10ગુજરાતી વ્યાકરણ (Gujarati Grammar) Online Test Seriesભારતની ભૂગોળ (Geography of India) Online Test 6રિઝનિંગ - Reasoning (Class 3) Online Test Series (Mix)ભારતની ભૂગોળ (Geography of India) Online Test 17ઈતિહાસ - History (GPSC Civil PYQs) Online Test Seriesભૂગોળ - Geography (GPSC Civil PYQs) Online Test 2ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) Online Test 2ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Online Test Seriesગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) Online Test 9